જાણો દેશી ગાય માતાનાં માખણથી સેંકડો જટિલ બીમારીઓનો ઈલાજ.

જાણો દેશી ગાય માતાના માખણ માંથી સેંકડો મુશ્કેલ રોગોની સારવારનો ઈલાજ ફક્ત આયુર્વેદ

દેશી ગાયનું માખણ ખાવાના આરોગ્ય વર્ધક લાભો અને સાવચેતીઓ આ લેખમાં સમાવિષ્ટ છે.

નમસ્કાર મિત્રો, આજે અમે તમને જણાવી રહ્યા છીએ દેશી ગાયનું માખણ ખાવાના ફાયદા મિત્રો માખણ વિશેના આજકાલના ડૉક્ટરોએ ઘણી અફવા ફેલાવી દીધી છે કે તેમાં ઉચ્ચ કેલેરીઝ છે તેથી તે હાનિકારક છે, જ્યારે ભારતીય દેશી ગાય માતાના દૂધનું માખણ સેંકડો ચમત્કારી ગુણની ખાણ છે.

જ્યાં વિદેશી જર્સી ગાય (જેને તમે ડૂકર અથવા સુઅર ગાય પણ કહી શકો છો કારણ કે આ સુઅર કે જીન્સથી વૈજ્ઞાનિકોએ વિકસાવી છે વધુ દૂધ આપવા માટે) અને ભેસનું માખણ ફાયદાકારકને બદલે નુકસાન કારક હોય છે. તે ભારતીય દેશી ગાયનું માખણ અમૃત સમાન હોય છે અને સેક્ડો બિમારીઓ ઠીક કરે છે.

દહીં વલોવી છાશ બનાવતી વખતે માખણ કાઢે છે. માખણને ગરમ કરીને ઘી કાઢવામાં આવે છે. અહીં આપેલા બધા લાભો માત્ર ભારતીય દેશી ગાય માતાના માખણના છે . આવો જાણે સંતુલિત પ્રમાણમાં ખાવામાં આવતા માખણના ચમત્કારી લાભો.

દેશી ગાયનું માખણ :-

1. માખણ મગજનો વિકાસ અને યાદશક્તિ જાળવી રાખવમ ઘણી જ મદદ કરે છે. મગજને ઠંડક પહોંચાડે છે અને ક્રોધને શાંત કરે છે.

2. માખણ વુશ્ય, વર્ણને ઉત્તમ કરનાર, બળકારી, અગ્નિ પ્રદીપક, ગાહી અને વાત, પિત્ત, રક્ત વિકાર, ક્ષય, હરસ, લકવા અને ખાંસીનો નાશ કરે છે.

3. માખણ શારીરિક ક્ષમતા વધારવા અને પેટ સંબંધિત બધા રોગો દૂર કરવામાં મદદરૂપ હોય છે.

4. માખણમાં મધ અને સાકર ભેળવીને ખાવાથી ઘણા રોગોમાં ફાયદો મળે છે.

5. આંખોમાં બળતરા હોય તો ગાયનું માખણ ઉપરથી ચોપડી લો, આરામ મળશે.

6. તબીબી સંશોધન કાઉન્સિલના સંશોધન અનુસાર, જે લોકો માખણનું સેવન કરે છે તેમને હૃદયની બિમારીઓનું જોખમ અડધું થઇ જાય છે. તેમાં વિટામીન એ, ડી, કે 2 અને ઇ સિવાય લેસીથીન અને સેલેનિયમ જેવા તત્વો સારા પ્રમાણમાં હોય છે. જે હૃદયની તંદુરસ્તી માટે ફાયદાકારક છે.

7. ભારતીય દેશી ગાયના દૂધનું માખણ સંતુલિત પ્રમાણમાં ખાવાથી મોટાપો ઘટે છે.

8. માખણમાં રહેલા ફેટી એસિડ – કોંજુલેટેડ લિનોલેક એસીડ કેન્સરથી બચવામાં ખૂબ મદદરૂપ છે. આ એસીડ ટ્યુમર થી લઈને કેન્સર સુધીમાં સારવારમાં મદદરૂપ થઈ શકે છે.

9. માખણમાં વિટમિન્સ, મિનરલ્સ અને કેલ્શિયમનું પ્રમાણ પુષ્કળ હોય છે. જે હાડકાઓ મજબૂત બનાવવામાં મદદ કરે છે. દાંત અને હાડકાંઓ સાથે સંબંધિત રોગો, ખાસ કરીને ઓસ્ટિયોપોરોસિસનાના ઉપચારમાં તેનું સેવન ફાયદાકારક છે.

10. માખણમાં આયોડિન વધુ માત્રામાં હોય છે. જે થાઇરોઇડના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં રહેલો વિટામીન એ પણ થાઇરોઇડ ગ્લેન્ડને મજબૂત બનાવે છે.

11. માખણમાં હાજર સચ્યુરેટેડ ફેટ્સ ફેફસાને મદદ કરે છે અને દમના દર્દીઓ માટે પણ તેનુ સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

12. માખણ બાળક અને વૃદ્ધ બધા માટે હિતકારી છે. બાળકો માટે તો માખણ અમૃત જેવું છે.

13. ક્યાંક દાઝી જવા પર માખણ લગાવવું ખૂબ ફાયદાકારક છે.

14. તાજા માખણનું શિશુના શરીર ઉપર માલિશ કરીને અડધો કલાક સવારના સૂર્યના તાપમાં સુવરાવવાથી તેને સૂકા રોગ થતો નથી.

15. મોઢા ઉપર દરરોજ માખણ લગાવીને માલિશ કરવું અને અડધો કલાક પછી હુંફાળા ગરમ પાણીથી ધોઈ નાખવાથી ચહેરાની ચામડીનો રંગ સ્વચ્છ થાય છે, ફોડકી અને ખીલ અથવા કરચલી થઈ જાય તો ઠીક થઇ જાય છે.

16. દુબળા બાળકો, યુવક-યુવતીઓ માટે દરરોજ માખણ-સાકર 1-1 ચમચી અથવા પોતાની પાચન શક્તિ મુજબ સવારે ખાલી પેટ ખાવું જોઈએ. વધુ સમય સુધી રાખવામાં આવેલું ખાટું અને દુર્ગંધ મારતું માખણ સેવન યોગ્ય નથી હોતું.

17. ક્ષય (ટી.બી.) થી પીડિત દર્દીઓ માટે, માખણ ખાવું લાભદાયક હોય છે.

18. માખણ અને સાકરને સરખા પ્રમાણમાં ભેળવી ને 2 ચમચી રોજ સવાર-સાંજ સેવન કરવાથી હાથ-પગની બળતરામાં આરામ થાય છે.

19. ગાયના દૂધનું માખણ અને ખડી સાકરના સેવનથી જીર્ણ જ્વર (જુનો તાવ) દૂર થાય છે, માખણને મધ અને સોનાના વર્ક સાથે મિકસ કરીને ખાવાથી ક્ષય (ટી.બી.) માં રોગમાં લાભ થાય છે અને શરીરમાં શક્તિ ઉત્પન્ન થાય છે.

20. ગાયના દૂધનું માખણ અને તલનું સેવન કરવાથી અર્શ (હરસ), મસામાં ફાયદો થાય છે.

21. માખણમાં મધ અને ખડી સાકર ભેળવીને ખાવાથી લોહી વાળા હરસ ઠીક થાય છે.

22. માખણ, નાગકેસર અને ખડી સાકર ભેળવીને ખાવાથી લોહી વાળા હરસમાં આરામ મળે છે.

23. દહીં માંથી માખણ કાઢી લો પછી તેની છાશમાં થોડું સિંધા મીઠું અને જિરૂ ભેળવીને પીવાથી હરસ રોગ ઠીક થઇ જાય છે.

24. ગાયના દૂધનું માખણ આંખો ઉપર લગાવવાથી આંખોની બળતરા દૂર થઇ જાય છે.

25. જો વાટેલા અજમા વાળું દૂધ કે ભીલાવા આંખમાં પડી ગયું હોય તો ગાયના દૂધના માખણને આંખમાં કાજળની જેમ લગાવવાથી આંખોની બળતરા ઠીક થઇ જાય છે.

26. લગભગ 1 ગ્રામના ચોથા ભાગમાં સ્વર્ણ બસંત માલતી સવાર-સાંજ માખણ-સાકર સાથે સેવન કરવાથી આંખ આવવી, આંખોમાં સેપડા જામવા, આંખોની દ્રષ્ટિ નબળી થવી વગેરે રોગ દૂર થઇ જાય છે.

27. માખણ સાથે સાથે હળદર ભેળવીને માથામાં માલિશ કરવાથી વાળને લાભ થાય છે.

28. માખણને બાળકોના પેઢા ઉપર ઘસવાથી દાંત સહેલાઇથી નીકળી જાય છે.

29. લગભગ 1 ગ્રામના ચોથા ભાગ યશદ (જસ્તા) ભસ્મ (રાખ) ને માખણ, મલાઈ અથવા મધ સાથે સવારે અને સાંજે આપો. તેને આંખમાં લગાવવાથી પૈત્તિક, પિત્ત માંથી થતો રતાંધળાપણું (રાત્રે ન દેખાય છે) નો રોગ દૂર થાય છે.

30. ચીરમીના ફૂલનું ચૂર્ણ બનાવીને તેના ચૂર્ણને ઘી કે માખણમાં ભેળવીને છાલા ઉપર લગાવો. તેને દરરોજ ૨ થી ૩ વખત છાલા ઉપર લગાવવાથી છાલા જલ્દી દુર થઇ જાય છે.

31. કાળામરીનું ચૂર્ણ બનાવીને, માખણમાં ભેળવી લો અને રોજ સવારે ખાવ. તેના રોજના ઉપયોગથી તોતડાપણું બંધ થઇ જાય છે.

32. દિવસ 3 થી 4 વખત માખણમાં ખાંડ ભેળવીને ચાટવાથી જીભને કારણે થનારા તોતડાપણું ઠીક થાય છે.

33. ગાયના માખણમાં મધ ભેળવીને ચાટવાથી લોહી વાળા ઝાડા ઠીક થઇ જાય છે.

34. પેચીશના દર્દીને માખણ ચાટીને ઉપરથી છાશ (લસી) પીવરાવવાથી લાભ મળે છે.

35. 7 દિવસ સુધી માખણ અને અડદના ભલ્લા ખાવાથી મોઢાનો લકવા ઠીક થઇ જાય છે.

36. લગભગ 1 ગ્રામના ચોથા ભાગમાં માખણ અથવા મલાઈ સાથે 10 ગ્રામ નાની સર્પગંધા સુતા સમયે દર્દીને આપવાથી ઊંઘ સારી આવે છે.

નોંધ :- માખણ હંમેશા તાજું જ વાપરવું જોઈએ. માખણમાં થોડા અંશ પાણી અને સુક્ષ્મ પ્રમાણમાં કેસીનોજીન હોય છે, તેથી વધારે સમય સુધી રાખવામાં આવે છે, તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. વાસી માખણ ખારું, ચટપટુ અને ખાટું થઇ જવાથી વમન, હરસ, ચામડીના રોગ, કફ પ્રકોપ, ભારે અને મેટાપા કરનાર હોય છે. તેથી વાસી માખણનું સેવન યોગ્ય નથી. બજારોમાં વેચાતા ઘણા દિવસો જૂના માખણ, કેમિકલ ભેળવીને સડવાથી બચાવવામાં આવે છે, આવા માખણથી દુર રહેવું જોઈએ. મિત્રો, તમને અમારી આ પોસ્ટ કેવી લાગી કમેન્ટ કરો અને અમને જણાવો.