નથી ઉકેલાયો સારા અને સુશાંત વચ્ચેનો ઝગડો, એક બીજાના ચહેરા પણ જોવા નથી માંગતા.

ફિલ્મ કેદારનાથથી પોતાની કારકિર્દીની શરુઆત કરનારી સારા અલી ખાનના સંબંધો પહેલાથી જ પોતાના સાથી સ્ટાર સાથે વધી ગયા હતા, ત્યાર પછી બંનેના અફેયરના સમાચારો પણ મીડિયામાં ઘણા છવાયેલા રહ્યા. ફિલ્મના શુટિંગ દરમિયાન બંને વચ્ચે સંબંધ વધી ગયા હતા, પરંતુ પાછળથી થોડા સમય પછી જ બંનેએ એક બીજા સાથે સમય પસાર કરવાનું બંધ કરી દીધું.

સ્થિતિ એવી ઉભી થઇ ગઈ કે હવે સુશાંત સિંહ રાજપુતે સારા અલી ખાન સાથે કામ કરવાની સ્પષ્ટ ના કહી દીધી, ત્યાર પછી તેનો ગુસ્સો પણ જગજાહેર થઇ ગયો. ફિલ્મ કેદારનાથના સેટ ઉપર સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે સંબંધ વધવા લાગ્યા, ત્યાર પછી બંનેને હંમેશા ડીનર કે ડેટ ઉપર જોવા મળવા લાગ્યા.

એટલું જ નહિ, સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે લાગણીઓની પણ આપ લે થવા લાગી હતી, ત્યાર પછી અમૃતા સિંહનેએ બાબતમાં વચ્ચે આવવું પડ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ તો સુશાંત સિંહ રાજપૂતે સારા અલી ખાનથી દુર રહેવા માટે તેની માતાએ જ કહ્યું હતું, ત્યાર પછી જ બંને વચ્ચે અણબનાવ થઇ ગયો.

સારા સાથે કામ કરવાની ના કહી દીધી.

મીડિયા અહેવાલના જણાવ્યા મુજબ હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતે સારા અલી ખાન સાથે કામ કરવાની ના કહી દીધી. ખાસ કરીને બંનેએ એક જાહેરાતમાં કામ કરવાનું હતું, જેના માટે સારા અલી ખાને મંજુરી આપી દીધી હતી, પરંતુ સુશાંત સિંહે સ્પષ્ટ ના કહી દીધી.

આમ તો આની પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત મનથી જ સારા અલી ખાનને પસંદ કરવા લાગ્યો હતો, પછી બંને વચ્ચે ઝગડો થઇ ગયો, એટલા માટે ના કઈ દીધી.

વધુ દિવસો સુધી નહિ ચાલી શકે સંબંધ

ફિલ્મ કેદારનાથના રીલીઝ પછીથી જ બંનેની થોડી તસ્વીરો વાયરલ થઇ હતી, જેમાં સંબંધ વધતા જોવા મળી રહ્યા હતા. ત્યાર પછી જ બંને વચ્ચે અફેયરના સમાચારો વાયરલ થવા લાગ્યા હતા, પરંતુ પાછળથી બંનેના બ્રેકઅપ થઇ ગયા. બ્રેકઅપનો ખુલાસો થયો હતો, જ્યારે બંનેએ જ એક બીજાના ઈંસ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું બંધ કરી દીધું હતું. સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે બ્રેકઅપનું કારણ અમૃતા સિંહ માનવામાં આવે છે, જેને કારણે જ બંને વચ્ચે સંબંધો બગડ્યા.

માતા અમૃતાએ આપી સારાને સલાહ

પોતાના પહેલા જ કો સ્ટાર સાથે પ્રેમ કરવાહી લઈને સારા અલી ખાનની માતાએ ઘણો ઠપકો આપ્યો હતો અને તેને ભૂલ ન કરવાની સલાહ આપી હતી, ત્યાર પછી સારા સુશાંત સિંહ રાજપૂતથી દુર રહેવા લાગી હતી અને પોતાનો સંબંધ આગળ વધાર્યો ન હતો. આમ તો સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતે પોતાના સંબંધને ક્યારે પણ સત્તાવાર સ્વીકાર કર્યો નથી, પરંતુ નજીક આવતા જોઇને અફેયરનું નામ આપી દેવામાં આવ્યું હતું.

આ માહિતી ન્યુઝટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.