મારુતિની આ કાર જોરદાર સેફટી ફીચર્સની સાથે આવી ગઈ, એવરેજ 32 અને કિંમત ફક્ત 4.31 લાખ.

આજના સમયમાં માર્કેટમાં દરરોજ નવી નવી કારો આવી રહી છે અને દરેક કંપનીઓ હરીફાઈમાં ટકી રહેવા માટે નવી નવી ટેકનોલોજી સાથે નવા નવા ફીચર્સ સાથે માર્કેટમાં આવી રહી છે, એવી જ એક નવી કાર વિષે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.

નવા ફીચર્સ સાથે બહાર પડી celerio

કિંમતમાં થયો વધારો

મીકેનીકલી ન થયો કોઈ ફેરફાર

નવી દિલ્હી : એપ્રિલથી દેશ આખામાં નવા સેફટી નોર્મ્સ લાગુ પડી રહ્યા છે. જેનાથી તમામ કંપનીઓ ઓટોમોબાઈલ કંપનીઓ પોત પોતાની પ્રોડક્ટ્સને અપડેટ કરવામાં લાગી છે, મારુતિ સુઝુકીએ હવે પોતાની પોપુલર કાર celerio ૨૦૧૯ અને celerio X લોન્ચ કરી દીધી છે. બન્ને જ મોડલ્સને લેટેસ્ટ સેફટી ફીચર્સ સાથે બહાર પાડવામાં આવી છે.

આ થયા ફેરફાર

નવી celerio માં ABS સીસ્ટમ ઉપરાંત ડ્રાઈવિંગ સાઈડ એયર બેગ, ડ્રાઈવર અને ફ્રન્ટ પેસેન્જર માટે સીટબેલ્ટ મોનીટર્સ અને રીયર એંડમાં પાર્કિંગ સેંસર્સ જેવા ફીચર્સ જોડવામાં આવ્યા છે.

અહિયાં તમને જણાવી આપીએ કે કારમાં મીકેનીકલી કોઈ પણ ફેરફાર નથી. બન્ને જ નવા મોડલ્સ ૩ સીલીન્ડર, કારો માં 5 સ્પીડ મેનુઅલ અને એક AMT ગીયરબોક્સ આપવામાં આવ્યા છે. એટલા માટે આશા છે કે આ નવા મોડલ્સ પણ 23-32 કી.મી. ની માઈલેજ આપશે.

કિંમતમાં થયો વધારો, નવા સેફટી ફીચર્સ જોડ્યા પછી કારની કિંમતમાં જરૂર વધારો થયો છે. નવી celerio ની કિંમત ૩,૦૦૦ થી ૧૫,૦૦૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તે celerio X ની કિંમતમાં ૪,૦૦૦ રૂપિયા થી ૧૫,૦૦૦ રૂપિયાનો વધારો થયો છે.

સૌથી વધુ વધારો celerio ના CNG વેરીયંટસમાં કરવામાં આવ્યો છે. VXI વેરીયંટની કિંમત ૧૫,૦૦૦ અને VXI(O) ની કિંમતમાં ૭,૦૦૦ રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે. કિંમતો માં વધારો થયા પછી નવી celerio ની શરુઆત ની કિંમત ૪.૩૧ લાખ (એક્સ શોરૂમ) અને celerio X (એક્સ શોરૂમ) ની શરૂઆત ની કિંમત ૪.૮૦ લાખ રૂપિયા થઇ ગઈ છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.