આજનું રાશિફળ : ૨૮ ડિસેમ્બર ૨૦૧૮, જાણો આખા દિવસનું રાશિફળ માત્ર એક ક્લિકે.

આજનું રાશિફળ : ૨૮ ડિસેમ્બર ૨૦૧૮.

મેષ : તમારા મનમાં કામકાજ પ્રત્યે નવો ઉત્સાહ જોવા મળી શકે છે. પરિસ્થિતિ તમારાથી વિપરીત થવાથી સમસ્યા આવી શકે છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

વૃષભ : મિત્રોની સાથે સારો સમય પસાર થઇ શકે છે. આજે જે તમે કામ કરશો તેમાં તમને લાભ થશે. શરીરમાં નવી ગતિશીલતા જોવા મળશે. નાણાં સંબંધમાં સમસ્યાઓ આવી શકે છે.

મિથુન : આજે તમને પરીક્ષા-પ્રતિયોગિતામાં સફળતા મળવાની સંભાવના બની રહી છે. મુસાફરી થવાની સંભાવના છે. પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે.

કર્ક : તમે આજે કોઈના દબાણમાં આવીને કોઈ કામ કરો નહિ. મનમાં તણાવ જોવા મળી શકે છે. શરીરમાં આળસ બની રહેશે. મનમાં નિરાશાની ભાવના ઉત્પન્ન થશે.

સિંહ : તમે વડીલોનો આદર કરવામાં અગ્રણી રહેશો. આજે તમને શુભ સમાચાર મળી શકે છે. કામકાજમાં આશા અનુસાર સફળતા મળશે.

કન્યા : આજે તમારા શરીરમાં ચુસ્તી-ચાલાકી બની રહેશે. શિક્ષા ક્ષેત્રમાં સફળતા મળશે. આજે ધ્યાન રાખો કે નાણાં વ્યર્થના કામોમાં ખર્ચ થશે. ઘરમાં કોઈ કારણે તણાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

તુલા : આજે મિત્રોની સાથે તમારો સારો સમય પસાર થઇ શકે છે. કામકાજમાં આજે તમને લાભ થઇ શકે છે. તમને શરીરમાં નવી ગતિશીલતા જોવા મળી શકે છે. આજે તમને નાણાં સંબંધિત સમસ્યા થઇ શકે છે.

વૃશ્ચિક : આજે તમારા પરિવાર તરફથી ખુશી અને પ્રસન્નતાનું વાતાવરણ જોવા મળશે. તમે માંગલિક કાર્યક્રમમાં જોડાઈ શકો છો. કોઈની સાથે કરેલ મતભેદ તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે.

ધનુ : આજે તમને કોઈ માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે. કોઈની સાથે વિવાદ થઇ શકે છે. આજે તમારા મનમાં નકારાત્મક વિચારોની પ્રધાનતા રહેશે. તમારા કામકાજમાં સમસ્યા આવશે.

મકર : આજે તમારા દ્વારા સફળ મુસાફરીઓ થઇ શકે છે. તમારા શરીરમાં આળસની માત્રા વધી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

કુંભ : આજે તમે તમારા પરિવાર કે મિત્રોની સાથે સારો સમય પસાર કરશો. આજે તમારું મન ખુબ પ્રસન્ન રહેશે. કામ કાજમાં તમને ધન લાભ થશે.

મીન : આજે તમને કામકાજમાં તમારા પરિશ્રમ મુજબ સફળતા મળશે. આજે તમે સજ્જન વ્યક્તિઓનો આદર સત્કાર કરશો. તમારું મન પ્રસન્ન રહશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.