પેટની બધી ગંદકીને બહાર કાઢી નાખે છે માત્ર એક જ રાતમાં

તમે સૌ જાણો છો કે આપણા શરીરનો સૌથી ખાસ ભાગ છે આપણું પેટ, બીજું આપણું ખાવા પીવાનું અને આ બધુ આપણી જીવન શૈલીને બદલી નાખે છે, બદલાતી જીવન શૈલીમાં પેટની સમસ્યા સામાન્ય બની ગઈ છે નોકરીને કારણે રાતભર જાગવું, તળેલું શેકેલું ખાવું અને શારીરિક શ્રમના અભાવ થી પણ આપણને આ તકલીફ થઇ જાય છે.
આવા ઘણા કારણો છે જેના કારણે પેટની તકલીફ વધી રહી છે, આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે પેટનો રોગ શરીરના બીજા રોગોના કારણે થાય છે, આપણા શરીરની બધી બીમારીઓ પેટથી શરુ થાય છે.

માટે જરૂરી છે કે આપણે આપણા શરીરની સંપૂર્ણ સફાઈ કરવી. જેમાં સૌથી જરૂરી હોય છે આપણું પેટ, પણ કેવી રીતે? તો આવો અમે તમને જણાવીએ કે કેવી રીતે આપણે આપણા પેટની સફાઈ કરીશું. શરીરની સંપૂર્ણ સફાઈ કરવા માટે અમે તમને એક ચૂર્ણ વિષે જણાવીશું, આ ચુર્ણ ખુબ વિશેષ છે, આ ચૂર્ણનો ઉપયોગ ખાસ કરીને શરીરની સંપૂર્ણ ગંદકી બહાર કાઢવા માટે, આંતરડાની સફાઈ માટે, પેટની સફાઈ માટે, લીવર, તીલ્લી, શુળ એટલે ગર્ભના રોગોમાં પણ ખુબ લાભદાયી છે, આ ચૂર્ણની રીત અને પ્રયોગ જાણવા માટે

જો તમારું પેટ સાફ નથી થતું અને કબજિયાત રહે છે તો આપણે ખુબ તકલીફ સહન કરવી પડે છે, જો આપણું પેટ બરોબર છે તો તમને બીજા રોગો થવાનો ભય પણ નથી રહેતો પેટ સાફ કરવા માટે ત્રિફલા ચૂર્ણ લઇ શકો છો. ત્રિફલા ચૂર્ણ, આંબળા, હરડે અને બેહડા થી બને છે. આ ત્રણેય ને સરીખી માત્રા માં પાવડર મિક્સ કરો એટલે બનશે ત્રિફળા ચૂર્ણ જે તૈયાર પણ મળે છે. રાત્રે સુતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ લો. તેને તમે દુધમાં નહી તો ગરમ પાણી સાથે પણ લઇ શકો છો. તે પણ પેટ સાફ કરે છે. (કોઈ પણ દવા નાં સ્ટોર માં કે આયુર્વેદિક સ્ટોર માં પણ મળી જશે)

બીજી એક દવા છે ગોળ અને ગળો (ગીલોઈ) નો પાવડર, ગોળ અને ગળો ને એક એક ચમચી સરખી માત્રા માં મિક્સ કરી ને ખાયો તમારા શરીર ના ઝેરી દ્રવ્યો ને બહાર કાઢી દેશે

આ આયુર્વેદિક દવાયો નો ઉપયોગ ત્રણ મહિના કરો પછી ૧૫ દિવસ જેવો ગેપ રાખો ને પછી પાછી શરુ કરો એનાથી આ વ્યશન જેવું નહિ થાય