JEE Mains Admit Card 2019 : મોબાઈલ પર એક ક્લિક માં ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

NTA એ જેઈઈ મેઈન એડમિટ કાર્ડ (JEE Main 2019 Admit Card) જાહેર કરી દીધું છે. ઉમેદવાર પોતાનું એડમિટ કાર્ડ (JEE Main 2019 Admit Card) ઓફિશિયલ વેબસાઈડ jeemain.nicડોટin પર જઈને ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડમાં કોઈ પણ જાણકારી ખોટી હોવા પર તમારે તરત NTA ને સૂચિત કરવું પડશે. તમે હેલ્પલાઇન નંબર : 70423 99520, 70423 99521, 70423 99525, 70423 99526 અને ઈમેલ – jeemain-nta@nicડોટઈન પર સંપર્ક કરી શકો છો.

જેઈઈ મેઈન પરીક્ષા 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી રહેશે. આ વખતથી પરીક્ષા નેશન ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત કરવામાં આવશે. જેઈઈ મેઈન (JEE Main) પરીક્ષા રાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી એન્જીનિયરિંગ પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષાને દર વર્ષે 2 વખત આયોજિત કરવામાં આવે છે. ઉમેદવાર ડેસ્કટોપ સિવાય મોબાઈલ પરથી પણ પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

ઉમેદવાર નીચે આપેલ લિંક દ્વારા પોતાનો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

https://jeemainડોટnic.in/JeeMainApp/Root/LoginPageડોટaspx?enc=lvPCwHHVIYsd2orLT/JWsg==

https://jeemainડોટnicડોટin/JeeMainApp/Root/AuthForAdmitCardDwd.aspx

ઉમેદવાર નીચે આપેલ સ્ટેપ્સથી મોબાઈલ પર પોતાનો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

JEE Main Admit Card 2019 મોબાઈલ પર આવી રીતે ડાઉનલોડ કરો.

સ્ટેપ 1 : મોબાઈલના બ્રાઉઝરને ઓપન કરો.

સ્ટેપ 2 : મોબાઈલ બ્રાઉઝર પર ઓફિશિયલ વેબસાઈડ jeemainડોટnicડોટin લખીને ઓપન કરો.

સ્ટેપ 3 : વેબસાઈડ પર આપેલ Download Admit Card ની લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 4 : હવે બે વિકલ્પ માંથી એક પર ક્લિક કરો.

Download Admit Card through Application Number and Password

Download Admit Card through Application Number and Date Of Birth

સ્ટેપ 5 : નવું પેજ ખુલશે અને તેમાં માંગેલ જાણકારી ભરીને સબમિટ કરી નદો.

સ્ટેપ 6 : તમે તમારું એડમિટ કાર્ડ તમારી સ્ક્રીન પર આવી જશે, તમે તમારા એડમિટ કાર્ડને ડાઉનલોડ કરી શકો છો, સાથે જ તમે Admit Card ની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો.

આવી રીતે તમે બંને રીત માંથી કોઈ પણ રીતે સરળતાથી તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો અને જોઈ શકો છો. જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે કે કાર્ડમાં ખોટી જાણકારી આપવામાં આવેલ હોય, તો તેમાં ફેરબદલ કે પછી મદદ મેળવવા માટે અમે તમને તેમના હેલ્પલાઇન નંબર આપેલ છે, ત્યાં કોલ કરીને તેની પૂર્ણ જાણકારી મેળવી શકો છો. અને તમારે આની જાણ તરત કરવાની રહેશે, જેથી તે તમારી ફરિયાદ નોંધી તમારી સમસ્યાનું નિવારણ કરી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.