આજનું રાશિફળ : 14 જાન્યુઆરી 2019, જાણો આખા દિવસનું રાશિફળ માત્ર એક ક્લિકે.

આજનું રાશિફળ : 14 જાન્યુઆરી 2019.

મેષ રાશિ : આજે નવા નવા લોકો સાથે મિત્રતા કાયમ થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. મનમાં નકારાત્મક વિચાર ઉત્પન્ન થઇ શકે છે. તથા મનમાં ગુસ્સાની માત્રા વધી શકે છે. કોઈ સાથે વિવાદ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

વૃષભ રાશિ : ઘરમાં અથવા કોઈ સંબંધીને ત્યાં કોઈ આયોજન થઇ શકે છે, જેનાથી તમને પોતાના સંબંધીઓ અને મિત્રો સાથે મળવાનો અવસર મળશે. બીજાની ભલાઈ અને જન કલ્યાણના કામોમાં રુચિ બની રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો.

મિથુન રાશિ : તમારી વાણીમાં મધુરતા આવશે. આજે પરિશ્રમ અનુસાર શિક્ષણ અને પ્રતિયોગિતાના ક્ષેત્રમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. પારિવારિક સુખ મળશે. તમે બીજાને કારણે પોતાના માટે મુશ્કેલી ઉભી કરશો.

કર્ક રાશિ : કામકાજમાં પરિવર્તન લાવવાનું વિચારી શકો છો. લાંબા અંતરની યાત્રા કરવાનો અવસર પ્રાપ્ત થશે. આજે પારિવારિક સુખમાં કમી નહિ થાય. સમાજમાં માન પ્રતિસ્થાની વૃદ્ધિ જોવા મળશે. મનમાં નવી વસ્તુ વિષે જાણવાની ઈચ્છા થશે.

સિંહ રાશિ : તમારા ઘર અથવા સંબંધીને ત્યાં કોઈ પ્રકારના માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. મનમાં જરૂર કરતા વધારે ભટકાવ જોવા મળશે. કામકાજને લઈને ઘરમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી શકે છે.

કન્યા રાશિ : પરિવારમાં માંગલિક કાર્યક્રમ થવાને કારણે મન પ્રસન્ન રહેશે, તથા ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે. પરિવારના લોકો સાથે સારો સમય પસાર થશે. અચાનક કોઈ સાથે વિવાદ થઇ શકે છે. માનસિક ચિંતાઓ બનશે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો.

તુલા રાશિ : આજે તમને શુભ સમાચારોની પ્રાપ્તિ થશે તથા તમારી વાણીનો પ્રભાવ બીજી વ્યક્તિઓ પર ઉત્તમ રહેશે. તમારા માન અને પ્રતિસ્થામાં વધારો થશે. કામકાજ સારું રહેશે. કોઈ બીજા વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાટ થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ : તમારી વાણીનો બીજા પર સારો પ્રભાવ પડશે. પરિવાર તરફથી મળતું સુખ અને સહયોગ સારા રહેશે. તમારા માટે શુભફળોની પ્રધાનતા રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરિવાર અને મિત્ર વર્ગ તમારી દરેક સંભવ મદદ કરશે. અચાનક કોઈ પ્રકારની મુશ્કેલી ઘર પરિવાર માટે માથાનો દુઃખાવો બની શકે છે.

ધનુ રાશિ : પારિવારિક સુખ સારું મળશે. ભાઈ બંધુઓ સાથે અણબનાવ થઇ શકે છે. મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે. પરિવારના સભ્યને ઇજા થવાની સંભાવના બની છે. કામકાજમાં પણ આશા અનુસાર સફળતા નહિ મળે.

મકર રાશિ : તમે ઈશ્વરમાં આસ્થા રાખશો તથા બીજાની મદદ કરશો. તમને સમાજમાં માન-સમ્માન પ્રાપ્ત થશે. ઘર- પરિવાર અથવા કોઈ મિત્ર કે સંબંધીને ત્યાં કોઈ માંગલિક આયોજન થઇ શકે છે. લોકો સાથે સારો સંબંધ બની શકે છે. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. ધનને લઈને ચિંતા વધી શકે છે.

કુંભ રાશિ : આજે માતા-પિતા સાથે સંબંધમાં તણાવ ઉત્પન્ન થશે. શરીરમાં આળસની પ્રધાનતા બની રહેશે. તમારું ભણવામાં સંપૂર્ણ રીતે મન નહિ લાગે. યાત્રાઓમાં અપ્રિય ઘટના થવાને કારણે સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. શારીરિક કષ્ટ ઉત્પન્ન થઇ શકે છે. શત્રુ તમને પરેશાન કરવાના દરેક સંભવ પ્રયત્ન કરશે.

મીન રાશિ : પરિશ્રમ અનુસાર ફળની પ્રાપ્તિ નહિ થાય. તમને યાત્રાના અવસર પ્રાપ્ત થશે. ઘરમાં મહેમાનોનું આવવું સંભવ છે. થોડા દિવસ માટે ઘર પરિવારથી દૂર રહેવું પડી શકે છે. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે મન પરેશાન રહેશે.