ખાવા માં ગળ્યું જ છે લો બ્લડ પ્રેશર ની તકલીફ નું સમાધાન છે આ થડીયા જાણો કેવીરીતે

આજ કાલ લો બ્લડ પ્રેશર એક સામાન્ય વાત બની ગઈ છે. આપણું સામાન્ય બ્લડ પ્રેશર 120/80 માનવામાં આવે છે. જયારે આ બ્લડ પ્રેશર 90/60 થઇ જાય છે, તો આ સમસ્યાને Hypotension (Low Blood pressure) કહે છે. લો બીપી હોવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ભોજન તથા પાણી ની ઉણપ, વધુ શારીરિક તથા માનસિક પરિશ્રમ, વધુ લોહી વહી જવું વગેરે. Low BP થાય ત્યારે ધમનીઓ અને નસમાં લોહીનો પ્રવાહ ઓછો થઇ જાય છે. લોહીનો પ્રવાહ ઓછો થવાને કારણે મગજ, હ્રદય તથા કિડનીમાં ઓક્સીજન અને પોષ્ટિક તત્વ નથી પહોચી શકતા, આ બધા કારણોને લીધે આપણી ઈન્દ્રીઓ યોગ્ય રીતે કામ નથી કરી શકતી.

લો બ્લડ પ્રેશર ના ચિન્હો

નબળાઈ, ચક્કર આવવા, ઉલટી ઉબકા આવવા, માથાનો દુઃખાવો થવો, થાક વગેરે

લો બ્લડ પ્રેશર માં જેઠીમધ

Liquorice જેને સામાન્ય રીતે જેઠીમધ પણ કહેવામાં આવે છે. જેનું વેજ્ઞાનિક નામ Glycyrrhiza glabra છે આમ તો ખુબ ઉપયોગી છે. આજ અમે તેના વિશેષ ઉપયોગ વિષે ચર્ચા કરવાના છીએ કે જેઠીમધ કેવીરીતે લો બ્લડ પ્રેશરના રોગીઓ માટે ઉપયોગ કરી શકાય છે.

આવી રીતે જેઠીમધ ના સેવનથી બ્લડ પ્રેશર ને સામાન્ય રાખી શકાય છે. તેનાથી ધ્યાન રાખવું કે તમને હ્રદય, કીડનીને લગતી કોઈ બીમારી ન હોય.

દોષ

3 થી 4 ગ્રામ એક દિવસમાં સેવન કરો જેઠીમધ તે સ્વાદે મીઠી હોય છે તેનો એક ટુકડો તમે મોઢામાં રાખવાથી પણ તમારું બીપી સામાન્ય રહી શકે છે પણ ધ્યાન રાખો કે મુલેઠીનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું.