જયારે પણ લાગે જીવનમાં સમસ્યા. ત્યારે દેવોના દેવ મહાદેવની આ 8 વાતોને યાદ કરી લો.

ક્યારેક ક્યારેક જીવનમાં એવા વણાંક આવી જઈએ છીએ જયારે આપણને લાગે છે કે આપણે ફસાઈ ગયા છીએ. કોઈ રસ્તો નથી દેખાતો. એવામાં આપણને કાઈ સાચું લાગતું નથી. તે સમયે આપણને જરૂર હોય છે એક માર્ગદર્શનની. તે માર્ગદર્શન જે આપણને જીવનની સચ્ચાઈ જણાવે. આજે અમે મહાદેવની તે વાતોને જણાવવા જઈ રહ્યા છીએ. જે જીવનનું મહત્વ સમજાવે છે.

1) પોતાના દુ:ખને કારણે વ્યક્તિ કોઈ બીજાને સમજશે તો હંમેશા દુ:ખી રહેશે. વ્યક્તિની પીડાના જવાબદાર તે પોતે હોય છે. તેમાં કામ હોય છે. પોતાના દોષ કોઈ બીજા પર આરોપિત કરીને તમે સુખી ન રહી શકો. પોતાને બદલીને દુનિયા બદલી શકો છો.

૨) દરેક આત્માનો લક્ષ્ય માત્ર સુખની પ્રાપ્તિ જ છે. પણ તે સુખ છે પરમાનન્દની પ્રાપ્તિ પણ માણસ સુખી નથી, સુખને પ્રદાન કરતી વસ્તુઓને ભેગી કરવી જ જીવનનો ઉદ્દેશ્ય માની લે છે. આખો સંસાર માયા છે, બધું નશ્વર છે. જે વસ્તુઓને આપણે સુખનો સ્ત્રોત સમજીને એકત્રિત કરતા રહો છો, તે હંમેશા નથી રહેતી.

૩) જે વ્યક્તિ આ સત્યને જાણતા હોવા છતાય લોભનો પરિત્યાગ નથી કરતા. તે હંમેશા તેને ગુમાવના ડરમાં જીવે છે. અને જે વ્યક્તિ આ સત્યને જાણતા જ નથી તે અહંકારમાં જીવે છે અને જ્યાં અહંકાર અને ડર રહેલા હોય. ત્યાં સુખ
કેવી રીતે હોઈ શકે?

૪) કોઈને દુ:ખ છે કે તેની પાસે કઈ પણ નથી અને જેની પાસે બધું છે તેને આ દુ:ખ છે કે મેળવવા માટે કઈ બચ્યું જ નથી. સુખને આપણે પોતે પોતાના દ્રષ્ટિકોણથી પરિભાષિત કરી દે છે. એકલા માત્ર હાર મળે છે. વિજય તો આપસી સહયોગ અને તાલેલથી મળે છે. વિજય પછી પોતાના પર વિજય મેળવવો પણ જરૂરી છે.

5) જે આશક્ત છે નિર્બળ છે, એમાં યુદ્ધ કરવાનો સામર્થ્ય નથી તેના પર આક્રમણ કરવું યુદ્ધ નથી અત્યાચાર છે, વીરતા નથી કાયરતા છે. લોભ અને મહત્વાકાંક્ષાની પુરતી માટે તો ત્રણેય લોકનું ધન પણ ઓછુ છે. લોભ છોડીને તમે જેટલું જમા કરો છો તેટલું જ પુરક હોય છે.

૬) સંતોષને જેટલો બહાર શોધશો, તેટલો જ અસંતોષ વધશે, અસુરક્ષા વધશે! કારણ કે તમારી બહાર જે કઈ પણ છે, બધું નશ્વર છે! સંતોષ માટે જરૂરી તત્વ માત્ર તમારી નજીક જ મળે છે! અને પોતાના અંતર્મન સુધી પહોચવાનો રસ્તો માત્ર યોગથી જ પ્રશસ્ત થઇ શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ…