વાયરલ વિડીયો: પોલીસવાળા બહાર નીકળી ને મગરમચ્છ ને છોડવા નો કરે છે પ્રયત્ન, ત્યારે…

કુદરતે દુનિયામાં અજીબ અજીબ જાતના જીવ બનાવ્યા છે. બધા જીવોની પોતાની ઉપયોગીતા અને મહત્વ છે. બધાનું પોતપોતાનું કામ છે અને બધા પોત પોતાના વાતાવરણમાં રહે છે, એટલે કે કોઈ જંગલમાં રહે છે તો કોઈ માણસોની વચ્ચે રહે છે, કોઈ જમીન ઉપર રહે છે તો કોઈ પાણીના ઊંડાણમાં રહે છે. કુદરતની આ અદભુત રચનાને જોઇને ઘણી વખત આંખો પર વિશ્વાસ નથી આવતો.

આટલી વિવિધતા કેવી રીતે બની શકે છે, આ સવાલ હમેશા બધાના મનમાં ઘૂમતો હોય છે. આજે માણસ અને વિજ્ઞાને એટલો વિકાસ કર્યો છે, તેમ છતાં પણ આ સવાલોનો જવાબ મેળવી શક્યા નથી. ઠીક છે આપણે કુદરત અને તેના જાનવરો અને જીવ ની વાત કરીશું જે ખતરનાક હોય છે, તેને જોઇને સારા સારા સુરમાઓ ની હવા ટાઈટ થઇ જાય છે. જી હા ધરતી ઉપર ઘણા એવા ભયંકર જીવ પણ છે, જેને જોઇને કોઈ પણ ને ડર લાગે છે. આમ તો ઘણા બહાદુર પણ હોય છે જે તેમનો સામનો કરવા હમેશા તૈયાર રહે છે.

પરંતુ ઘણી વખત આ ટક્કર મોંઘી પણ પડી શકે છે. તમે તો જાણો જ છો નદી અને તળાવમાં જોવા મળતો સૌથી ખતરનાક જીવ બીજો કોઈ નથી પરતું તે મગરમચ્છ છે. આં એક ખુબ જ ખૂંખાર શિકારી હોય છે, તેના વિષે કહેવામાં આવે છે કે જો હાથી પાણીમાં જતો રહે તો મગરમચ્છ તેને પણ ખેચી જાય છે.

આજે અમે તમને મગરમચ્છ ની એક આવી જ વાત વિષે બતાવવા જઈ રહ્યા છીએ. જેના વિષે જણીને તમારા હોશ ઉડી જશે. આમ તો આ વાત અમેરિકાની છે. ત્યાં બે પોલીસ વાળા ની ઝડપ એક મગરમચ્છ સાથે થઇ હતી, ત્યાર પછી જે થયું, તે કોઈ પણ ને નવાઈ પમાડશે આમ તો સોસીયલ મીડિયા ઉપર હાલમાં એક વિડીયો સતત વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં ચોખ્ખું જોવા મળે છે બે પોલીસ વાળા એક મગરમચ્છ ને પકડવાનો પ્રયત્ન કરે છે.

પોલીસ વાળા મગરમચ્છ ને પકડી જ રહ્યા હતા તે જ સમયે અચાનક એક પોલીસ વાળા ની ચીસો સાંભળવા મળી. તે મગરમચ્છ થી બચવા માટે હવામાં ઉછળી પડ્યો. દક્ષીણ અમેરિકાના લુઈસિયાના જીલ્લા માં એક ક્રોધી મગરમચ્છ ને બે પોલીસ વાળા એક દોરડામાં બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે અચાનક મગરમચ્છે તેની ઉપર હુમલો કર્યો. તમને બતાવી દઈએ આ હુમલાથી પોલીસ વાળો ખુબ જ ડરી ગયો. આ વિડીયોને સોસીયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો. બીજો એક વિડીયો છે તેમાં દુનિયા સૌથી મોટો મગર જે કેમરા માં કેદ થયેલો તેનો છે. આ મગર બહાર એક ગોલ્ફ ના મેદાન માં આવી પહોચેલો

વિડીયો – ૧

વિડીયો – ૨

https://youtu.be/vDfHB7_8hfg