કોણ છે શાહરુખ ખાનની બાજુમાં બેઠેલો આ છોકરો? જાણીને તમને પણ નહિ થાય વિશ્વાસ.

KKR ની મેચ દરમિયાન શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલા આ છોકરાના કાળા રંગના કારણે મજાક ઉડાવ્યો હતો. પણ સચ્ચાઈ જાણીને તમને પણ થશે આશ્ચર્ય. બોલીવુડના કિંગ કહેવાતા શાહરૂખ ખાન પાસે બેસવા માટે દુનિયામાં મોટા ભાગના લોકો તરસે છે, પણ દરેકને એવો ચાન્સ નથી મળતો. શાહરૂખ ખાન આ દિવસોમાં IPL-12 માં વ્યસ્ત છે, તેમની ટીમ KKR સારું પ્રદર્શન કરી રહી છે અને આ દરમિયાન તેમને દરેક મેચમાં હાજર રહેવું પડે છે.

તેના વિષે સોશિયલ મીડિયા પર તમને બધી જાણકારી મળી જશે પણ અમે જે વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. તે એ છે કે પાછલા દિવસોમાં શાહરૂખ ખાનની બાજુમાં એક છોકરો બેઠેલો નજર આવ્યો. જે દેખાવમાં ખુબ સાધારણ છે. બધાના મનમાં આ જ સવાલ આવ્યો કે કોણ છે શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલો આ છોકરો? અને લોકોના મનમાં ઉત્સુકતા આવી તેના વિષે જાણવાની પણ સચ્ચાઈ બધાને ચકિત કરી દીધી.

કોણ છે શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલો આ છોકરો?

શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલો આ પુરુષ કોણ છે? આ સવાલની સાથે સોશિયલ મીડિયા પર ફોટો ખુબ વાયરલ થયો. કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની વચ્ચે એમ.એ ચીદમ્બર સ્ટેડીયમમાં થયેલ મેચના દરમિયાન શાહરૂખ ખાનની સાથે આ છોકરો બેઠો હતો. વાયરલ થયેલા આ ફોટામાં શાહરૂખથી વધુ આ છોકરાની પાછળ વાયરલ થઇ, તો તેના વિષે વાયરલ સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો.

શાહરૂખ ખાનના બાજુમાં બેઠેલો આ પુરુષ કોઈ સામાન્ય પુરુષ નથી પણ આ છોકરા વિષે જાણીને તમે પણ ચકિત થઇ શકે છે. આ છોકરાની ત્વચા કાળી છે, જેના કારણે તેનો ખુબ મજાક બનાવ્યો છે પણ તમને જણાવી દઈએ કે આ સાધારણ છોકરો નથી. સ્ટેડીયમના વીઆઈપી સ્ટેન્ડમાં શાહરૂખ ખાનની બાજુ વાળી સીટમાં બેઠેલા છોકરાનું નામ એટલી કુમાર છે.

એટલી તમિલ ફિલ્મના પ્રસિદ્ધ સિતારો છે અને તમિલનાડુના મદુરેમાં જન્મેલા એટલી કુમારનું સાચું નામ અરુણ કુમાર છે. તે તમિલ ફિલ્મોમાં નિર્દેશક અને સ્ક્રીન પ્લે-રાઈડરનું પાત્ર નિભાવે છે. તેમણે વર્ષ 2013 માં રાજા-રાણી ફિલ્મથી પોતાનું ડેબ્યુ કર્યું હતું અને ત્યાર પછી ઘણી તમિલ ફિલ્મો નિર્દેશિત કરી છે.

શાહરૂખની બાજુમાં બેસવાનું સપનું :-

શાહરૂખ ખાનની ફિલ્મો કોઈ ખાસ કમાલ નથી કરી રહી પણ છતાય તેમના ચાહકોની કોઈ કમી નથી. જયારે એટલી કુમારની સાથે શાહરૂખ ખાનનો આ ફોટો વાયરલ થયો તો ઘણા એવા કોમેન્ટ આવ્યા. જેમાં લોકોએ લખ્યું કે અમે ખરાબ છીએ કે શું.

શાહરૂખ ખાનની પોપ્યુલારીટી આખી દુનિયામાં છે અને તેની પાછળની ઘણી ફિલ્મો દ્વારા તે આજે પણ સુપરસ્ટારની કેટેગરીમાં આવે છે. જો વાત તેમની ટીમ KKR ની કરીએ તો તે આઈપીએલમાં KKR નું પ્રદર્શન ઘણું સારું છે અને આ ટીમ ટોપ 5માં છે શરુઆતી સમયમાં આ ટીમ નંબર 1 પર હતી. હજુ પણ આ ટીમ સારૂ પર્ફોર્મન્સ કરી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.