આ ઉપચાર ખરતા વાળને ૩ દિવસમાં રોકશે, મૂળમાંથી નવા વાળ ઉગાડી દે, સફેદ વાળ પણ કળા થઇ જાય છે

આ ઉપચાર ખરતા વાળને ૩ દિવસમાં રોકી દે છે, મૂળમાંથી નવા વાળ ઉગાડી દે છે, સફેદ વાળ પણ કળા થઇ જાય છે, ઘડપણ સુધી વાળને બચાવવા હોય તો આને અઠવાડિયામાં ૩ વખત લગાવો :

બધા ઈચ્છે છે કે અમારા વાળ કળા લાંબા અને ઘટ હોય કારણ કે વાળ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. જયારે વાળ માથા પર હોતા નથી ત્યારે આપણે સમાજમાં હાસીનું પાત્ર પણ બની શકીએ છીએ. આજે વાળ સંબંધિત ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઇ ગઈ છે જેવી કે ખરતા વાળ અને નબળા વાળ વગેરે. આજે પુરુષ હોય કે સ્ત્રી બધા ઈચ્છે છે કે તેમના વાળ સ્વસ્થ અને મજબુત રહે અને જેના માથા પર વાળ નથી તે ઈચ્છે છે કે તેમના વાળ ફરીથી પાછા આવે.

વાળ માટે ઘણા બધા વ્યક્તિ ઘણા બધા ઉપાય પણ કરે છે પરંતુ ખુબ ઓછા લોકોને તેમાંથી ફાયદો મળે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવા ઘરગથ્થું ઉપચાર વિષે જેનો ઉપયોગ કરીને તમે તમારા વાળ સંબંધિત બધી સમસ્યાઓ દુર કરી શકો છો. અને આના ઉપયોગથી તમારા વાળ સ્વસ્થ અને મજબુત બની જાય છે અને આના નિયમિત ઉપયોગથી તમારા માથા પર નવા વાળ પણ ઉત્પન્ન થવા લાગે છે.

જરૂરી સામગ્રી :

1. આમળાનો પાઉડર

2. દહીં

3. જેતુનનું તેલ

4. એલોવેરા

પેસ્ટ બનાવવાની વિધિ અને ઉપયોગ કરવાની રીત :

ઉપર જણાવેલી બધી સામગ્રીને સમાન માત્રામાં લઈને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે તમારો ઘરગથ્થું ઉપચાર તૈયાર છે. આ પેસ્ટને અઠવાડિયામાં ૩ વખત પોતાના વાળ અને વાળના મૂળ પર સારી રીતે લગાવવાની છે અને આને ૨૦ મિનીટ માટે લગાવી રાખવાની છે ત્યારે બાદ તમારે પાણીથી વાળ સાફ કરવાના છે. આવું કરવાથી તમારા વાળ માત્ર ૩ વખત ઉપયોગ કરવાથી જ સ્વસ્થ અને મજબુત બની જાય છે અને જેના માથા પર વાળ નથી તેના માથા પર નવા વાળ ઉત્પન્ન થવા લાગે છે. આ ખરતા વાળને પણ રોકે છે. આનાથી ફોતરી નાશ પામે છે અને સફેદ વાળ કળા થવા લાગે છે.

આના ઉપયોગથી વાળ સંબંધિત બધી સમસ્યાઓમાં ફાયદો થાય છે પછી તે મહિલા હોય કે પુરુષ બધાને એક વાર આનો ઉપયોગ કરીને જરૂર જોવું જોઈએ કારણ કે આ ઘરે સરળતાથી બનતો ઉપચાર છે. આ ઉપચાર એટલો કારગર છે કે ખરતા વાળને ૩ દિવસમાં રોકી દે છે, મૂળમાંથી નવા વાળ ઉગાડે છે, સફેદ વાળ પણ કળા થઇ જાય છે, ઘડપણ સુધી વાળને બચાવવા હોય તો આને અઠવાડિયામાં ૩ વખત લગાવો.