જયદીપ રાવલે રાજકોટ પર બનાવેલી શોર્ટ મુવી ને ૨૨ લાખ થી વધુ લોકો એ નિહાળી

 

ગુજરાત નાં યુવાન જયદીપ રાવલ દ્વારા સહુ થી પ્રથમ વાર જ બનાવેલી આ શોર્ટ મુવી સોસીયલ મીડિયા માં વાયરલ થઇ ગઈ ને દરેક રાજકોટીયન આ મુવી નો ફેન બની ગયો જેમાં દર્શાવેલી અદભુત વાતો રાજકોટ અને ગુજરાત નાં દરેક લોકો નાં દિલ થી જોડાઈ જાય છે.

રાજકોટ ની આ શોર્ટ ફિલ્મ એક NRI યુવતી જે ગુજરાત માં લગ્ન કરવા સારો જીવન સાથી ની શોધ માં આવેલી છે જે એના વિદેશ નાં વાતાવરણ ને રાજકોટ નાં વાતાવરણ સાથે કમ્પેર કરતા જે જણાવે છે એને ખુબ સરસ રાજકોટ ના અસલ મિજાજ માં એનું દિલ જીતી લે એવા જવાબ મળે છે. ખરેખર રાજકોટ નાં રંગ ને ખુબ સરસ રીતે રજુ કરતી આ વિડીયો ખુબ પસંદ પડસે

વિડીયો 

વિડીયો 

કેટલું પરિવર્તન થયું?

કેટલું પરિવર્તન થયું?

Posted by Gujarati Masti on Sunday, February 12, 2017