રાશિફળ : ૨૪ ડિસેમ્બર ૨૦૧૮, જાણો આખા દિવસનું રાશિફળ માત્ર એક ક્લિકે.

રાશિફળ : ૨૪ ડિસેમ્બર ૨૦૧૮.

મેષ : તમને કોઈ વ્યક્તિ તરફથી સારો સહયોગ મળી શકે છે. કોઈની મદદ કરશો. પરંતુ તમને દુષ્ટતા મળશે. આજે કોઈ પણ લેવડ-દેવડના કામ કરવા નહિ. તમારું પ્રપોઝલ સ્વીકારવામાં આવી શકે છે. આજે પતિ-પત્ની વચ્ચે મનદુઃખ પણ થઈ શકે છે.

વૃષભ : તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સચેત રહેવાની જરૂર છે. આ સમયમાં પરિસ્થિતિઓ અનુકૂળ ન હોવાને કારણે તમને મુશ્કેલી થશે. તમને પરિવારનું સુખ પણ ઉત્તમ સ્તરનું મળશે. તમારા મનમાં એક નવો ઉત્સાહ અને જોશ જોવા મળશે.

મિથુન : આજના દિવસે ભણતર સંબંધિત ક્ષેત્રમાં તમને તમારી મહેનત અનુસાર સફળતા મળશે. પરીક્ષા અને પ્રતિયોગિતામાં સફળતા પ્રાપ્ત કરશો. આજના દિવસે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. આજના દિવસે શરીરમાં આળસની પ્રવુતિ વધશે.

કર્ક : આજના દિવસે તમને તમારા ભાગ્ય તરફથી દરેક સંભવ મદદ મળશે. તથા દરેક તરફથી શુભ સમાચારોની પ્રાપ્તિ થશે. આજના દિવસે શિક્ષણના ક્ષેત્રમાં મન લાગશે. આજના દિવસે તમને પોતાના પરિવારની જવાબદારીઓ સારી રીતે ભજવવામાં મદદ મળશે. તમને પરિવારનું સારું સુખ મળશે.

સિંહ : આજે તમારો દિવસ સારો રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. કારોબારમાં લાભના અવસર મળશે. જીવનસાથી તરફથી મદદ મળશે. તમને જૂની સમસ્યાથી છુટકારો મળશે. કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે. લોકો તમારી પ્રશંસા કરશે. ધન લાભ મળશે.

કન્યા : આજે ધાર્મિક કામમાં તમારી રુચિ વધશે. તમે ધાર્મિક સ્થાન પર જઈ શકો છો. પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે પ્રેમીનો સહયોગ મળશે. કારોબારમાં નવી યોજનાઓ પ્રમાણે કામ કરશો. આજે તમે લેવડ-દેવડના કામ કરી શકો છો.

તુલા : આજના દિવસે તમારો પરિવાર સાથે સારો સમય પસાર થશે. શરીરમાં પણ સ્ફૂર્તિ જોવા મળશે. તમને માથામાં દુઃખાવો થઈ શકે છે. આંખોમાં સમસ્યા આવી શકે છે. આજે ભૌતિક સામાન પર ધન ખર્ચ થશે. આજે તમારા સાસરેથી સારા સમાચાર મળી શકે છે.

વૃશ્ચિક : આજે પતિ-પત્ની વચ્ચે તાલમેલ બની રહેશે. માનસિક તણાવ થઈ શકે છે. તમને કારોબારમાં લાભ મળશે. જો તમે વાહન ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો તો આજે એની પસંદગી કરી શકો છો. તમને પેટમાં દુઃખાવો થઈ શકે છે. આજે તમને ગુસ્સો આવશે જે તમારા બનતા કામ બગાડશે.

ધનુ : આજના દિવસે પરિવારના સભ્યો તરફથી સુખ અને સહયોગ મળશે. તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી બની રહેશે. આજના દિવસે પરિવારના સભ્યો અને મિત્રો સાથે સારો સમય પસાર થશે. આજે તમારા મનમાં કામકાજને લઈને નવી યોજનાઓ બનશે જે લાભદાયક થશે.

મકર : આજના દિવસે તમારા સ્વભાવમાં ગુસ્સાની માત્રા વધારે રહેશે. ઘરમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી શકે છે. તમે દબાણ વધવાને કારણે તણાવનો અનુભવ કરશો. તમારે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. શરીરમાં આળસ બની રહેશે.

કુંભ : તમારા પર કોઈ પ્રકારનો આરોપ લાગી શકે છે. ઝગડા અને વિવાદ થવાની સંભાવના છે. આજે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો. મનમાં નકારાત્મક વિચાર પ્રભુત્વ રાખશે. પોતાનામાં પરિવર્તન લાવવા પ્રયત્ન કરો. પોતાની વાર્તાલાપની કુશળતા અને બુદ્ધિમતાથી તમારા કામ સફળ થશે. સાસરા પક્ષના લોકો સાથે સારો સમય પસાર થશે.

મીન : આજના દિવસે પરિવારના સભ્યોની મદદ મળશે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં રહેશો. તમારા પરિવારના સભ્યો સાથે નાની-નાની વાતનો લઈને મતભેદ ઉભા થશે. આજે તમને માનસિક તણાવ રહેશે. આજે તમે માથાના દુઃખાવાથી પરેશાન થઇ શકો છો. માટે તમારે આરામ કરવાની જરૂર છે.