જીવનમાં પૈસાની ખામીથી છો દુ:ખી તો બોલો હનુમાનજીનો આ મંત્ર, ટૂંક સમયમાં જ થશે મુશ્કેલી દૂર.

આજના સમયમાં પૈસા ઘણી જ મહત્વની વસ્તુ છે. તેના અભાવને કારણે વ્યક્તિને જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે લોકો પાસે ઘણા બધા પૈસા હોય છે તે શાંતિમય જીવન જીવી શકે છે. જો કે તે જરૂરી હોય બની જાય છે કે તે પૈસા કેવી રીતે કમાવામાં આવ્યા છે. જો વ્યક્તિ ઇમાનદારીથી પૈસા કમાય છે, તો તેને તે પૈસાથી ખુશી અને સુખ મળે છે, જ્યારે ખોટી રીતે કમાણી કરેલા પૈસાથી દુઃખ જ દુઃખ મળે છે.

આ કારણે તે ઘણી મુશ્કેલીમાં રહે છે. ધનની ખામી તેના આનંદ ઉપર હુમલો કરી દે છે. તેની ઈચ્છા તો ઘણી છે કે તેની પાસે ખૂબ પૈસા હોય અને તે તેના માટે મહેનત પણ કરે છે. પરંતુ તેના દ્વારા કરવામાં આવેલી મહેનતનું તેને ફળ નથી મળતું. જો તમારી સાથે પણ એવું થાય છે તો ચિંતા કરવાની જરૂર નથી.

તન-મનની શક્તિની સાથે થાય છે ધનની પ્રાપ્તિ :

તુલસીદાસ દ્વારા રચિત હનુમન ચાલીસાની આ ચોપાઈ “अष्टसिद्धि नवनिधि के दाता, अस वर दीन जानकी माता” હનુમાનજીના બળવાન હોવા સાથે સાથે તેને વૈભવના સ્વામી અને દાતા પણ ગણાવ્યા છે. એ જ કારણ છે કે હનુમાનજીની ઉપાસના કરનારા ભક્તને ન માત્ર તન-મનની શક્તિ મળે છે, પણ તે ધનના અભાવ સામે ઝઝૂમી રહેલા ભક્તોના પણ દુ:ખ દુર કરે છે.

મંગળવાર અથવા શનિવારે કરો આ મંત્રનું ઉચારણ :

જો તમે પણ જીવનમાં પૈસાની ખામીથી ઘણી મુશ્કેલી પડી રહી છે અને તમારા જીવનની ખુશીઓ ઓછી થઇ ગઈ છે તો નિચે આપવામાં આવેલા મંત્રનું ઉચ્ચારણ મંગળવાર, શનિવાર અને શનિસ્ચરી અમાસના દિવસે કરો. મંગળવાર અથવા શનિવારના દિવસે સવારે સ્નાન વગેરે કરીને હનુમાન મંદિર અથવા શનિ મંદિરે જઈને સિંદુર ચડાવો. ત્યાર પછી ચમેલીનું તેલ, ફૂલ, અક્ષત, જનોઈ અને નવેદ્ય ચડાવીને નીચે લખેલાં મંત્રોનો જાપ કરો.

મંત્ર :

ऊँ नमो हनुमते रुद्रावताराय भक्तजनमन: कल्पना-कल्पद्रुमाय दुष्टमनोरथस्तम्भनाय प्रभंजन-प्राप्रियाय महाबलपराक्रमाय महाविपत्तिनिवारणाय पुत्रपौत्रधन-धान्यादि विविधसम्पतप्रदाय रामदूताय स्वाहा

સિંદુરથી ઘરના મંદિરમાં બનાવે છે સ્વાસ્તિકનું ચિહ્ન :

મનમાં સ્મરણ કર્યા પછી હનુમાનજીની મૂર્તિને ગુગલ, ધૂપ અને દીવડાની આરતી બતાવો. ત્યાર પછી પ્રસાદ ગ્રહણ કરો. હનુમાનજીના ચરણોમાં રાખવામાં આવેલા સિંદુરને ઘરના મંદિરમાં તેનાથી સ્વસ્તિકનું ચિન્હ બનાવો. થોડા જ દિવસોમાં તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.