લીંબુની આ વિશેષ જાતીથી થશે 5 થી 15 લાખ રૂપિયા પ્રતિ એકરની કમાણી, અહિયાંથી ખરીદી શકો છો બીજ

ખેડૂત પોતાની આવક વધારવા માટે જુદા જુદા પ્રકારની ખેતીના પ્રયાસ કરતા રહે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાના ભાષણોમાં ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે.

અને ખેડૂતો માટે આ વિશેષ મુદ્દા ઉપર ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓ પણ કાર્ય કરી રહ્યા છે. એ બાબતમાં આ લક્ષ્યને પૂરું કરવા માટે હીરો ઓર્ગેનિક કંપની પણ તૈયારી દર્શાવી રહી છે. હીરો ઓર્ગેનિક કંપનીના જણાવ્યા મુજબ બાગાયત દ્વારા ખેડૂત પોતાની કમાણી બમણી નહિ દસ ગણી સુધી કરી શકે છે.

તેના માટે બારમાસી લીંબુ (અર્લી લેમીનો)ની પ્રજાતિ રહેલી છે, જેને સતત ખેડૂત થોડા જ વર્ષો પછી ૫ થી ૧૫ લાખ રૂપિયા પ્રતિ એકર સુધી કમાણી કરી શકે છે. લીંબુ વિષે વિસ્તૃત જાણકારી નીચે આપવામાં આવી છે.

અર્લી લેમીનો :-

બજારમાં ઘણા પ્રકારના લીંબુની જાતો રહેલી છે અને ખેડૂત તેની ખેતી પણ કરે છે. પરંતુ જો આ જાતીની વાત કરીએ તો તે બીજી જાતોથી ઘણી અલગ છે. તે જાત ગુચ્છામાં ફળ આપવા વાળી વેરાયટી છે. તેમાં સખ્ત ગરમીમાં પણ વધુ ફળ આપવાની ક્ષમતા છે. કાગજી લીંબુ ઘણા રસદાર અને ચમકદાર ફળ, આકર્ષક ૩૦ થી ૪૦ ગ્રામ આકારનું ફળ.

દરેક પ્રકારની માટી માટે માફક :-

કોઈપણ ફળ કે છોડને ઉગાડવા માટે મારી ઉપર આધાર વધુ હોય છે. ફળદ્રુપ માટી ન હોય તેની ઉપર કોઈપણ ફળ ઉગાડવા મુશ્કેલ છે. પરંતુ આમાં માટી સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નથી થતી તે તમામ પ્રકારની માટી માટે માફક વેરાયટી છે. તેની પીએચ વેલ્યુ ૫-૮ છે.

ક્યાંથી ખરીદી શકાય છે આના બીજ :

તમામ પ્રકારના ફળદાર છોડનું બાગાયત માટે છોડ, નર્સરી ખરીદવા માટે છોડ, નર્સરી માંથી ખરીદવા માટે સંપર્ક કરો.

હીરો ઓર્ગેનિક, ૨ કી.મી. હસનપુર ચુંગીથી રજવાહેના પાટા, તારહપુર ટેલીફોન એક્સચેન્જ કોલોની રોડ,

સરાહનપુર – ૨૪૭૦૦૧ (ઉ.પ્ર.)

ફોન ૭૫૩૫૮ ૭૫૩૫૭, ૭૫૩૫૮ ૭૫૩૫૮

આ રીતે જ્યાં પિયતની ઓછી સગવડ હોય એ ખેડૂત મિત્રો પણ આ લીંબુની ખેતી સરળતાથી કરી શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.