જુના સાંધાના દુઃખાવો પણ થઇ જશે ગાયબ દિવસમાં બે વખત કરો ઉપયોગ અને પછી જુઓ જાદુ

તમારા દૈનિક જીવનમાં સામાન્ય કામકાજ ને આટોપવામાં તમને ઘુટણ, ખભો કે કાંડા માં દુઃખાવો થાય છે શું તમે આ સાંધા ના દુખાવાને લીધે તમારી પોતાની ઈચ્છા મુજબ જીવન જીવવાના આનંદ થી વંચિત છો?
શું તમે દિવસમાં ધણી વખત દુખાવાની દવાના સેવન થી પરેશાન છો?

જો આ પ્રશ્નો નો જવાબ “હા” છે તો નક્કી તમે આ દર્દ થી ખુબ જ દુખી છો અને તેમાંથી છૂટવા માગો છો.
વધતી ઉંમર ની સાથે સાથે સાંધા ના દુખાવા થવાની શક્યતા વધતી જાય છે. શરીર માં હાડકા નબળા પડવા, જરૂરી કસરત અને ભોજન માં જરૂરી પોષક તત્વો નો અભાવ થી સાંધાનો રોગ ઉત્પન થવા લાગે છે અને વધવા લાગે છે.

આમ તો દવાઓના ઉપયોગથી દર્દમાં સામાન્ય લાભ મળે છે પણ તેનો પ્રમાણિક વૈક્લ્પીક ઉપચાર યોગમાં રહેલો છે જેના અભ્યાસથી દુખાવા માંથી છુટકારો મેળવવામાં તરત જ લાભ થાય છે. યોગ એક પ્રાચીન ભારતીય ટેકનીક છે જે દર્દને મૂળ માંથી ઉખાડીને શરીરને રીગ મુક્ત કરે છે.

યોગ શરીર સ્વાસ્થ્ય માં સુધારીને મનને વિશ્રાંતિ પ્રદાન કરે છે. પરંતુ તમે આ નુસખો અપનાવીને પણ દુખાવાથી આરામ મેળવી શકો છો.

નીચે ના વિડીયો માં તમને આ નુસખો બનાવવા નું શીખવવા માં આવશે.

આર્થરાઇટસ (સાંધા નાં દુખાવા માં)

એક કપ ગરમ પાણી માં બે ચમચી મધ અને એક ચમચી તજ નો પાવડર નાખી ને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવો સાંધા નો દુખાવો હોય તે મટી શકે છે. આનો પ્રયોગ કરવા જે ડોકટરોએ આર્થ્રાઇટીસના દર્દીઓને સવારે નાસ્તા પહેલા મધ અને તજનું મિશ્રણ આપ્યા હતા. તેમને એક સપ્તાહમાં ચાલીસ ટકા જેટલાં દર્દીઓને અને એક મહિનામાં બધાં જ દર્દીઓને ફાયદો થયો હતો.

મિત્રો આશા રાખું કે તમને આ આર્ટીકલ પસંદ પડ્યો હશે. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો તેને તમારા પુરતી ન રાખતા તમારા ઘરવાળા અને તમારા મિત્રો સાથે જરૂર ચર્ચા કરશો અને કોઈ પ્રશ્ન હોય તો અમને ફેસબુક દ્વારા કમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો કે તમને આ લેખમાં કઈ પણ ન ગમે તેવું લાગ્યું હોય તો અમને બતાવશો, અમે યોગ્ય સુધારો કરીશું કે દુર કરી દઈશું.

રાજીવ દિક્ષિત દ્વારા જણાવેલ સાંધા નાં દુખાવા દુર કરવા નો લેખ વાંચવા આની પર ક્લિક કરો >>> 40 વર્ષ જુના સાંધા ના દુખાવાને 7 દિવસ મા સારો કરશે આ ચમત્કારી છોડ

વિડીયો