મિની સ્કર્ટ પહેરવા પર ટ્રોલ થઇ સપના ચૌધરી, મોર્ડન લુક પર યુઝર્સએ કર્યા ગંદા કમેન્ટ્સ.

આ ફોટામાં ઘણી મોર્ડન અને સ્ટાઇ લીસ્ટ લાગી રહી છે. પરંતુ ફેંસને તેનો આ નવો લુક પસંદ ન આવ્યો.

હરિયાણાની ડાન્સર સપના ચોધરી એક વખત ફરી સમાચારોમાં છે. આ વખતે તે કોઈ ડાંસ ઈવેંટે, ફિલ્મ કે રાજકારણને કારણે જ નહિ, પરંતુ પોતાના ફોટાને કારણે જ ચર્ચામાં છે. પોતાના બોલ્ડ અને ખુલ્લા મનવાળા સ્વભાવથી ઓળખાતી સપના ઇન્ડસ્ટ્રીમાં આવતા જ ઘણી બદલાઈ ગઈ છે. તેવું અમે નહિ સપનાના ફેંસ કહી રહ્યા છે. ખાસ કરીને હંમેશા પારંપરિક લુકમાં જોવા મળતી સપના ચોધરીએ મીની સ્કર્ટમાં પોતાના થોડા ફોટા સોશિયલ એકાઉન્ટ ઉપર શેર કર્યા છે.

આ ફોટામાં તે ઘણી મોર્ડન અને સ્ટાઇલીસ્ટ લાગી રહી છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે તેમના ફેંસને તેમનો આ લુક પસંદ નથી આવ્યો. મીની સ્કર્ટમાં સપનાના ફોટા જોઇને ફેંસ ખીજાઈ ગયા અને તેમના ફોટા ઉપર ખરાબ ખરાબ ટીપ્પણી કરવાનું શરુ કરી દીધું. ઘણા યુઝર તેમના આ ફેરફારનું કારણ પૂછી રહ્યા છે, અને ઘણા લોકો સપનાને એમ ન કરવાની સલાહ આપી રહ્યા છે.

છેલ્લા દિવસોમાં હરિયાણાની ડાંસર સપના ચોધરીએ પોતાના સોશિયલ એકાઉન્ટ ઉપર પોતાના જ થોડા ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટામાં સપના ચોધરીએ મીની સ્કર્ટ પહેરેલું છે. સપનાએ જેવા જ પોતાના સોશિયલ એકાઉન્ટ ઉપર આ ફોટા પોસ્ટ કર્યા તે ઝડપથી વાયરલ થઇ ગયા. હવે આ ફોટા ઉપર લોકો ગંદી ટીપ્પણી કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે, છોકરી મોટી થઇ ગઈ. અને બીજા યુઝરે લખ્યું આ છોકરી તો બગડી ગઈ. એક યુઝરે લખ્યું, તમારી ઉપર ટ્રેડીશનલ કપડા વધુ સારા લાગે છે. એક બીજા યુઝરે લખ્યું, એક આ ખામી રહી ગઈ હતી બિકની સુટ ક્યારે પહેરી રહ્યા છે એ જણાવો.

આમ તો ઘણા યુઝર્સ એવા પણ છે, જેમણે સપનાના આ લુકના ખુલ્લા મનથી વખાણ કર્યા છે. એટલું જ નહિ સપનાના થોડા પ્રશંસકોએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપી દીધો છે. એક યુઝરે લખ્યું, કોઈને એ રીતે ન જુવો, તે કેમ નથી પહેરી શકતી એવા કપડા તેમાં ખોટું શું છે.

અને અમુક યુઝર ‘ક્યુટ’, ‘નાઈસ’ અને ‘લવલી’ જેવી ટીપ્પણી કરી રહ્યા છે. સપના ચોધરી સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે. હમણાં જ તેમનું પંજાબી ગીત બહાર પડ્યું હતું. જેમાં પંજાબી ગાયક દલેર મેહંદી સાથે જોવા મળી હતી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.