મિતુલ જીવતે જીવ જ મરી ગયોં હતો જ્યાંરે ડોક્ટરે તેનું નિદાન કરતા કહ્યું કે તારે તો બ્લડ કેંસર છે

કાલે મારા ભેરૂં ની એક પોસ્ટમાં થોર( કેક્ટસ )વનસ્પતિના ફળ જેને ગામડાંનાં લોકો ફીંડલા કહે જે ડુંગરાળ વિસ્તારના ગામડામાં વધારે જોવા મળે છે.જેના ફોટા મેં જોયા એટલે મારો બીજો એક નજીકનો ખાસ ભેરૂં મિતુલ પટેલ યાદ આવી ગયોં …..!

તે જીવતે જીવ જ મરી ગયોં હતો જ્યાંરે ડોક્ટરે તેનું નિદાન કરતા કહ્યુંકે તારે તો બ્લડ કેંસર નામની જીવલેણ બિમારી થઈ છે.

આજના યુગમાં કેન્સર શબ્દ સાંભળતાની સાથે ધ્રૂજી જવાય છે. ભલે આજે કેન્સરને લઈને આધુનિક સારવાર ઉપલબ્ધ થઈ હોય ,પણ હકીકત એ છે કે આવી ખર્ચાળ અને મોંઘીદાટ ટ્રીટમેન્ટ કોઈ મધ્યમ વર્ગનો માણસ ક્યાંથી કરાવી શકે ?

ત્યાંરે અમે બધા સગા સબંધી અને મિત્રોએ તેની સારવાર માટે આર્થિક સહાય કરી હતી .પણ સારવાર પાછળ લાખોં રૂપિયાનો ખર્ચ કરવાં છતા રિકવરી આવતી નહોતી અને અંતે ડૉકટરોએ પણ હાથ ઊઁચા કરી દિધા હતા. !

અને એક દિવસે મિતુલની ખબર લેવા તેમના સ્નેહી સાક્ષાત દેવદૂત બનીને આવ્યા ત્યાંરે એમણે મિતુલને સવાર સાંજ આ થોરનાં ફીંડલાનો જ્યૂસ પીવા જણાવ્યું ….તમે નહીઁ માનો પણ આ મારો નજરે જોયેલો કિસ્સો છે ફક્ત છ મહીનાં આ જ્યુસના સેવનથી મિતુલ હસ્ટપ્રુસ્ટ તો થઈ ગયો સાથે તેનું બ્લડકેંસર પણ કાયમને માટે નાબૂદ થઈ ગયું !
લોહી વિકારની કોઈપણ બિમારી કેમ ન હોય આ ફીંડલાનાં પ્રયોગથી જડમૂળથી મટી શકે છે જે આજના મેડિકલ સાયન્સે પણ સ્વીકારી લીધું છે.

તો મિત્રો આપણે હસી મજાક તો રોજ કરીયે છીએ આ પોસ્ટ શેર જરૂર કરજો શું ખબર આ રીતે આપણે પણ કોઈ આવાજ મિતુલને મદદરૂપ થઈ જઈએ !

જય સીયારામ……

– ધડુક દેવ ભારત