ક્યારે પણ વૃદ્ધ નથી થતી ભારતના કિનારે વસેલા આ ગામની મહિલાઓ, પ્રવાસીઓ સાથે કરે છે લગ્ન.

આ દુનિયામાં ભગવાનએ કોઈને સુંદર બનાવ્યા છે. તો કોઈને વધુ સુંદર બનાવ્યા છે. માણસ યુવાન અને સુંદર દેખાવા માટે ઘણા ઉપાય કરે છે. પરંતુ ઉંમરના હિસાબે માણસની ઉંમરમાં ફેરફાર થતો રહે છે અને તે કુદરતનો નિયમ છે, પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિષે જણાવવાના છીએ, જ્યાં મહિલા ૭૦ વર્ષની ઉંમરમાં પણ ઘણી સુંદર દેખાય છે. તેને જોઈને કોઈ તેની સાચી ઉંમર પણ નથી જણાવી શકતા.

દુનિયામાં ઘણી જનજાતિઓ રહેલી છે, તેમાંથી એક ‘હુંજા જનજાતિ’ પણ છે. એક રીપોર્ટ મુજબ જણાવવામાં આવ્યું છે. કે આ જનજાતીના માણસ લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાતા રહે છે. ૭૦ વર્ષની મહિલા પણ ૧૮ વર્ષની લાગે છે. તમને જણાવી આપીએ કે આ જનજાતિ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગીલગીટ વિસ્તારમાં આવેલું છે. અહિયાંની હુંજા ઘાટીઓ એ જનજાતિઓને કારણે પ્રસિદ્ધ છે. આ ઘાટીઓને કારણે જ આ જનજાતિઓને પોતાની ઓળખ મળી છે.

ભારતની ઉત્તરી વિસ્તારમાં આવેલી આ જનજાતિની મહિલાઓ ૬૫ થી ૭૦ વર્ષની ઉંમરમાં પણ બાળકોને જન્મ આપી શકે છે. અહિયાંની આબોહવાને કારણે આ લોકોમાં રોગ સામે લડવાની શક્તિ વધુ હોય છે. તેને કારણે જ તે લોકો ઘણા ઓછા બીમાર પડે છે અને તંદુરસ્ત રહે છે.

આ જનજાતિના લોકો ૧૦૦ વર્ષ સુધી સરળતાથી જીવી શકે છે. તેમની યુવાની અને સુંદરતાનું રહસ્ય ખાવા પીવામાં છુપાયેલું છે. તે લોકો મોટાભાગે બાજરો, જુવાર, ખુમાની અને મેવાનું સેવન કરે છે. અહિયાં પુરુષોની સંખ્યા ઘણી ઓછી છે. અહિયાંની છોકરીઓ મોટા ભાગે પ્રવાસી લોકો સાથે લગ્ન કરીને તેની સાથે જતી રહે છે. ઋષિ કપૂરની એક ફિલ્મ હીનામાં આ કહાની દર્શાવવામાં આવી છે.

આ જાતિના લોકો ખુશ મિજાજી હોવાથી પણ તેમેનું સ્વાસ્થ્ય મોટી ઉંમર સુધી સારું રહે છે. કહેવત છે. ને કે “મન ચંગા તો કખરોટ મેં ગંગા”, “મન સ્વાસ્થ્ય તો શરીર સ્વાસ્થ્ય” માટે જો અપણે પણ સ્વાસ્થ્ય રહેવું હોય તો ખુશ મિજાજી રહેવું, પોજીટીવ થીંકીંગ કરવું. જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.