કાનમાં કપડાંની પિન લટકાવવાના ઉપાયથી દૂર થશે તમારા દરેક રોગ, જાણી લો આ ખાસ વાતો.

આજકાલના તણાવ ભરેલા જીવનમાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સ્ટ્રેસને કારણે બીમારીનો ભોગ બની રહ્યા છે. તેવા સમયે તે સ્ટ્રેસને કાઢવાની રીતો શોધતા રહે છે. કોઈ પોતાના સ્ટ્રેસને દુર કરવા માટે ડોક્ટરની મદદ લે છે, અને ઘણા કાઉંસલરની મદદ લે છે. એટલું બધું થયા પછી પણ લોકોના જીવનમાં શાંતિ નથી આવી શકતી.

તે એટલા માટે કારણ કે તે તકલીફો જીવનભર માટે આપણા જીવનનો ભાગ બની ગઈ છે. તેવામાં તમે ગમે તેટલા પ્રયત્ન કરો પણ તેનું કોઈ સારું પરિણામ નથી આવી શકતું. આમ તો આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે તમારા પોતાની ઉપર ઉપયોગ કરી શકો છો, અને પોતાનો તણાવ દુર કરી શકો છો.

આમ તો કાનનો ઉપયોગ માત્ર સાંભળવા માટે કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે, કાનોમાં કપડાની પીન લટકાવવાથી તમારી સ્ટ્રેસ પણ દુર થઇ શકે છે. ખાસ કરીને આ આધુનિક ટેકનીકને ઈયર રેફ્લેક્સોલોજી (ear reflexology) કહે છે. આ ટેકનીકથી તમે તમારા સ્ટ્રેસની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો. આ પ્રક્રિયા એ લોજીક ઉપર ચાલે છે કે, આપણા કાનની અંદરના દરેક ભાગ આપણા શરીરના કોઈને કોઈ ભાગ સાથે જોડાયેલા હોય છે. આ ભાગને પ્રેશર પોઈન્ટસ કહે છે.

તે ઉપરાંત યોગ્ય રીતે જ પ્રેશર પોઈન્ટ્સ આપણા માથા, હાથ અને પગમાં પણ હોય છે. તેની સાથે જ તમારા કાનના જુદા જુદા ભાગને સ્પર્શ કરવાથી તમારું મુડ પણ સારું રહે છે. ત્યાં સુધી કે દુ:ખાવો પણ દુર થઇ જાય છે. તે ઉપરાંત શરીરના અંદરના ભાગને પણ રાહત મળે છે.

તેનાથી માથાનો દુ:ખાવો, સાઈનસ પ્રેશર અને એડીક્શન સુધી દુર થઇ જાય છે. અને રેફ્લેક્સોલોજીના નિષ્ણાંત ફીલીપ્સ માર્થોનું કહેવું છે કે, આ ઘણી સારી પ્રક્રિયા છે અને લોકો તે ઘરે બેઠા જ કરી શકે છે. એટલે જો લોકોને બતાવવા અને જણાવવામાં આવે કે, તેમણે દબાણ ક્યાં લગાવવાનું છે, તો તે પોતાનો ઈલાજ જાતે કરી શકે છે.

ત્યાર બાદ માર્થોનું કહેવું છે કે, આપણા પગમાં પણ પ્રેશર પોઈન્ટ્સ હોય છે. પણ સમસ્યા એ છે કે, લોકો પોતાનું કામ કરતા હોય ત્યારે વચ્ચે બુટ ઉતારીને પોતાના પગની માલીશ નથી કરી શકતા. પણ તે કામ તમે કાન સાથે ક્યાય પણ બેઠા બેઠા કરી શકો છો.

તે ઉપરાંત તમારા માટે એ પણ જાણી લેવું જરૂરી છે કે, કાનનો કયો ભાગ, શરીરના ક્યા ભાગ સાથે જોડાયેલો છે. તે સમજવા માટે પણ થોડા ડાયગ્રામ્સ અને વ્યાખ્યાઓ હોય છે. એટલા માટે કદાચ અમુક લોકોનું માનવું છે, કે કાનના જુદા જુદા ભાગમાં કપડાની પીન લટકાવવાથી ઘણો આરામ મળે છે.

પરંતુ તે વિષે ફીલીપ્સનું કહેવું છે, કે તેને આ રીત પસંદ ન આવી. તે એટલા માટે કેમ કે આ રીતથી ઘણી પીડા થાય છે અને તે ઉપરાંત કાનની અંદરના ભાગમાં પીન નથી લગાવી શકાતી. આમ તો અમે તમને ડાયગ્રામ દેખાડવાના છીએ, જેથી તમે સમજી શકો છો, કે કાનના ક્યા ભાગ ને સ્પર્શવાથી શરીરના ક્યા ભગમાં આરામ મળે છે. આ રીત સમજ્યા પછી તમે હાથથી કાનને દબાવીને હળવેથી ખેંચો. આમ તો તે ઉપરાંત તમે પીન લટકાવીને પણ આરામ મેળવી શકો છો.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.