દરેક પાકિસ્તાની છોકરી કરવા માંગે છે હિંદુસ્તાનિ છોકરા જોડે લગ્ન, જાણો આખરે શું છે આનું કારણ?

હાલમાં જ એ વાતનો ખુલાસો થયો છે કે લગભગ દરેક પાકિસ્તાની છોકરી ભારતીય છોકરાઓ સાથે લગ્ન કરવા માંગે છે. આ વાતનો ખુલાસો ઘણાં વર્તમાનપત્રો તેમજ અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલાં સર્વે દ્વારા થયો છે. સર્વે પ્રમાણે ભારતીય છોકરાઓ લગભગ દરેક પાકિસ્તાની છોકરીઓના સપના ના રાજકુમાર હોય છે.

આ કારણસર ભારતીય છોકરાઓ હોય છે પહેલી પસંદ

આ સર્વેમાં જે ખુલાસો થયો છે તે ખરેખર ચોંકાવનારો છે. સર્વેમાં આના કારણ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય છોકરાઓ પાકિસ્તાની છોકરીઓને એટલા માટે પસંદ આવે છે કે ભારતની મોટાભાગની સાસુ પાકિસ્તાનની સાસુની સરખામણીમાં વધારે પ્રેમ કરવાવાળી હોય છે. જોકે ભારતની અમુક સાસુઓ પણ કડક હોય છે પરંતુ પાકિસ્તાનની સાસુ પોતાની વહુ પાસે દરરોજ પગ દબાવવા અને પોતાની વહુને અપમાનિત કરવી પોતાનો અધિકાર સમજે છે.

બીજા કારણ ની વાત કરીએ તો તે છે પતિનું વર્તન. પાકિસ્તાનમાં દરેક પત્નીની એ ફરજ સમજવામાં આવે છે કે તેણે પોતાની કોઈપણ તકલીફ પતિને જણાવવી નહીં. પાકિસ્તાનમાં પત્નીની ફરજ હોય છે કે તે પોતાના પતિને ખુશ રાખે, ભલે તેને ગમે તેટલી તકલીફ હોય. ભારતીય ફિલ્મોમાં જ્યારે પાકિસ્તાની છોકરીઓ પ્રેમ કરવાવાળો પતિ જુએ છે ત્યારે તેમને અચૂક પોતે પાકિસ્તાની હોવા પર પણ પસ્તાવો થાય છે.

પાકિસ્તાનમાં છે દહેજનો રાક્ષસ

પાકિસ્તાની છોકરીઓ દ્વારા ભારતીય છોકરાઓને પસંદ કરવાનું ત્રીજું કારણ છે દહેજ. જોકે ભારતમાં પણ દહેજની પરંપરા હજી પણ છે. પરંતુ પાકિસ્તાનમાં દહેજની પરંપરા કઇંક વધારે જ છે. પાકિસ્તાનમાં છોકરીવાળા એ દહેજના નામ પર ઘણાં પૈસા આપવા પડે છે. ઘણીવાર એવું પણ થાય છે કે પતિ દહેજ ઓછું મળવાના ઘણાં વરસો બાદ પણ તલાક આપીને પત્નીને બહાર કાઢી મૂકે છે.

આ મામલમાં ચોથું કારણ છે ફેમિલી પ્લાનિંગ.

પાકિસ્તાનમાં છોકરીઓને માત્ર બાળક પેદા કરવાનું મશીન સમજવામાં આવે છે. પાકિસ્તાનનાં આંકડાઓ પ્રમાણે ત્યાં 25 વર્ષની છોકરી પાંચ બાળકની માં છે.

પાંચમું કારણ હોય છે ભારતીય છોકરાઓનું ભણતર અને વિચારસરણી.

ભારતના નવયુવકો જ્યાં ઉજ્જવળ ભવિષ્ય માટે વિચારે છે અને ભણે છે,જ્યારે પાકિસ્તાની છોકરાઓ લગભગ કોઈકના ઘરના નોકર બને છે કે પછી ટેક્ષી ચલાવે છે. આજ કારણોથી પરદેશમાં રહેવાવાળી વધારે પાકિસ્તાની છોકરીઓ ભારતીય છોકરાઓ સાથે પ્રેમ કરી બેસે છે.