પત્ની પર શંકા કરતો હતો પતિ, ઘરમાં લગાવી દીધો છૂપો કેમેરો અને પછી જે થયું.

પત્ની ઉપર શંકા કરતો પતિ, ઘરમાં લગાવી દીધો હૈડન કૅમેરો અને પછી જે થયું…

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક અમાનવીય ઘટના સામે આવી છે. અહીં પતિ જ પોતાની પત્ની માટે હેવાન બની ગયો. પત્નીએ તેના પતિ વિરુદ્ધ સુખેર થાને કેસ દાખલ કર્યો છે.

મહિલાએ એ આરોપ પણ લગાવો કે લગ્ન પછીથી જ પતિ તેની ઉપર શંકા કરવા લાગ્યો હતો. ત્યાં સુધી કે કામ ઉપર જતા પહેલા તેને રૂમમાં બંધ કરી દેતો હતો. પોલીસ દ્વારા મળેલ માહિતી મુજબ, પરીવાદ ઉપર આઈપીસીની કલમ 377 અને કલમ 384 માં કેસ દાખલ થયો છે. તેમાં પીડિતાએ કહ્યું કે તેના 2009 માં લગ્ન થયા હતા.

લગ્ન ના એક વર્ષ પછી પુત્રના જન્મ પછી જ પતિએ તેની ઉપર શંકા કરવાનું શરૂ કરી દીધું. કોઈ પણ દિવસે પતિ ઝઘડૉ અને મારપીટ કરતો. બહાર જાય ત્યારે ઘરના મુખ્ય દરવાજા ઉપર તાળું લગાવીને જતો હતો. ઘરમાં હિડન કૅમેરો લગાવી દીધો. મારપીટ કરી અપ્રાકૃતિક દુર્વ્યવહાર અને અશ્લીલ વિડિઓ બનાવવા માટે. વિરોધ કરવાથી ઘર માંથી કાઢી મુકવા અને પુત્રને પોતાની પાસે રાખી લીધો. પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે.

એક અન્ય ઘટનામાં જયપુરના પ્રતાપ નગર થાણા ક્ષેત્રે યુવતીનું અપહરણ કરી બે યુવાનોએ બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. ઘટના સંબંધમાં પીડીતાએ ઇસ્તાગાસે દ્વારા ગુરુવારે પ્રતાપગાંર થાણેમાં કેસ દાખલ કર્યો. કેસની તપાસ કરી રહેલા એસઆઈ અનિલકુમારએ કહ્યું કે પ્રતાપગાર નિવાસી 19 વર્ષીય યુવતી સિતાપુરા આવેલી કંપનીમાં કામ કરવા માટે જઈ રહી હતી.

પ્રતાપગર બસ સ્ટેન્ડ પર પડોશમાં રહેનાર સૌરભ અને તેના મિત્ર આશીષ ઉભા હતા. તેમણે ડરાવી-ધમકાવીને પીડીતાને જબરદસ્તી બાઈક પર બેસાડી અને આશીષના ઓરડા ઉપર લઈ જઇને છેડતી અને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. બુમો પાડવા ઉપર આરોપી ભાગી ગયા. પીડીતાએ કહ્યું કે આરોપી સૌરભે નગ્ન ફોટો ખેંચી લીધાં છે. ભયના કારણે પીડીતાએ નોકરી છોડી દીધી.

આ રીતે ઘણા અમાનવીય કૃત્યોને મહિલા સહન કરે છે ત્યારે આ પુરુષો એનો લાભ ઉઠાવતા થઈ જાય છે. આને આવર નવાર મહિલાઓનો સહન શક્તિની પરિક્ષા કરતા હોય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.