જુઓ વિડીયો : સલવાર પહેરીને અખાડામાં ઉતરી ‘ભારત ની મર્દાની’ વિદેશી પહેલવાન ને ઉપાડી ઉપાડીને ફેંકી

વર્ડ રેસલિંગ ઇન્ટરટેનમેન્ટ એટલે કે WWE ના દીવાના છો તો હવે તમને ખલી પછી બીજી એવી ભારતીય મહિલા પહેલવાન જોવા મળવાની છે જે તમારા રૂવાંડા ઉભા કરી દેશે. તમને પહેલા જ જણાવીએ છીએ કે અમે તમને બતાવવા જઈએ છીએ તે તમે પહેલા ક્યારેય નહી જોયું હોય.

આ વખતે અમે તમારા માટે લઈ ને આવ્યા છીએ ધ ગ્રેટ ખલીની શિષ્યા કવિતા દેવી ની શાનદાર કુશ્તી નો વિડીયો. આ વિડીયોમાં કવિતાને ન્યુઝીલેન્ડની રેસલર ડકોકા કાઈ ને ગજબની ટક્કર આપતી જોવા મળવાની છે.

ઈન્ટરનેશનલ સ્ટેજ ઉપર પ્રોફેશનલ રેસલિંગ ને ધ ગ્રેટ ખલી અને જિન્દર મહલ એ પોતાની ખાસ ઓળખાણ બનાવી. પરંતુ, હવે એક દેશની મહિલાએ ભારતનું નામ રોશન કર્યું છે. કવિતા દેવીએ રેસલિંગ માં દેશનું નામ રોશન કરતા જ છવાઈ ગઈ છે. તેનો વિડીયો સોસિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો ને જોઇને તમારા હોશ ઉડી શકે છે.

ભારતની પહેલી ભારતીય રેસલર કવિતા દેવીનું ન્યુઝીલેન્ડ ની રેસલર ડકોકા કાઈ થી WWE માં ફાઈટ હતી. કવિતાએ ડકોકાને ને કેટલીય વખત ઉપાડી ઉપાડીને પછાડી હતી. પહેલા રાઉન્ડથી જ કવિતાએ ડકોકા ને પોતાની ઉપર દબાણ ન લાવવા દીધું અને એવું લાગ્યું જ નહી કે તે પહેલી વાર WWE ની રિંગમાં ઉતરી રહી છે.

તમને બતાવી દઉં કે અત્યાર સુધી આ વિડીયોનો માત્ર યુટ્યુબ ઉપર જ ૫૭૭,૩૩૪ લોકો જોઈ ચુક્યા છે. આપણા દેશમાં શરુ થી જ મહિલાઓને ઘર પુરતી જ સીમિત રાખવાનું માનવામાં આવતું હતું. પરંતુ WWE ની રિંગમાં સુટ, સલવાર અને ચુની પહેરીને રેસલિંગ ની રિંગમાં કવિતાને જોઇને દરેક લોકો અચરજ પામી ગયા.

આ પહેલી પહેલવાને WWE માં કુસ્તી કરી હોય. કવિતાએ અસલી કમાલ તો કુસ્તી દરમિયાન કરી.કવિતા દેવીએ તેના કારનામાં થી લોકો માટે મિસાલ ઉભી કરી છે.

તમને બતાવી દઈએ કે WWE માં ભાગ લેવા વળી કવિતા આપણા દેશની પહેલી મહિલા છે. આમ તો તે આ ટુર્નામેન્ટ માં હારી ગઈ પરંતુ ,પહેલી જ મેચમાં તેણે પોતાનો દબદબો દેખાડી દીધો. વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે કવિતાએ વિદેશી ખેલાડીની હાલત ખરાબ કરી દીધી.

આમ કહેવાય છે આ બધી ફાઈટ પ્રાયોજિત સ્ક્રીપ્ટેડ હોય છે.

વિડીયો