આજનું રાશિફળ : 02 જાન્યુઆરી 2019, જાણો આખા દિવસનું રાશિફળ માત્ર એક ક્લિકે.

આજનું રાશિફળ : 02 જાન્યુઆરી 2019.

મેષ રાશિ : આજે કોઈ વિશેષ વ્યક્તિના આગમનથી જીવનનો માર્ગ બદલાશે. આકસ્મિક ધન લાભ થશે. વિરોધી તમને નીચું દેખાડવા માટે દરેક સંભવ પ્રયત્ન કરશે. મનની વાત પોતાના પ્રિયજનોને જણાવી દેવો, રસ્તો મળી જશે.

વૃષભ રાશિ : આજે તમારો જરૂરથી વધારે આત્મવિશ્વાસ તમારા સંબંધોને નબળો કરી નાખશે. તમે સહન શક્તિ રાખો, તમે જલ્દી જ ગુસ્સામાં આવી જાવ છો એટલે પોતાના પર નિયંત્રણ રાખો. વ્યવસાય સ્થળ પર વિવાદ થઇ શકે છે. ઉધાર આપેલ પૈસા ન મળવા પર મુશ્કેલ આવી શકે છે.

મિથુન રાશિ : તમે સમયની સાથે પોતાને પણ બદલો. પોતાના વ્યવહારમાં નમ્રતા લાવો. કારોબારનું વિસ્તરણ કરવા માટે ધન ભેગુ કરવામાં લાગી જશો. ભૂમિ સંબંધિત વિવાદના કારણે ચિંતા રહેશે.

કર્ક રાશિ : આજે તમે તમારા વિવેકથી દરેક કાર્યમાં સફળતા મેળવશો. ખાનગી જીવનમાં બીજાને આવવા દેવા નહિ. મિત્રોની સાથે યાત્રા આનંદદાયક રહેશે. જીવનશૈલી માટે ભટકવું પડશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. કોઈ વિશેષ વ્યક્તિ સાથે સંબંધ બનશે.

સિંહ રાશિ : આજે તમારા વ્યવસાયમાં નવી યોજના લાભદાયક રહેશે. જીવનસાથીનો સાથ તમને આગળ વધવામાં મદદ કરશે. સંતાનના વિવાહ સંબંધિત સમસ્યાથી ચિંતિત રહેશો. ભવન પરિવર્તનના યોગ છે, વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો.

કન્યા રાશિ : આજે તમને કોઈ નજીકના સંબંધથી દગો મળશે. રાજનીતિથી જોડાયેલ લોકોને પદ મળી શકે છે. પારિવારિકજનોની મદદ કરવી પડશે. જીવનશૈલીના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે. પિતાની સાથે તાલ-મેલ સ્થાપિત ન હોવાથી તણાવ થઇ શકે છે.

તુલા રાશિ : આજે તમારા પોતાના ભવિષ્ય પ્રત્યે ચિંતિત રહેશો. મનમાં ખરાબ વિચાર આવવા દેવો નહિ. સ્વયં પર નિયંત્રણ રાખો. નકારાત્મક વિચારણાને કારણે તમે પાછળ છો. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે. નોકરીમાં સ્થાન પરિવર્તન સંભવ છે.

વૃશ્ચિક રાશિ : આજે તમારા કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે વિવાદ થશે. ગુસ્સો વધારે રહશે, આવકના નવા સ્ત્રોત સ્થાપિત થશે. પોતાના કર્મચારીઓના કારણે ચિંતિત રહેશો. આર્થિક સ્થિતમાં સુધાર રહેશે. ધાર્મિક કાર્યમાં ધન ખર્ચાશે.

ધનુ રાશિ : આજે તમારા સ્વાસ્થયમાં સુધારો થશે. પોતાના આગળના ભવિષ્યને લઈને ચિંતિત રહેશો. મનમાં ઘણા વિચાર આવશે .વ્યવસાયમાં ઉન્નતિ થશે. ભૂમિ-ભવન સંબંધિત મામલામાં પક્ષમાં નિવારણ થશે. પ્રશાસનથી જોડાયેલા કાર્ય સહજ થઇ જશે.

મકર રાશિ : આજે તમને પોતાની સંતાનથી વિવાદ થઇ શકે છે. જીવનશૈલીને લઈને ચિંતિત રહેશો. વિવાહ યોગ્ય જાતકો માટે સમય ઉપયુક્ત છે. કારોબારનું વિસ્તરણ કરવાનું મન થશે. વાહન સુખની પ્રાપ્તિ સંભવ છે.

કુંભ : આજે પોતાની મનની વાત દરેકને જણાવવાથી નુકશાન તમને જ થશે. સુખ-સુવિધાઓની વસ્તુઓ અને ધન ખર્ચ થશે. તમારી પ્રગતિથી વિરોધી નારાજ થઇ શકે છે. તમારી ચતુરાઈથી અધિકારી પ્રભાવિત થશે. તમારા વિદેશ જવાના યોગ બની રહ્યા છે.

મીન રાશિ : આજે મિત્રોના સહયોગથી કોઈ જરૂરી કાર્ય થશે. પોતાના સંબંધમાં મજબૂતી આવશે. આળસમાં વધારો થવાના કારણે કામમાં મન લાગશે નહિ. આર્થિક બાબતોનું આજે નિવારણ થશે. રાજિનીતિથી જોડાયેલા લોકો સમ્માન પ્રાપ્ત કરશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.