અભી અભી : કચ્છ માં ઘુસી રહ્યા હતા પાકીસ્તાની ડ્રોન, ભારતીય સેના એ આકાશ માં જ ઉડાવી દીધા

ભારત એ પુલવામા હુમલા નો બદલો લીધો. ભારત એ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં જોરદાર બોમમારો કર્યો. વાયુસેના એ લગભગ ૧૨ મિરાજ ૨૦૦૦ વિમાનો સાથે પાકિસ્તાન માં રહેલા આતંકવાદી સ્થળો ઉપર ૧ હજાર કિલો બોમ ફેક્યા.

હવે કચ્છ બોર્ડર થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય સેના એ સરહદ ઉપર એક પાકિસ્તાની ડ્રોન ને તોડી પડ્યું છે. તે ભારતીય સેના માં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તે ભારતીય જાસુસી એજંસીઓ ને પાકિસ્તાન માં આતંકવાદીઓ ના ૧૩ લોન્ચ પેડ ની માહિતી હતી, જેમાં બાલાકોટ વિસ્તાર ના લોન્ચ પેડ ને ભારતીય સેનાએ નાશ કર્યો છે. ૧૩ લોન્ચ પેડ ની સંપૂર્ણ જાણકારી નો નકશો આજતક ની પાસે છે. થોડા દિવસો થી આ તમામ લોન્ચ પેડ ઉપર સુરક્ષા એજંસીઓ તરફ થી નજર રાખવામાં આવી રહી હતી.

આ ૧૩ સ્થળો ઉપર હતી નજર : એ તો આપણે જાણીએ જ છીએ કે સુરક્ષા એજંસીઓ પાસે પાકિસ્તાન માં તે ૧૩ સ્થળો ની જાણકારી હતી જ્યાં થી જેશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન ચલાવી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ના કાલ, શિરડી, દૂધમેઈલ, અથમુકમ, જુરા, લેપા, પ્સીબાન, ચમ્મ, ફવ્દ કથુઆ, કાટલી, લાન્જોટી, નીકીયલ, ખુઈરીતા, મન્ધાર માં જેશ-એ-મોહમ્મદ ના ૧૩ આતંકી કેમ્પ ચાલી રહ્યા હતા.

કેવી રીતે કર્યો હુમલો : વાયુસેના એ લગભગ ૧૨ મિરાજ ૨૦૦૦ વિમાનો થી બાલાકોટ અને મુજ્જ્ફરાબાદ ના જોરદાર બોમમારો કર્યો. મુજ્જફરાબાદ, ચકોટી, બાલાકોટ માં ઘણા વિસ્તારો માં બોમ ફેંક્યા. જણાવવામાં આવી રહ્યું છે કે જેશ ના ઘણા કેમ્પ આ હુમલા માં નાશ થઇ ગયા છે. સુત્રો નું કહેવું છે કે ભારતીય એયરફોર્સ ના ઘણા વિમાનો થી ત્રાટકેલા પઠાણકોટ એયરબેસ અને મધ્ય ભારત ના આદમપુર એયરબેસ દ્વારા ઉડાડવામાં આવ્યા. ત્યાર પછી મિરાજ ૨૦૦૦ વિમાનો એ પાકિસ્તાન ના રડાર જામ કર્યા અને બોમ ફેંક્યા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ