મેષ રાશિમાં થઈ રહ્યો છે ચંદ્રનો સંચાર, આ 4 રાશિઓના ફૂટેલા નસીબ જાગી જશે.

મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલમાં પરિવર્તન આવવાથી દરેક રાશિ પર એની કોઈ ને કોઈ અસર જરૂર થાય છે. અને એને લીધે એ રાશિના વ્યક્તિના જીવનમાં પણ ફેરફાર થાય છે. અને આજે એવું જ એક પરિવર્તન થવાનું છે. જેને લીધે આજે ઘણી રાશિઓના ભાગ્ય જાગવાના છે. પંડિત જગદીશ શર્મા જણાવે છે કે, આજના દિવસે મંગળની રાશિ મેષમાં દિવસ-રાત ચંદ્રનો સંચાર થશે જે ત્રણ રાશિઓ માટે ખુબજ શુભ અને લાભદાયક છે. આ રાશિઓના જીવનમાં ઘણા શુભ કામની શરૂઆત થવાની છે. આવો જાણીએ કઈ છે એ રાશિઓ?

મેષ રાશિ :

તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે. કરજ ચુકવવામાં તમે લાગેલા રહેશો. કાર્યક્ષેત્રમાં નવા પ્રસ્તાવ પ્રાપ્ત થશે. ઉચિત માર્ગદર્શન તમારા જીવનની દશા અને દિશા બદલી શકે છે. કોઈપણ વ્યક્તિ પ્રત્યે વિશેષ લગાવ હોવાના કારણે તમે અસમંજસની સ્થિતિમાં રહેશો. વિદ્યાર્થી વર્ગ સફળતા પ્રાપ્ત કરશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે.

મિથુન રાશિ :

કામમાં મન ના લાગવાના લીધે તમે અનુકૂળ નહિ રહો. વાહન પર વધારે ખર્ચો થશે. કારોબારમાં કર્મચારીઓ પરેશાન રહેશે. જીવનસાથી સાથે મનમોટપ રહેશે. આર્થિક સંકટ દૂર થશે. દિવસની શરૂઆતમાં આળસ રહેશે. તમે એકલતાનો અનુભવ કરશો. ભક્તિભાવમાં મન લાગશે. કારોબારમાં મંદીનો સમય ચાલી રહ્યો છે. મિત્રો પાસેથી આર્થિક લાભ મળશે.

કન્યા રાશિ :

ઘણા સમય પછી આજે તમે ખુશ રહેશો. માતા પિતા સાથે યાત્રા થશે. વ્યાપાર બાબતે જવાબદારી વધશે. સંભવિત નુકશાન અને પરેશાનીને ધ્યાન બહાર ના કરતા. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. ઓછા સમયમાં વધારે લાભ મળશે. પોતાના લોકોથી અણબનાવ રહેશે., નોકરીમાં બદલી થવાની કે પ્રમોશન મળવાની સંભાવના છે. ખર્ચા ઓછા કરવા પ્રયાસ કરવો જોઈએ. સામાજિક કામમાં તમે સંલગ્ન થશો.

મીન રાશિ :

તમારા મનમાં ચાલી કઇ બીજું રહ્યું છે અને તમે કરી કઇ બીજું રહ્યા છો. ખરા સમયે સાચો નિર્ણય લેતા શીખો. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. પોતાના લોકોથી દુર રહેવાનું થશે. સંપત્તિના સોદામાં અડચણ આવી શકે છે. ક્યારેય પર કોઈના પર આશા રાખીને કામ કરશો નહિ. પોતાના પર વિશ્વાસ કરવાનું શીખો. તમારી આશા પ્રમાણે સ્થિતિ રહેશે. વાહન સુખ સંભવ છે. સંપત્તિ વધવાના યોગ બનશે. વ્યાપારનો વધારો સંભવ છે. દેખાવો અને આડંબરથી દુર રહો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.