આ 15 હોટલ Hacks તમારી ટ્રિપને ઘણી વધારે મજેદાર બનાવી શકે છે, બસ આને અજમાવાની વાર છે

ઘણા લોકોનો હોટલ સાથે ઘણો ઊંડો સંબંધ હોય છે. તેઓ વારંવાર ઘરથી હોટલ અને હોટલથી ઘર એમ ફર્યા કરતા હોય છે. તેમજ ઘણા લોકો એવા પણ હોય છે જેને ક્યારેક કયારેક હોટલમાં રહેવાનો મોકો મળતો રહે છે. જોકે આ વાતથી કોઈ ફરક પડતો નથી કે તમે કેટલી વાર હોટલમાં જાવ છો. ફરક એ વાતથી પડે છે કે હોટલ જતી વખતે તમે કોઈ કારગર હેક્સનો ઉપયોગ કરો છો કે નહિ?

ઘણા લોકો વિચારી રહ્યા હશે કે હેક્સ કેમ? તો બસ એટલું સમજી લો કે જે પણ છે તે તમારા માટે ફાયદાકારક છે.

૧) જો અમને હોટલમાં વધારાનું ચાર્જર જોઈએ છે તો ફ્રન્ટ ડેસ્કની મદદ લઇ શકો છો.

૨) પડદો સંપૂર્ણ રીતે ઢાંકવા માટે તમે હોટલમાં રહેલી કપડાની આવી એન્ગલનો ઉપયોગ કરી શકો છો.

૩) ઘણા લોકોને ખબર નથી હોતી કે, રૂમનો પાવર ઓન રાખવા માટે કોઈ પણ કાર્ડ વાપરી શકાય છે.

૪) જો રિમોટ, દરવાજો અને ફોન પર લાગેલા બેક્ટેરિયાથી બચવા માંગો છો, તો સાથે એલ્કોહોલ વાઈપ્સ રાખો.

૫) હોટલ જતી વખતે પોતાની સાથે પાવર સપ્લીટર પણ રાખો.

૬) જો હોટલ રૂમમાં બોટલ ઓપનર નથી તો આ ઉપાય પણ કરી શકો છો.

૭) જો તમે ડાયરેકટ AC માંથી આવતી હવાથી પરેશાન છો, તો તેની સામે ખુરશીનો પાછળનો ભાગ રાખીને મુકો.

૮) ટુથબ્રશ રાખવાની જગ્યા ના મળે તો આવું કરી શકો છો.

૯) તમે હોટલમાંથી લોસન, શેમ્પુ, અને કંડીશનર લઈને આવી શકો છો. જો તમે એને જાતે વાપરવા નથી માંગતા તો તમે એ કોઈને દાન કરી શકો છો.

૧૦) રૂમની બહારની લાઈટ અને અવાજથી બચવા માટે તમે દરવાજાના ઉમરા પર એક્સ્ટ્રા ટુવાલ કે પગલૂછણિયું રાખી શકો છો.

૧૧) રૂમની સુરક્ષા વધારવા માટે તમારા હેંડ બેંડનો ઉપયોગ કરી શકો છો.

૧૨) આ પણ કરી શકો છો પણ જયારે ખોટું લાગે ત્યારે.

૧૩) કોલ્ડ્રીંકસ વગેરેને ઠંડુ રાખવા માટેની સરળ રીત.

૧૪) મોબાઈલનો સાઉન્ડ વધારવા માટે આ ટ્રીક વાપરી શકાય.

૧૫) ગંદા રિમોટ પર કોથળી પણ ચડાવી શકો છો.

જો તમને પણ આવી કોઈક હોટલની હેક્સ વિશે ખબર હોય, તો અમને કૉમેટ કરી બીજાની યાત્રાને સરળ બનાવી શકો છો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.