અમે વાત કરી રહ્યાં છીએ સત્યાનાશીના છોડ વિષે. જેને ગુજરાતી માં દારૂડી કહે છે

અમે વાત કરી રહ્યાં છીએ સત્યાનાશીના છોડ વિષે. આ એટલો ગુણકારી છોડ છે કે ગમે તેટલો જૂનો ઘા હોય કે ધાધર,ખસ,ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે. સૌથી મોટી વાત તો એ છે કે તે વાંઝિયાપણું દૂર કરે છે.

ક્યાં મળે છે આ છોડ

આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે. આ તમને ખેતર,ખળું,નદી,નાળા જેવી દરેક જગ્યાએ મળશે. આ બે પ્રકારના ફૂલોવાળા હોય છે.એક પીળો અને એક સફેદ ફૂલવાળો.આ બંને પ્રકારના છોડ ઔષધીયરૂપે સમાન હોય છે.આના પાંદડા કાંટાળા હોય છે જેને તોડવાથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.

સત્યાનાશીના ઔષધીય ગુણ અને તેનો ઉપયોગ.

મિત્રો આમતો આ છોડ ઔષધીય ગુણોથી ભરેલો છે પરંતુ હું આપને તેના મુખ્ય ઘરગથ્થુ ઉપચાર વિષે જણાવીશ.

નિસંતાનતા અને વાંઝિયાપણું- મિત્રો આ એક એવી સમસ્યા છે જેનાથી માણસ ભાંગી પડે છે.માણસ પાસે બધુ હોવા છતાં પણ સંતાન નથી હોતું ત્યારે તે વ્યક્તિ બહુ દૂ:ખી થઈ જાય છે.નિસંતાનતાનું મુખ્ય કારણ બીજમાં શુક્રાણુઓની ઉણપ છે.

મિત્રો જો કોઈ વ્યક્તિ આ સમસ્યાથી હેરાન હોય તો સત્યાનાશીના છોડના મૂળની છાલને છાંયડામાં સૂકવીને તેનો પાવડર બનાવી લેવો.આને સવારે ખાલી પેટે એક થી બે ગ્રામ દૂધ સાથે લો.આના નિયમિત સેવનથી નિસંતાનતા અને ધાતુ રોગની સમસ્યા 14 દિવસમાં મૂળમાંથી દૂર થઈ જશે.

જો વધારે ઉમરની વ્યક્તિને આ તકલીફ હોય તો આનું સેવન વધારે દિવસ પણ કરવું પડે.જો આપને તેના મૂળિયાને ધોઈને તેનો પાવડર બનાવી લઈએ અને આનો પ્રયોગ સવારે સાકર સાથે લઈએ તો પણ નિસંતાનતા દૂર થાય છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. એના માટે આ રામબાણ ઔષધિ છે.

નપુંસકતા-એના માટે સત્યાનાશીના મૂળિયાને વાટીને એક સત્યનાશીના મૂળનો પાવડર અને તેટલીજ માત્રામાં વડનું દૂધને મેળવી ચણાના આકારની ગોળીઓ બનાવી લો. આ ગોળીઓને સતત 14 દિવસ સુધી સવાર-સાંજ પાણીની સાથે આપવાથી નપુંસકતા રોગ દૂર થાય છે. આ પણ એક રામબાણ ઉપાય છે.

અસ્થમા-એના માટે સત્યાનાશીના મૂળિયાનું ચૂરણ એક થી અડધો ગ્રામ ગરમ પાણી સાથે લેવાથી અસ્થમા મટી જાય છે.

આ વિષય પર બીજા આર્ટીકલ વાંચવા નીચે જુઓ

ઉપર નો ઉપચાર પુરુષો માટે હતો સ્ત્રીઓ માટે ક્લિક કરી વાંચો >>>> વાઝીયાપણું દૂર કરી ગર્ભ ધારણ કરવાના ઉપાય જાણો લો આ ત્રણ અચૂક ઉપાય

પુરુષો માટે બીજા ઉપાય જાણવા ક્લિક કરો >>>> નબળાઇયો દુર કરતુ આ પીણું ઘરમાં જ બનાવી શકાશે અને તમારે ફક્ત ત્રણ મહિના લેવાનું છે

પુરુષો માટે બીજા ઉપાય જાણવા ક્લિક કરો >>>> આયુર્વેદમાં સદીઓથી ઉપયોગ માં આવતી ઔષધી સફેદ મૂસળી સ્ત્રી પુરુષ રોગોમાં રામબાણ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.