આજનું રાશિફળ : ૨૭ ડિસેમ્બર ૨૦૧૮, જાણો આખા દિવસનું રાશિફળ માત્ર એક ક્લિકે.

આજનું રાશિફળ : ૨૭ ડિસેમ્બર ૨૦૧૮.

મેષ : આજનો દિવસ આળસ તથા થાકમાં પસાર થશે. ઉગ્ર સ્વભાવમાં માનસિક રૂપથી વ્યગ્રતા રહેશે. ધાર્મિક યાત્રા અથવા પ્રવાસની સંભાવના છે. ગુસ્સા પર સંયમ રાખો. સાથે જ વાણી પર પણ સંયમ રાખો. અનૈતિક કૃત્યોથી દુર રહો.

વૃષભ : આજના દિવસે સરકાર વિરોધી પ્રવૃતિઓને કારણે મુશ્કેલી ઉભી ન થાય એનું ધ્યાન રાખો. ખર્ચની માત્રા વધશે. પરિવારજનો સાથે સામાજિક હેતુથી બહાર જઈ શકો છો. નાના પ્રવાસનું આયોજન થશે. વ્યાપારીગણ વ્યાપારમાં વૃદ્ધિ કરી શકે છે.

મિથુન : સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા અને યશ કીર્તિ મળવાના પણ યોગ છે. સંતાનો પ્રત્યે ચિંતા રહેવાથી મનમાં વ્યગ્રતા રહેશે. સંભવ હોય તો પ્રવાસને ટાળો. ઘરના સભ્યો સાથે મનદુઃખ થઈ શકે છે.

કર્ક : માનસિક બેચેની અને વૈચારિક ઉથલ-પાથલને કારણે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમે પાછળ રહેશો. જેનો પ્રભાવ આર્થિક અને કેરિયર સાથે સંબંધિત બાબતો પર પડી શકે છે. નકારાત્મક વિચારોને પોતાના મનમાંથી હટાવો. ક્રોધ અને વાણી પર સંયમ રાખો.

સિંહ : પતિ પત્ની સાથે સંબંધોમાં આત્મીયતા વધશે. તમે વ્યવસાયમાં કોઈ ને કોઈ સારું પરિણામ પ્રાપ્ત કરવાં માટે પરિવર્તન લઈને આવશો. તમારા દ્વારા કરવામાં આવેલા બધા પ્રયત્ન સફળતાને પ્રાપ્ત કરશે. બાળક અથવા પરિવારના કોઈ સભ્યને કારણે ચિંતિત રહેશો. પરોપકાર અને સેવાનું કામ કરશો.

કન્યા : બાળકો સાથે સંબંધિત સારા સમાચાર મળવાની સંભાવના છે. વિવાદોમાં પણ તમે ખુશીને શોધી લેશો. મુસીબતો દુર થશે. કોઈ પણ પ્રકારની લેવડ-દેવડમાં મોટાની સલાહ જરૂર લો. નહીં તો ભારે નુકશાન ભોગવવું પડી શકે છે.

તુલા : પોતાની ઉપલબ્ધિઓ પર પોતે જ પાણી ફેરવવા જેવી સ્થિતિનું નિર્માણ થશે. તમારામાં કંઈ નવું કરવાની અથવા મોટો કામધંધો શરુ કરવાની ઈચ્છા જાગૃત થશે. પરંતુ અત્યારે કોઈ પણ ગતિવિધિ કરો તો વિચાર વિમર્શ અવશ્ય કરી લો.

વૃશ્ચિક : વિવાહીત લોકોને વૈવાહિક સુખોમાં કમીની સ્થિતિ જોવા મળશે. કોઈ કારણસર મતભેદ થવાની સંભાવના છે. આજે કરવામાં આવેલા દરેક કામમાં સફળતા મળશે. ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. પરિવાર તરફથી પણ લાભ થઈ શકે છે અને સારા સમાચાર મળી શકે છે. આર્થીક લાભની સંભાવનાઓ છે.

ધનુ : આજનો દિવસ તમારા માટે શુભ છે. વ્યાપારીઓ પર અધિકારી ખુશ રહેશે. નોકરી કરવા વાળા માટે પ્રમોશનના યોગ છે. પરિવારમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ બનેલું રહેશે. ઉગ્ર સ્વભાવમાં માનસિક રૂપથી વ્યગ્રતા રહેશે.

મકર : આજનો દિવસ આનંદ અને ઉલ્લાસથી ભરાયેલો હશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે કરવામાં આવેલા દરેક કામમાં સફળતા મળશે. ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે.

કુંભ : આજના દિવસે સારા સમાચાર મળી શકે છે. નકારાત્મક વિચારોને પોતાના મનમાં ન આવવા દો. ક્રોધ અને વાણી પર સંયમ રાખો. કોઈ સાથે વાદ-વિવાદ અથવા ઝગડા તમારા માટે સારા નહિ રહે.

મીન : આજે સમજ્યા વિચાર્યા વગર કોઈ નિર્ણય ન લો. વાતચીતમાં સરળતા રાખો. કોઈ સાથે ગેરસમજ ન થાય એનું ધ્યાન રાખો. આજે તમારું મન અનેક પ્રકારની ચિંતાઓમાં ઘેરાયેલું રહી શકે છે. સ્વાસ્થ્ય નબળું રહેશે. આંખોની તકલીફ થઈ શકે છે.