મજેદાર જોક્સ : સાસુ વહુને ફટકારતા જણાવે છે, સાસુ : તું પોતાનું મોં બંધ રાખ, આ પિયર નથી સાસરિયું છે.

નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે ઈન્ટરનેટ ઉપર વાયરલ થોડા મજાના રમુજ લઈને આવ્યા છીએ. આ રમુજ વાંચીને તમારું સંપૂર્ણ ટેન્શન ભૂલી જશો અને પોતાને ટેન્શન ફ્રી અનુભવશો. આવો વાંચીએ એક મજાના રમુજ.

1) એક તોફાની ચુડેલે ૬૦ વર્ષના પતિ અને પત્નીને કહ્યું : હું તમારા બંનેની એક ઈચ્છા પૂરી કરી શકું છું.

પત્ની : હું મારા પતિ સાથે આખી દુનિયા ફરવા માગું છું.

ચુડેલે ચપટી વગાડી અને ૨ ટીકીટ આવી ગઈ

પછી પતિને પૂછ્યું, બોલો તમે શું ઈચ્છો છો?

પતિ : મારે મારાથી ૩૦ વર્ષ નાની પત્ની જોઈએ

ચુડેલે ચપટી વગાડી અને પતિને ૯૦ વર્ષના કરી દીધા.

નોંધ : પુરુષે યાદ રાખવું જોઈએ કે ચુડેલ પણ એક સ્ત્રી જ હોય છે.

2) શિક્ષક : એક ટોપલીમાં ૧૦ કેરી છે.

તેમાંથી ૨ કેરી સડી ગઈ, જણાવો કેટલી કેરી વધે?

સંજુ : સર, ૧૦ કેરી

શિક્ષક : તે કેવી રીતે?

સંજુ : સડી ગયા પછી પણ કેરી તો કેરી જ રહેશે ને? કેળા તો બની નહિ જાય ને?

3) પ્રેમિકા (પ્રેમીને) : તમે મને ઘણો પ્રેમ કરો છો?

પ્રેમી : હા

પ્રેમિકા : જો હું મરી જાઉં તો તું રડીશ?

પ્રેમી : ઘણું

પ્રેમિકા : જરા રડીને દેખાડોને

પ્રેમી : પહેલા તું મરીને દેખાડ

4) નવાજ શરીફ : અમે ઇટલીમાં થયેલા હુમલાની નિંદા કરીએ છીએ.
એટલામાં પીએ કહે છે,

પીએ : સર, હુમલો પેરીસમાં થયો છે.

નવાજ શરીફ : તો ઇટલી વાળો ક્યારે છે?

સાલાઓ તમે બધા પ્લાન મિક્સ કરી દો છો.

5) ચમ્પુ(ગમ્પુને) : શું થયું, તું છોકરી જોવા ગયો હતી, કેવી લાગી?

ગપ્પુ : કાળા રંગની છે, સાંભળે પણ ઓછું છે.

બમ્પુ : અરે, જરા અંગ્રેજીમાં સારી રીતે બતાવને

ગપ્પુ : અરે મારા યાર, મારો કહેવાનો અર્થ છે કે ‘બ્લેક-બેરી’ છે.

6) ગામડાની મહિલા ટ્રેનમાં પોતાના બાળકની લંગોટ બદલી રહી હતી

તે જોઇને એક શહેરની મહિલા બોલી

મહિલા huggies નથી શું?

ગામડાની મહિલા : નહિ દીદી માત્ર મૂતિસ છે.

7) રજનીકાંત પોતાના કુતરાની પૂંછડી પાઈપમાં નાખી રહ્યો હતો.

જેમ્સ બોન્ડ : શું કરી રહ્યા છો? આવી રીતે તમારા કુતરાની પૂંછડી
ક્યારેય સીધી નહિ થાય.

રજનીકાંત : ચન્ના રાસ્કલા, આ મારો કુતરો છે.

હું તો પાઈપ ગોળ કરી રહ્યો છું.

8) મન તો થાય છે, તારી પાસે આવું

તારી પાસે આવીને રોકાઈ જાવ

ન બેસું, ન બોલું

બસ તારી આ સુંદર આંખોમાં સંતરાના છોતરા નીચોવીને ભાગી જાવ.

9) સંતા : મારા પાપા એટલા હોંશિયાર છે કે તે જયારે પણ માચીસ લે છે.

તો માચીસની સળીઓ ડબ્બી ખોલીને ગણે છે.

બંતા : અરે એ તો કાંઈ નથી, મારા પાપા તો એટલા હોંશિયાર છે કે
તે જયારે પણ માચીસ લે છે, તો બધી સળીઓ સળગાવીને જુવે છે.

10) પપ્પુ ગોવા ગયો અને ૨૦ દિવસ સુધી પાછો ન ફર્યો

પપ્પુની પત્નીએ તેને મેસેજ કર્યો,

જે વસ્તુ તું ત્યાં પૈસાથી ખરીદી શકે છે,

તે હું અહિયાં દાન પણ નથી કરી શકતી.

પપ્પુ રાત્રે જ પાછો આવી ગયો

11) સાસુ વહુને મારતા મારતા બોલી

સાસુ : તું તારું મોઢું બંધ રાખ
પિયર નથી, સાસરિયું છે. અહિયાં તારું નહિ મારું ચાલશે.

વહુ પ્રેમથી બોલી

વહુ : સાસુમાં, પિયર તો અહિયાં તમારું પણ નથી.
પછી તમારું કેમ ચાલશે?

આને કહે છે શેર માથે સવા શેર

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.