ક્રુજ શીપની કેબીનમાં છોકરીનો બળાત્કાર, સમુદ્રી ઘટના હોવાથી આરોપી છૂટ્યો.

પેરેન્ટ સાથે ક્રુજ શીપ ઉપર વેકેશન માણી રહેલી એક છોકરીનો બળાત્કાર કરવામાં આવ્યો, પરંતુ સંગીગ્ધ આરોપીને સજા આપ્યા વગર જ ન્યાયધીશે છોડી મુક્યો. ૧૭ વર્ષની છોકરીને આરોપીએ પહેલા કેબીનમાં ધક્કો દીધો. પછી તેની સાથે બળાત્કાર કર્યો.

પીડિત છોકરી બ્રિટેનની રહેવાસી છે અને મેડીટેરેનિયમ સાગરમાં વેકેશન માણી રહી હતી, ઇટલીના એક વ્યક્તિ ઉપર ગુરુવારની સવારે પાંચ વાગ્યે બળાત્કાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આરોપી વ્યક્તિનું નામ પણ સામે નથી આવ્યું. તેની ધરપકડ ત્યારે કરવામાં આવી, જયારે જહાજ સ્પેનના વેલેનસિયા પહોચ્યા. શીપ ઉપર છોકરી દ્વારા ફરિયાદ કર્યા પછી કેપ્ટને યોગ્ય કાર્યવાહી કરી હતી. કેપ્ટને સ્થાનિક અધિકારીઓને શીપ ઉપર બનેલી ઘટનાની જાણકારી આપી હતી.

આરોપીની ઉંમર ૧૮ વર્ષ ગણાવવામાં આવી છે. ન્યાયધીશે તેને છોડી દીધો. મીડિયા રીપોર્ટ મુજબ ન્યાયધીશ હવે ત્રણ દેશો (પનામા, યુકે અને ઇટલી) દ્વારા આ બાબતમાં કાર્યવાહી કરવાની અપીલ કરશે.

પરંતુ સ્પેનના ન્યાયધીશે સુનાવણી દરમિયાન કહ્યું કે તેમણે સમુદ્રમાં બનેલી અ ઘટનાની તપાસ કરવાના અધિકાર નથી. મીડિયા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયધીશે વ્યક્તિને એટલા માટે છોડી દીધો કેમ કે એક વિદેશી દ્વારા એક બીજા વિદેશી સાથે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં અપરાધની ઘટનાને પાર પાડી દીધી હતી.

જો આરોપી વ્યક્તિ સ્પેનમાં રહેતો હોત, તો ન્યાયધીશ કાર્યવાહીનો આદેશ કરી શકેત, આમ તો સ્થાનિક પોલીસે ઘટના ઉપર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. પરણતી જહાજ ચલાવવા વાળી કંપનીએ કહ્યું કે કેસની તપાસ હજુ ચાલુ છે, એટલા માટે કોઈ કોમેન્ટ નથી કરી શકતા.

જણાવી આપીએ કે એક સમયે સ્પેનમાં આવા પ્રકારના કાયદા ચાલતા હતા કે કોર્ટ કોઈ ખાસ કેસમાં યુનિવર્સલ જ્યુરિસ્ડીસ્કનનો ઉપયોગ કરી શકે છે. આમ તો ૨૦૦૯ અને ૨૦૧૪ માં આ કાયદામાં કાપ મૂકી દેવામાં આવી.

કાયદામાં રહેલી છટક બારીનો આવા ગુનાહિત મનોવિકૃતિ ધરાવતા લોકો બખૂબી ઉપયોગ કરવાનું જાણતા હોય છે. આવા સમયે દેશની સરકારે આવી છટક બારી બંધ કરીને પોતાના દેશના નાગરિકોનું આવા અસામાજિક તત્વોથી રક્ષણ કરવું જોઈએ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.