તમારી કીડનીને કરો ફરી વાર જીવિત બે અદભુત ચમત્કારિક રામબાણ ઉપાય કીડની પુનર્જીવિત થશે

 

કીડની આપણા શરીરનું અગત્યનું અંગ છે. પરંતુ અજાણતા માં તમારી થોડી ટેવો તમારી કીડનીને નુકશાન પહોચાડી દે છે. જેને સમય જતા સુધારી શકાય છે નહી તો તમારી ટેવો તેવું દર્દ આપી દેશે જેની તમે કલ્પના પણ નહી કરી શકો વિશ્વાસ ન હોય તો કિડનીના દર્દીને પૂછી લો. તમારી આદતો જેવી કે ઓછું પાણી પીવું, વધુ મીઠું ખાવું વગેરે.

તમારી ટેવો તમારી કીડનીને નુકશાન પહોચાડી શકે છે આપણા શરીર માં લોહી સાફ કરવું, હાર્મોન બનાવવું, મિનરલ નું અવશોષણ, યુરીન બનાવવું, ટોકસીન્સ કાઢવું અને એસિડનું સંતુલન જાળવી રાખવું જેવા બધા કામ કીડની કરે છે. તેનાથી તમે સમજી જ ગયા હશો કે કીડની આપણા શરીર નો કેટલો મહત્વ નો ભાગ છે. પરંતુ અજાણે તમારી થોડી ટેવો તમારી કીડનીને નુકશાન પહોચાડતી હોય છે. આવો જાણીએ કીડની ને નવું જીવન આપવા વાળા ૨ અદભૂત ઉપાયો વિષે.

કિડનીના રોગ માટે આશ્ચર્યજનક ઉપચાર :

૧. ૫૦ ગ્રામ મકાઇ (ભુટ્ટાના વાળ ફોટામાં જુઓ) ની ઉપરના વાળ લઇ લો (જે મકાઈને ઢાકી દીધા કરે છે તે વાળ) અને ૨ લીટર પાણીમાં ઉકાળી લો હલકી આગમાં અને જયારે પાણી એક લીટર બાકી રહે તો તે પાણી આખા દિવસ માં થોડા થોડા અંતરે પી લેવું તમારી કિડનીની કોઈપણ તકલીફ નું સમાધાન થઇ જશે. સુજન હોય કે બીમારી બધું ઠીક થવાનું જ છે.

૨. પુનર્નવા જેને સતોડી નું શાક પણ કહે છે તે તો અદભૂત ચમત્કારી છે. તેના સેવન માત્ર થી મરેલા કીડની ના કોષો ને ફરી વખત નવજીવન અર્પણ કરે છે એટલા માટે તેનું નામ પુનર્નવા કહે છે. તેને શાક બનાવીને કે પછી તેની પટ્ટીઓ સુકવીને પાવડર બનાવીને કોઈ પણ શાક માં ભેળવવાથી શાકનો સ્વાદ પણ ટેસ્ટી સ્વાદીષ્ટ બની જાય છે તેની વટી પણ મળી રહે છે લગભગ ૨૦-૨૫ રૂપિયા માં મળી રહે છે, કોઈ પણ આયુર્વેદિક સ્ટોર ઉપર.