જુયો વિડીયો નટ બોલ્ટને હાથ લગાવ્યા વગર ખોલી નાખ્યા. તે હતું આપણું સાચું વિજ્ઞાન જે લુપ્ત થતું જાય છે,

 

મિત્રો તમે એક્યુંપ્રેશર વિષે તો સાંભળ્યું જ હશે તેમાં શરીરના અમુક પોઈન્ટ્સને દબાવવાથી ઈલાજ કરી શકાય છે જે ખુબ જ સસ્તો અને કારગર ઈલાજ માનવામાં આવે છે. આપણા શરીર માં ચુંબકીય પ્રવાહ વહે છે. જેનાપરથી એક્યુપ્રેશર નો ઈલાજ બન્યો છે.

આજે અમે તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં એક ભાઈ બીજા ભાઈના હાથના અમુક પોઈન્ટ્સને દબાવશે અને તેના હાથમાં લીધેલા બોલ્ટની નટ ખુલી જશે. કદાચ તમને નવાઈ લગતી હશે. આવો વિડીયોમાં જોઈએ.

વિડીયો

મિત્રો જેમ કે તમે વિડીયોમાં જોયું  જેમાં એક્યુંપ્રેશરની કરામત કહેવાઈ છે. હાથ લગાવ્યા વગર નટમાંથી બોલ્ટ ખોલી નાખ્યો. જો આ રીયલ હોય તો આ બહુ મોટી કળા કહેવાય મિત્રો આવી તો ઘણી બધી કળાઓ માં ભારતીયો કુશળ હતા પણ ધીમે ધીમે તે દુર થતી રહેતી જોવા મળે છે.

આનીપર ક્લિક કરો >>>  માત્ર ૨ મિનીટ સુધી દરરોજ દબાવો હાથ-પગના આ પોઈન્ટ્સ જે ૧૦૦ રોગોનો રામબાણ ઉપચાર છે