પુરી થઇ રહી છે લગ્નની ઉંમર તો પણ કુંવારી બેઠી છે આ સુંદર હિરોઈનો, જુઓ ફોટોઝ

ભલે આપણને અત્યાર સુધી આ પ્રશ્નનો જવાબ ન મળેલ હોય કે ‘સલમાન ક્યારે કરશે લગ્ન’ પણ આ પ્રશ્ન બોલીવુડની એ હિરોઈનોને પણ પૂછવો જોઈએ જેમને લગભગ ૪૦ વર્ષની ઉંમર થયા પછી પણ લગ્ન નથી કરેલ. બોલીવુડમાં એવી ઘણી હિરોઈનો છે જે લગ્નની ઉંમર થયા પછી પણ હજુ સુધી કુંવારી છે. આમ તો થી જાય તો પણ થોડા વર્ષો માં છુટા છેડા સુધી વાત આવી જતી હોય છે.

બોલીવુડમાં એવી ઘણી હિરોઈનોઓ છે જે લગ્નની ઉંમર હોવા છતાંપણ હજુ સુધી કુંવારી છે. તો આવો જોઈએ લગ્નની ઉંમર પછી પણ બોલીવુડની કુંવારી હિરોઈનોમાં કોણ કોણ જોડાયેલ છે.

લગ્નની ઉંમર પછી પણ બોલીવુડની કુંવારી હિરોઈનો છે આ

બોલીવુડ હિરોઈનો હમેશા જ પોતાના જીવનધોરણ થી લઈને ખબરોમાં રહે છે. આ બોલીવુડ હિરોઈનોએ પોતાની કેરિયરમાં કોઈ કલાકાર થી વધુ પ્રસિદ્ધી અને સફળતા મેળવી. આ બોલીવુડ સેલીબ્રિટી હજુ સુધી કુંવારી છે અને બધુજ મેળવવા છતાંપણ પોતાનું હજુ સુધી કુંવારું રહેવું ખરેખર નવાઈ પમાડે છે. આ બોલીવુડ હિરોઈનો એ કદાચ પોતાના આખા જીવનમાં એકલા રહેવાનું જ પસંદ કરેલ છે. આવો તમને લગ્નની ઉંમર પછી પણ બોલીવુડની કુંવારી હિરોઈનો સાથે મુલાકાત કરાવીએ જે કદાચ ક્યારેક લગ્ન કરે.

અમીષા પટેલ

લગ્નની ઉંમર પછી પણ બોલીવુડની કુંવારી હિરોઈનોની યાદીમાં જે સૌથી પહેલું નામ આવે છે તે છે કહોના પ્યાર હૈ ફિલ્મની જાણીતી હિરોઈન અમીષા પટેલનું. ઋત્વિક રોશન સાથે પોતાની કેરિયરની શરૂઆત કરનારી અમીષા પટેલ આજે પણ ઘણી જ સુંદર અને બોલ્ડ છે. તે આજ સુધી કુંવારી છે. તેનું જીવનધોરણ જોઈને કદાચ કહી શકાય છે કે અમીષા ક્યારે પણ લગ્ન નહિ કરે. અમીષા ઘણા સમયથી ફિલ્મોથી દુર છે તેમ છતાં તે હજુ લગ્નના મુડમાં નથી.

રાઈમા સેન

રાઈમા સેન જો તમે નથી ઓળખતા તો તમને જણાવી આપીએ કે રાઈમા એક બંગાળી હિરોઈન છે. તે ઘણી સુંદર છે. સુંદરતા અને ટેલેન્ટ હોવા છતાંપણ તે બોલીવુડમાં વધુ સફળ નથી થઇ શકી. રાઈમા ઘણી જ સુંદર છે. એવું નથી કે રાઈમાનું કોઈ સાથે અફેયર નથી રહેલ કે ક્યારેય તેનો કોઈ બોયફ્રેન્ડ નથી બનેલ. પણ તેમ છતાં પણ ક્યારેય તેના સબંધો લગ્ન સુધી નથી પહોચી શક્યા. પણ આ બોલીવુડની સુંદર હિરોઈનને હજુ સુધી સાચો જીવન સાથી નથી મળી શક્યો.

તબ્બુ

તબ્બુ ને તો દરેક જાણે છે. તે બોલીવુડની સૌથી સારી હિરોઈન માનવામાં આવે છે. તબ્બુ આજે પણ ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી બધાને ચકિત કરી ચુકી છે. હાલ માં જ તે ગોલમાલ ફિલ્મની સીરીઝ માં જોવા મળેલ હતી. ત્યાર પછી તેની એક ફિલ્મ બીજી બહાર પડેલ છે. તબ્બુ આજે પણ ઘણી જ સુંદર છે અને ધારે તો કોઈપણ સાથે લગ્ન કરી શકે છે. પણ તેને જોઇને એવું નથી લાગતું કે તે ક્યારેય લગ્ન કરવાનું પણ વિચારે છે. તમને જણાવી આપીએ કે તબ્બુની ઉંમર ૪૩ વર્ષ ની થી ગયેલ છે.

સુષ્મિતા સેન

એશ્વર્યા રાય મિસ વર્ડ નો એવોર્ડ જીત્યા પછી તેનાથી એક ડગલું આગળ નીકળી ને મિસ યુનિવર્સલ નો એવોર્ડ જીતનારી સુષ્મિતા સેન આજ સુધી કુંવારી છે. આમ તો સમય ની સાથે સાથે સુષ્મિતા વધુ યુવાન થતી જઈ રહેલ છે. હાલ માં જ તેમણે એક ફોટો શેર કરેલ હતો જે ઘણો હોટ હતો. આમ તો તેમના લગ્ન ને લઈને પણ હજુ પણ પ્રશ્ન થઇ રહેલ છે.