આવી ગયો હવે પોર્ટેબલ ગેસ સ્ટવ, હવે ઘરની બહાર કોઈપણ સ્થળે બનાવો જમવાનું જાણો કેટલા રૂપિયા નો

જયારે આપણે ક્યાંક ફરવા જઈએ છીએ કે પછી કોઈ બીજી જગ્યાએ રહેવા માટે જઈએ છીએ તો સૌથી મોટો પ્રશ્ન જમવા નો હોય છે કેમ કે બહારનું ખાવાનું ખાવાથી આરોગ્ય બગડવાની સાથે સાથે પૈસાનો પણ વધુ ખર્ચ થાય છે.

તેવામાં આવી ગયું છે આ પોર્ટેબલ બ્યુટેન ગેસ સ્ટવ. આ સ્ટવના ફાયદા એ છે કે તેને તમે ક્યાય પણ લઇને જઈ શકો છો તેનું વજન માત્ર 2 કિલો ની આસપાસ છે. તેની સાથે એક સુટકેશ પણ આવે છે જેની સાથે તેને ક્યાય પણ લઈને જવું પણ સરળ થઇ જાય છે.

તેની સાથે એક 250 ગ્રામના બ્યુટેન ગેસના સીલીન્ડર આવે છે જેનું વજન માત્ર 250 ગ્રામ હોય છે નાના એવા આ બ્યુટેન ગેસના સીલીન્ડર સાથે તમે અઢી કલાક સુધી સતત ખાવાનું બનાવી શકો છો. આ નાના એવા સીલીન્ડરની કિંમત માત્ર 150 રૂપિયા છે એક વખત પૂરો થઇ જાય પછી તેને ફેકી દઈ શકો છો અને બીજો બ્યુટેન ગેસનું સીલીન્ડર નાખી શકો છો. તેની સાથે એલપીજી વાળું સીલીન્ડર પણ જોડી શકો છો. હા જો તમે આખો સ્ટવ LPG થી ચલાવા માંગો તો તમે LPG નો સિલિન્ડર પણ જોડી શકો છો. આ સ્ટવ કોઈપણ ઓનલાઈન શોપિંગ સાઈટ પર લગભગ ૨૦૦૦ ની આસપાસ મળી જશે.

ક્યાયપણ તમે બહાર જંગલ જેવા સ્થળો માં આરામ થી રહી ને ખાવા પીવાનું બનાવી શકશો અને રહેવા ખાવા પીવા નો ખર્ચ બચાવી શકો છો. ઇલેક્ટ્રિક માટે પાવર સપ્લાય મોટી સમસ્યા થાય એટલે રસોઈ માટે LPG સ્ટવ નો વિકલ્પ ફક્ત LPG સ્ટવ જ હોઈ શકે જેના માટે આ સૌથી બેસ્ટ છે.

વિડીયો