વિડીયો ”મારા મનડા નાં મિત મેં તો બાંધી છે પ્રીત….”

ગુજરાત નાં ટેલેન્ટેડ હવે એમનું ટેલેન્ટ સોસીયલ મીડિયા નાં મારફતે મુકવા માંડ્યા છે ખુબ મહેનતુ લોકો ને સોસીયલ મીડિયા નાં પ્લેટફોર્મ પર પોતાનું હીર બતાવાની સુનહરી તકો છે. બની શકે લોકો ને આંખે ઉડી ને વળગતા વાર લાગે પણ સતત એમના ક્ષેત્ર માં પુરુષાર્થ કરનાર ને જરૂર લોકો જોતા થાશે.

લોકો પણ થોડું મોટા મોટા સેલીબ્રીટી તરફ થી આપડા જ આજુબાજુ નાં આપદા જીલ્લા કે રાજ્ય નાં ટેલેન્ટ તરફ વધુ ધ્યાન અપે તો વિવિધ ક્ષેત્રો માં પુરુષાર્થ કરતા યુવાનો ને ઘણું પ્રોત્શાહન મળશે.

યુ ટ્યુબ ફેસબુક જેવા ખુબ સરસ પ્લેટફોર્મ પર ગુજરાત નાં ટેલેન્ટેડ પ્રોફેશનલ કલાકારો ને લોકો પહેલી વાર જોતા હોય છે.

આ યુટ્યુબ પર અમને મળેલ સોંગ તમારી સમક્ષ મુકીએ છીએ ખુબ સરસ છે

”મારા મનડા નાં મિત મેં તો બાંધી છે પ્રીત પ્રીત જન્મો જનમ ની ભુલાશે નહિ પ્રીત જન્મો જનમ ની ભુલાશે નહિ

મારા તનમન માં દિલ ની ધડક માં તું સાથ જન્મો જનમ નો ભુલાશે નહિ … મારા મંડા નાં મિત..

મને તારા વિના હવે ગમશે નહિ જીવ જાશે પણ તુજને ભુલાશે નહિ ..

મારો રામ છે તું મારો શ્યામ છે તું મારા સઘળા જીવન નો આધાર છે તું … મારા તનમન માં તું દિલ ની ધડકન માં તું સાથ જનમો જનમ નો ભુલાશે નહિ…

વિડીયો