રમા એકાદશીના અવસર પર આ 9 રાશિવાળાની બધી મનોકામનાઓ પુરી કરશે ભગવાન વિષ્ણુ, માન સમ્માન મળશે

મેષ રાશિ :

આજે તમે કોઈ સમારોહમાં જવાની યોજના બનાવી શકો છો. ત્યાં તમારી બાળપણના મિત્ર સાથે ભેટ થઇ શકે છે. કોર્ટ-કચેરીમાં અનુકૂળતા રહેશે. સ્વાસ્થ્યનો પાયો કમજોર રહેશે. આળસનો પ્રમાણ વધારે રહેશે. માનસિક બેચેની રહેશે. પ્રિયજનોની સાથે સંબંધમાં ખટાસ આવી શકે છે. જોખમી અને જામીન વગેરેના કામો ટાળો. હિતશત્રુઓથી સાવધાન રહો. સાંસારિક સુખમાં વિસ્તારમાં ખર્ચ વધી શકે છે. પિતાને સ્વાસ્થ્યનો વિકાર થઇ શકે છે.

વૃષભ રાશિ :

આજે તમારૂ ભણવામાં ધ્યાન વધારે લાગશે. પૂજા પાઠમાં મન લગાવો. કોઈ પણ જોખમ લેવો નહિ. તમને શિક્ષકો દ્વારા ભણવામાં મદદ મળી શકે છે. આખો દિવસ તમને તાજગીનો અનુભવ થશે. તમને કોઈ ધાર્મિક આયોજનમાં જવાની તક મળશે. રોકાયેલી રકમ પ્રાપ્ત થવાથી આર્થિક સ્થિતિ સુધરશે. પાર્ટી અને પિકનિકનું આયોજન થઇ શકે છે. નોકરીના કામમાં ઉત્સાહ અને પ્રસન્નતાથી સફળતા પ્રાપ્ત થશે. પરિવારની સમસ્યાઓ વધી શકે છે. ખર્ચાઓ થવાની સંભાવના છે.

મિથુન રાશિ :

તમારી સામે આજે નવી સમસ્યાઓ આવી શકે છે, તેના માટે તૈયાર રહો. દરેક પ્રકારની સ્થિતિથી લાડવા માટે તમે સક્ષમ રહેશો. પરીક્ષા, સાક્ષાત્કાર અને કરિયર સંબંધિત કાર્યોમાં સફળતા મેળવશો. માન-સમ્માન મળશે. કોઈ ખાસ કામ માટે તમને ઓફર પણ મળી શકે છે. નવા લોકો સાથે ભેટ તમારા ભવિષ્ય માટે લાભદાયક રહેશે. તમારામાં પોઝીટીવ ઉર્જાની અધિકતા રહેશે. જીવનસાથી દ્વારા આપવામાં આવેલ ભેટ તમારા વૈવાહિક જીવનને ખુશહાલ કરશે.

કર્ક રાશિ :

આજે ઓફિસ સંબંધિત કાર્ય ખુબ મહેનત પછી પૂર્ણ થશે. મિત્રોનો સહયોગ મળી શકે છે. ભાવનાત્મક પ્રગતિ તમારા મનને સંતુલિત રાખવામાં કારગર સાબિત થશે. કેટલીક સારી તકો મળી શકે છે. આત્મવિશ્વાસ અને મનોબળ તમારા અંદર આ સમયે ગજબનું છે. શારીરિક કષ્ટની આશંકા છે, છેવટે બેદરકારીથી બચો. પ્રસન્નતા બની રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામને લઈને તમે માતા-પિતાની સલાહ લઇ શકો છો. તેમની સલાહ તમને ખુબ કામ આવી શકે છે.

સિંહ રાશિ :

શિક્ષા અને પ્રતિયોગિતામાં સફળતા મળવાથી ખુશી થશે. કોઈ વાત કે સ્થિતિને લઈને તમારા મનમાં કોઈ ડર રહેશે. તમારી સમસ્યાઓનું આજે સમાધાન થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે જે પણ કામ કરશો, તે સમય પર પૂર્ણ થઇ જશે. જુના રોકાણોને કારણે આવકમાં વૃદ્ધિ થતા દેખાઈ રહી છે. પરિવારજનો સાથે સમય આનંદપૂર્ણ પસાર થશે.

કન્યા રાશિ :

આજે ઘરમાં શુભ માંગલિક કામ થશે. વિધાર્થીઓની મહેનતને સફળતા મળશે. ઘર પરિવારને સમય જરૂર આપો. કોઈ રહસ્યપૂર્ણ વાત તમારી સામે આવી શકે છે. ધૈર્યથી વાતચીત કરીને કોઈ પણ સ્થિતિનું સમાધાન આવી શકે છે. આજનો દિવસ આગળની યોજન બનાવવા માટે શુભ છે. થાકનો અનુભવ થશે. કોઈ લાંબા પ્રવાસની યોજના બનાવશો. વેપારમાં લાભ રહેશે. નોકરીમાં કાર્યભાર રહેશે. લવ લાઈફમાં અંતરાળ તમને પરેશાન કરી શકે છે.

તુલા રાશિ :

આજે કરવામાં આવેલ નાનકડું રોકાણ કાલે મોટી બચત બનીને સામે આવશે. પોતાના માટે કંઈક નવું અને સકારાત્મક કરવા માટે સમય છે. કોઈ ગિફ્ટ પણ મળી શકે છે. સંબંધને લઈને તમારી જવાબદારી વધી શકે છે. વધારાની આવક થઇ શકે છે. કેટલીક નવી જવાબદારીઓ આવશે, જેને પૂરી કરવામાં તમે પુરી રીતે સફળ રહેશો. તમે તમારા કરિયરમાં સફળતાનાં ખુબ જ નજીક છો. માર્કેટિંગ અને બેન્કિંગ ફિલ્ડના લોકો આજે સંધર્ષ પછી જ કાર્ય પૂર્ણ કરી શકશે.

વૃશ્ચિક રાશિ :

આજે તમને બીજાની મદદ કરવાની તક મળી શકે છે. સારા નિર્ણયથી લાભ થશે. નવી દોસ્તી થઈ શકે છે. મંગલ કામ બની શકે છે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં સહયોગ મળશે. ફાયદો પણ થઈ શકે છે. પૈસા અને કરિયરના ક્ષેત્રમાં કોઈ સારા સમાચાર તમને મળી શકે છે. ધન સંબંધિત તમારા પ્રયત્ન સફળ થશે. ચિંતા તથા તણાવ રહેશે. કોઈ અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો. કિંમતી વસ્તુઓ સાચવીને રાખો.

ધનુ રાશિ :

આજે તમે માનસિક તણાવથી ઘેરાઈ શકો છો. તમારે બાળકો સાથે થોડો સમય પસાર કરવો જોઈએ, તમને સારું લાગશે. સાથે જ તમારા બંને વચ્ચે સંબંધ સારા બનશે. આર્થિક બાબતોને લઈને ચિંતિત થઈ શકો છો. તમારે લોકોની મદદ લેવાની જરૂર પડશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ મીઠાસથી ભરેલો રહેશે. આ રાશિના વિદ્યાર્થીને કરિયરમાં સકારાત્મક પરિણામ મળશે. લવ લાઈફમાં નાની નાની વાતો પર તકરાર ન કરો. કોઈને ધન આપતા સમયે સચેત રહો.

મકર રાશિ :

મકર રાશિવાળા પોતાની યોગ્યતા સાબિત કરશે. જુના વિવાદ અને તકરાર પણ ખતમ થઈ શકે છે. જે કામ આજે જ થવાના છે એને તમે સફળતાથી પુરા કરી લેશો. પરિવાર સાથે ધાર્મિક અનુષ્ઠાનમાં શામેલ થવું અથવા ધાર્મિક સ્થળ પર જવું માનસિક સંતુષ્ટિ આપશે. ધ્યાન રહે કે, કામના ચક્કરમાં ખાવાનું ન ભૂલી જવાય. તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તમને થાકનો અનુભવ થઈ શકે છે. કારોબારમાં અનુકૂળતા રહેશે. પાર્ટનરનો સહયોગ પ્રાપ્ત થશે. ઉતાવળથી બચો.

કુંભ રાશિ :

કુંભ રાશિવાળા ગુસ્સા અને વાણી પર સંયમ રાખો. ઝગડો શરૂ થતા પહેલા જ તેનાથી દૂર થઈ જાવ. બોલવામાં અને પોતાનો વિચાર જણાવવામાં સમસ્યાનો અનુભવ કરશો. તમારા ખર્ચમાં વધારો થશે, જે તમારી મુશ્કેલીનું કારણ સાબિત થઇ શકે છે. પરેશાન લોકોને રાહત મળી શકે છે. કામને લઈને તમારો આત્મવિશ્વાસ પણ શાનદાર રહેશે. તમને અચાનક ક્યાંકથી ધનલાભ થઇ શકે છે. વિવાદોથી બચવાનો પ્રયત્ન કરો. આજે રાજનૈતિક લોકોનો દિવસ સારો રહેશે.

મીન રાશિ :

આજે તમારો વિચાર કોઈ એક વાત પર સ્થિર નહિ રહેશે તથા એમાં સતત પરિવર્તન થતું રહેશે. વિચારેલા કામ પુરા થઈ શકે છે. નવી નોકરી અથવા બિઝનેસ શરુ થઇ શકે છે. પૈસાને કારણે આવી રહેલું દબાણ ખતમ થશે. તમારે કોઈ ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસમાં જરૂરી કામોની યોજના બનાવી શકો છો. સંબંધીઓ અને મિત્રોની મદદ કરવાની તક પ્રાપ્ત થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈ રોકાયેલા ધનનું આગમન થઈ શકે છે.