“મહેંદી તે વાવી માળવે” પ્રિયંકા ખેર ના અવાજ માં LIVE સ્ટેજ શો

સાંભળો પ્રખ્યાત ગુજરાતી ગીતો માનું એક સરસ મજાનું લોક લાડીલું ગીત ” મહેંદી તે વાવી માળવે ” પ્રિયંકા ખેર ના અવાજ માં LIVE …………

ગીત : મહેંદી તે વાવી માળવે

સિંગર : પ્રિયંકા ખેર

Original સિંગર : લતા મંગેશકર

કંઠે રૂપ નું હાલરડું અને આંખે માળનો ભાર,

ઘૂંઘટ માં જોબન ની જ્વાલા ઝાંઝરનો જંકાર,

લાંબો છેડો છાયલ નો, લાંબો છેડો છાયલ નો,

લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર,

અરે ભાઈ જુઓ ગુર્જરી નાર .

મેહંદી તે વાવી માલવેને અનો રંગ ગયો ગુજરાત રે, મેહંદી રંગ લાગ્યો રે.

મેહંદી તે વાવી માલવેને અનો રંગ ગયો ગુજરાત રે,મેહંદી રંગ લાગ્યો રે.

નાનો દીયારીયો લાડકો ને, નાનો દીયારીયો લાડકો ને

કઈ લાવ્યો મેહંદી ના છોડ રે, મેહંદી રંગ લાગ્યો રે.

મેહંદી રંગ લાગ્યો રે.

મેહંદી તે વાવી માલવેને અનો રંગ ગયો ગુજરાત રે,

મેહંદી રંગ લાગ્યો રે.

મેહંદી તે વાવી માલવેને અનો રંગ ગયો ગુજરાત રે,

મેહંદી રંગ લાગ્યો રે. ||૧||

વાટી ભૂસી ને ભર્યો વાટકો ને, વાટી ભૂસી ને ભર્યો વાટકો ને

ભાભી રંગો તમારા હાથ રે,

મેહંદી રંગ લાગ્યો રે.

વાટી ભૂસી ને ભર્યો વાટકો ને, ભાભી રંગો તમારા હાથ રે,

મેહંદી રંગ લાગ્યો રે.

મેહંદી તે વાવી માલવેને અનો રંગ ગયો ગુજરાત રે,

મેહંદી રંગ લાગ્યો રે.

મેહંદી તે વાવી માલવેને અનો રંગ ગયો ગુજરાત રે,

મેહંદી રંગ લાગ્યો રે.||૨||

વધુ ગીતો સાંભળવા માટે subscribe કરો YouTube પર ” PRIYANKAKHER MUSIC ” નીચે ના વિડિઓ માં સાંભળો ” મહેંદી તે વાવી ”

વિડીયો