પોતાના મોબાઈલ કવર પર બસ ૨ મિનીટ માં ઈસ્ત્રીથી કોઈ પણ ફોટો છાપો ક્લિક કરી જુઓ રીત

આજ કાલ લોકો જેટલા પૈસા મોબાઈલ લેવામાં લગાવી દે છે તેટલા જ તેના કવર મોંઘા આવે છે. જો તમે ૫૦ હજારનો ફોન લીધો છે તો તેનું કવર ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયાનું આવશે અને તે પણ જરૂરી નથી કે તે તમારું મનગમતું જ હોય. આવામાં અમે તમને એક એવી ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે તમારો કોઈ પણ ફોટો પોતાના મોબાઈલ પર અથવા તેના કવર પર ખુબ જ સરળતાથી છાપી શકો છે.

આવો જોઈએ આ ટ્રીક નીચે ના વિડીયો થી શીખીએ આ વિડીયો ની અમે ગેરંટી નથી આપતા આ એક યુ ટ્યુબર દ્વારા શીખવવા માં આવેલી છે જે તમે પણ ટ્રાય કરી ને જોઈ શકો છો. અમે તમને સલાહ આપ્સુ કે પહેલા જુના નાખી દીધેલા કવર પર ટ્રાય કરજો પછી સારું લાગે અને શીખી જાયો એટલે નવા કવર પર લગાવજો

વિડીયો

મિત્રો આશા રાખું છુ તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. આ ટ્રીક ની અમે કોઈ ગેરંટી નથી આપતા