રામાયણ કહે છે કે આ ચાર લોકો પાસે ક્યારેય નથી ટકતી લક્ષ્મી.

જીવનમાં સફળ બનવાની ઈચ્છા બધાને હોય છે, કોણ નથી જાણુતું કે તેમનું જીવન દરેક રીતે આનંદથી ભરેલું હોય અને દરેક રીતે ખુશ રહેવા માટેનું કારણ પૈસા જ નથી હોતા પરંતુ જો તમે ભૌતીક સુખની વાત કરીએ તો તે પૈસા વગર શક્ય નથી, આજના જમાનામાં ખુશ તે વ્યક્તિ ગણવામાં આવે છે જેની પાસે પૈસા છે.

ધન જ આજે સુખમય જીવનનો આધાર માનવામાં આવે છે. સંસારમાં ઘણા લોકો થોડી મહેનત કરે છે અને વધુ સફળતા મળે છે. પરંતુ ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે અને તેમને તેમના મન મુજબ સફળતા નથી મળી શકતી. જેને કારણે તે પોતાના જીવનમાં દુ:ખી અને ઉદાસ જોવા મળે છે.

હિંદુ ધર્મમાં રામાયણ કે રામ ચરિત માનસને જીવનમાં જીવવાનો આધાર ગણવામાં આવે છે. રામાયણ આપણેને જીવવાની સાચી દિશા દેખાડે છે. રામાયણ જીવનમાં દરેક પળમાં જીવન જીવવાના આદર્શ અને ધર્મ મુજબ જીવવા માટે પ્રેરિત કરે છે. રામચરિત માનસમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘણા લોકો પાસે ધન કેમ નથી રહેતું આજે અમે તમારી સામે તે વાતોનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ.

રામાયણ મુજબ જો તમારી જીવન સાથી યોગ્ય નથી તો તમારી પાસે લક્ષ્મી ક્યારેય નહિ રહે. આમ પણ કહેવત છે કે એક સભ્ય છોકરી આખા ઘરને સારું બનાવી દે છે અને ઘરને સ્વર્ગ બનાવી દે છે અને જે લોકો પોતાના જીવન સાથીને દગો આપે છે તેની પાસે લક્ષ્મી ક્યારે પણ રહેતી નથી. જો તમે એમ કરો છો, તો તમારા ઘરનું સત્યાનાશ થઇ જાય છે.

રામાયણ મુજબ જો તમે લાલચુ છો, તો ક્યારે પણ તમારી પાસે ધન નહિ રહે. લાલચ ખરાબ બાબત છે એ કહેવત તો તમે લોકોએ સાંભળી જ હશે એટલા માટે લાલચ છોડી તમારા ધર્મનું અનુસરણ કરવું જોઈએ.

રામાયણ મુજબ જે પણ વ્યક્તિમાં અહંકાર છે. તેની પાસે ધન ક્યારે પણ રહી શકતું નથી. જો કોઈ વ્યક્તિ પાસે ધન છે પણ તો તે ખુબ જલ્દી ખાલી થઇ જશે. ધનને તમારી પાસે રાખવા માટે માણસે અહંકારનો ત્યાગ કરવો જોઈએ.

રામાયણ મુજબ જે પણ ઘરમાં કેફી પદાર્થોનું સેવન કરવામાં આવે છે, ત્યાં લક્ષ્મી ક્યારેય નિવાસ નથી કરતી. એટલા માટે જો તમારી અંદર પણ એવી કોઈ ખરાબ ટેવ છે, તો અત્યારે જ છોડી દો, જેથી માં લક્ષ્મીની કૃપા તમારા ઉપર હંમેશા જળવાઈ રહે.

ધન જ આજે સુખી જીવનનો આધાર માનવામાં આવે છે. સંસારમાં ઘણા એવા લોકો ઓછી મહેનત કરે છે અને તેને વધુ સફળતા મળે છે. પરંતુ ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે અને તેમને તેમના મન મુજબ સફળતા નથી મળી શકતી. જેને કારણે તે પોતાના જીવનમાં દુ:ખી જોવા મળે છે.

હિંદુ ધર્મમાં રામાયણ કે રામ ચરિત માણસને જીવન જીવવાનો આધાર માનવામાં આવે છે. રામાયણ આપણને જીવવાનો સાચો રસ્તો દેખાડે છે. રામાયણ જીવનના દરેક પળમાં આપણાને જીવનને આદર્શ અને ધર્મ મુજબ જીવવા માટે પ્રેરિત કરે છે. રામ ચરિત માનસમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે ઘણા લોકો પાસે ધન કેમ નથી રહેતું આજે અમે તમારી સામે એ વાતનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ.