રાશિફળ : 04 જાન્યુઆરી 2019, જાણો આખા દિવસનું રાશિફળ માત્ર એક ક્લિકે.

રાશિફળ : 04 જાન્યુઆરી 2019.

મેષ : આજે તમારો દિવસનો મોટાભાગનો સમય વિચારોમાં પસાર થશે. આજે તમે કોઈ વસ્તુ વિષે ઘણા વધારે વિચાર કરશો. પરિવાર અથવા મિત્રો સાથે મતભેદ ઉભા થઇ શકે છે.

વૃષભ : કાર્યક્ષેત્રમાં શુભ સમાચારોની પ્રાપ્તિ થશે. આજના દિવસે કોઈ પણ વ્યક્તિને પૈસા ન આપો અને ન તો કોઈ પાસેથી ઉધાર લો. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. સ્વભાવમાં કારણવગર ચીડિયાપણું રહેશે.

મિથુન : જીવનસાથી સાથે અલગતાની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. પરિવારનું વાતાવરણ આજે કંઈક સારું નહિ હોય. આજે કોઈ પરિચિત વ્યક્તિ તરફથી દગો મળશે. માટે આજે સાવધાની રાખો.

કર્ક : વિદ્યાર્થીઓ માટે આ સમય કંઈ ખાસ સારો નથી. નિરાશાજનક પરિણામ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યને લઈને સચેત રહેવાની જરૂર છે. પરિવાર વાળા સાથે મતભેદ ઉત્પન્ન થઇ શકે છે.

સિંહ : માતા સાથે મધુર સંબંધ બનાવીને રાખો તથા એમની સેવા કરીને આશીર્વાદ લેતા રહો. આજે તમારા દરેક કામમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. આજના દિવસે કરેલા મોટાભાગના નિર્ણય ખોટા થઇ શકે છે.

કન્યા : આજે તમારા શરીરમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળશે. તમે પોતાની હિમ્મત અને લગનથી પોતાના દરેક કામ પુરા કરશો. આજના દિવસ માટે તમારો શુભ રંગ લાલ હશે.

તુલા : આજે તમે જે પણ કામની શરૂઆત કરશો એને પૂરું કરીને જ રહેશો. આજે દારૂ અને ઈંડાનું સેવન ન કરો. વિદ્યાર્થીઓ માટે ભણવામાં મન લગાવવું મુશ્કેલ રહેશે. આજે તમારે સચેત રહેવાની જરૂર છે. તમારે કોઈ પ્રકારનું નુકશાન ભોગવવું પડી શકે છે.

વૃશ્ચિક : પરિવાર સાથે સમય પસાર કરવા માટે આજનો દિવસ સારો છે. શરીરમાં સ્ફૂર્તિ જોવા મળશે. આજે તમને કોઈને કોઈ રૂપમાં ધન લાભ થઇ શકે છે. પરિવારના વૃદ્ધની સેવા કરી એમનો આશીર્વાદ લેતા રહો.

ધનુ : આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. નવા લોકો સાથે ઓળખ બનાવવાની તક મળશે. દારૂ માંસનું સેવન તમારા દરેક કામને બગાડી દેશે. પરિવાર વાળા સાથે સારો સમય પસાર થશે.

મકર : પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. નોકરી કરવા વાળા લોકો માટે આ સમય કંઈક ખાસ નથી.

કુંભ : આજના દિવસે તમે કોઈ માંગલિક કામમાં સમ્મલિત થઇ શકો છો. પિતા સાથે સારો તાલમેલ બનશે. પરિવારનો સહયોગ પૂર્ણ રૂપથી પ્રાપ્ત થશે. મિત્રો સાથે કયાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો.

મીન : આજે તમને પૂર્ણરૂપથી ભાગ્યનો સહયોગ નહિ મળે. આજનો આખો દિવસ કોઈને કોઈ ચિંતામાં પસાર થશે. કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારના નુકશાનનો સામનો કરવો પડી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.