પત્નીની આદતોથી પરેશાન પતિએ કરી આત્મહત્યા વોટ્સએપ પર મોકલી તાજુબ કરતી સુસાઇડ નોટ.

પત્નીની આદતોથી પરેશાન થઈને પતિએ સાસરાના ઉંમરે કરી આત્મહત્યા, માં ને વોટ્સએપ પર મોકલી સુસાઇડ નોટ, આ જોઈને ઘરવાળાના ઉડ્યા હોશ

મરનારના માતા પિતાએ કહ્યું : વહુ એ એક જ જિદ્દ પકડી રાખી હતી, તે વારંવાર એક જ વાત કરી રહી હતી.

કોરબા (છત્તીસગઢ : કુટુંબના વિવાદને લઇને એક યુવક એ મંગળવાર-બુધવારની રાત દરમિયાન સાસરિયામાં જઈને સાસુ સસરાના ઘર સામે ઝેર ખાઈ લીધું. સ્થિતિ બગડવાથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ થોડા કલાક પછી તેનું મૃત્યુ થઇ ગયું, મરનારની પાસે એક સોસાઈટ નોટ મળી છે. જેમાં તેણે આત્મહત્યા માટે પોતાની પત્ની, સાસુ અને સાસરિયાના બીજા લોકોને જવાબદાર ગણાવ્યા છે.)

સીએસઈબી કોલોની કોરબા પૂર્વમાં મોડી રાત્રે લગભગ ૧ વાગ્યે આ ઘટના બની. આજુબાજુના લોકો તે તેની જાણકારી થઇ તો સંવેદના ફેલાઈ ગઈ. અહિયાં યુવકના મૃત્યુ પછી તેની પત્ની સહીત સાસરિયાના મકાનમાં તાળું મારી ગુમ થઇ ગયા છે.

મરનારના માતા પિતાએ કહ્યું : વહુ વારંવાર એક જ વાત કહી રહી હતી, પકડી રાખી હતી તેણે એક જ જિદ્દ કરગીરોડ કોટા નિવાસી હર્ષ સાહેબ ગુપ્તા (૨૭) ના લગ્ન શિવાંગી ગુપ્તા સાથે એપ્રિલ ૨૦૧૮ માં થઇ હતી. તેના ઘરેલું કારણોને લીધે હંમેશા બોલવાનું થતું હતું. ૧૩ માર્ચના રોજ શિવાંગી પિયરમાં આવી ગઈ હતી. પરંતુ ત્યાર પછી તે પાછી સાસરીયે ન ગઈ. શિવાંગીના સાસરીયા વાળાનું કહેવું છે કે તે જોબ કરવા ઉપર મક્કમ હતી. કહ્યું હતું મને મંજુરી નહિ મળે તો પાછી નહિ ફરું. એક દિવસ પહેલા જ તેને સમજાવવા માટે દીકરો કોટાથી કોરબા પહોચ્યો હતો.

ઝેર ખાતા પહેલા સોસાઈટ નોટ માતાને કર્યો વોટ્સઅપ :-

હર્ષ એ ૧૪ માર્ચના રોજ જ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. પરંતુ કોઈને અણસાર ન હતો કે તે થોડા દિવસો પછી આ દુનિયામાં નહિ રહે. રાત્રે તે પોતાના મામાની છોકરી સાથે પત્ની શિવાંગીને મળવા ગયો. માનવામાં આવી રહ્યું છે પહેલેથી જ આત્મહત્યાનું નક્કી કરી લીધું હતું. કુટુંબીજનો અનુસાર હર્ષ એ આત્મઘાતી પગલું ભરતા પહેલા સોસાઈટ નોટમાં પોતાની માતાના મોબાઈલ ઉપર વોટ્સઅપ પણ કર્યું, જેથી તેના મૃત્યુ પછી પત્ર આમ તેમ ન થઇ જાય. મોબાઈલ ઉપર સોસાઈટ નોટ જોઈને ઘરવાળાના હોંશ ઉડી ગયા હતા.

શિવાંગી સાથે લગ્ન મારી મોટી ભૂલ. સસરા અને મામા સારા :-

સોસાઈટ નોટમાં તેણે આત્મહત્યા માટે પોતાની પત્ની શિવાંગી, સાસુ અલકા ગુપ્તા અને શિવાંગીની બહેન સ્વાતી ગુપ્તાને જવાબદાર ગણાવી છે. તેણે લખ્યું કે અમારા સસરાજી, મામા રાજા અને પ્રમોદ મામા ઘણા સારા માણસો છે. લગ્ન વખતે પત્નીને જોબ ન કરવાની વાત કરી હતી. પણ હવે જોબ કરવા અને જુદા વિલાસપુરમાં રહેવાની વાત કરી રહી હતી. શિવાંગી મમ્મી પપ્પા ભાઈ ભાભી ઉપર દબાણ કરતી હતી કે કોઈ પણ ખોટા કેસમાં ફસાવી દઈશ. મારી ઉપર દબાણ લાવતી હતી. મારી સૌથી મોટી ભૂલ શિવાંગી સાથે લગ્ન કરવાની છે.

હોસ્પિટલની માહિતીને આધારે નક્કી કરીને તપાસ કરી રહ્યા છે : શર્મા

રાત્રે ૮ વાગ્યે શિવાંગીના મામા પ્રમોદ ગુપ્તા અને રાજા ગુપ્તા વાત કરવા પણ આવ્યા હતા. તેમના ગયા પછી થોડા કલાકો પછી રાત્રે હર્ષ એ સાસરીયામાં જઈને પોતાની પત્ની શિવાંગી સાથે વાત કરવા માગી. પોતાના મામાની છોકરીને પણ પોતાની સાથે લઇને ગયો. પરંતુ સાસરીયામાં પહોચ્યા પછી એવું કાંઈ જ નથી બન્યું કે તેણે ઝેરી પદાર્થનું સેવન કરી લીધું. તે કુબેર ટ્રેડીંગ હાર્ડવેયરની દુકાન સંભાળતો હતો.

સાસરીયાના લોકોથી ઘણો કંટાળી ગયો હતો ભાઈ હર્ષ : પ્રતિક ગુપ્તા

મરનારના મોટા ભાઈ પ્રતિક ગુપ્તા એ જણાવ્યું કે હર્ષ પોતાની પત્ની અને સાસરિયાના બીજા લોકોથી ઘણો દુ:ખી રહેતો હતો. તેની પત્ની જોબ કરવા અને પરિવારથી અલગ રહેવા માટે હંમેશા દબાણ ઉભું કરતી હતી. તે વાતને લઇને તે પોતાના પિયરે પણ આવી ગઈ હતી. સમજાવવા આવ્યા હતા પણ ભાઈના સાસરીયા વાળા અને તેની પત્ની વધુ ઝગડો કરવા લાગ્યા. જેથી નાના ભાઈ આ પગલું ભરવા મજબુર થઇ ગયા.

સોસાઈટ નોટ મળી, કેસની તપાસ કરવામાં આવી રહી છે: પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શર્મા

રામપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એ.કે.શર્માનું કહેવું છે કે કુટુંબીક ઝગડાને લીધે યુવકે આત્મહત્યા કરી છે. સોસાઈટ નોટ મળી છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે, તે મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે.