રશિયાને કારણે ભારતને મળવા જઈ રહી છે, દુનિયાની સૌથી ખતરનાક ગન. 7 લાખ ગન મળશે ભારતને.

દેશને નાગરિકોના રક્ષણ માટે અનેક પ્રકારના હથીયારોની જરૂર રહેતી હોય છે અને તે મેળવવા માટે અનેક દેશો સાથે તે મેળવવા માટે કરાર કરતા રહે છે, આવા જ એક કરાર વિષે આજે અમે તમને જણાવીશું.

૭૨.૪૦૦ અસોલ્ટ રાઈફલોની ખરીદી માટે એક અમેરિકી કંપની સાથે કરાર પછી ભારત સરકારે રક્ષણના ક્ષેત્રમાં એક બીજો મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર એ રશિયા સાથે મળીને લગભગ ૭ લાખ ૪૭ હજાર કલાશ્નિકોવ રાઈફલોના નિર્માણના કરારનો નિર્ણય લીધો છે. આ રાઈફલો બનાવવા માટે પ્લાન્ટ ઉત્તર પ્રદેશના અમેઠીમાં ઉભો કરવામાં આવશે.

બન્ને દેશોની સરકાર વચ્ચે થનારા આ કરાર હેઠળ રૂસની કલાશ્નિકોવ કંસર્ન અને ભારતના ઓર્ડીનેંસ ફેક્ટરી બોર્ડ મળી ને AK-૪૭ ની ત્રીજી પેઢીની રાઈફલો AK-૨૦૩ રીયર કરશે. બન્ને દેશો વચ્ચે અધિકૃત સંધી ઉપર સહી આ અઠવાડિયાના અંત સુધીમાં થવાની શક્યતા છે. તે સમયે કરાર સાથે જોડાયેલી કિંમત, સમયમર્યાદા જેવી અન્ય જરૂરી માહિતી સામે આવશે.

તમને જણાવી આપીએ કે આ કરાર સુરક્ષા મંત્રાલયના એ પ્રસ્તાવ હેઠળ થઇ રહ્યો છે, જેમાં મંત્રાલયે સાડા છ લાખ રાઈફલો ખરીદવા માટે રસ ધરાવતો પત્ર માંગ્યો હતો. આ રાઈફલો સંપૂર્ણ ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ હેઠળ ભારતમાં જ બનાવવામાં આવશે. આ કરારમાં ભારત સરકારની પોલીસી હેઠળ ઓર્ડીનેંસ ફેક્ટરી બોર્ડ પાસે બહુમતીના શેર ૫૦.૫ ટકા રહેશે. જો કે રૂસ પાસે ૪૯.૫ ટકા શેર રહેશે.

આ અઠવાડિયે કેન્દ્ર સરકાર એ ૭૨.૪૦૦ અસોલ્ટ રાઈફલોની ખરીદી માટે એક અમેરિકી કંપની સાથે કરાર કર્યો છે. રક્ષણ મંત્રાલયના અધિકારીઓ એ જણાવ્યું કે ફાસ્ટ ટ્રેક પ્રોક્યોરમેંટ (એફટીપી) હેઠળ એસઆઈજી અને અસોલ્ટ રાઈફલ્સ માટે યુએસ સાથે કોન્ટ્રાક્ટ મંજુર કર્યો છે. વર્ષ આખામાં અમેરિકી કંપની એસઆઈજી જોર પાસે થી ૭૨.૪૦૦ ૭.૬૨એમએમ રાઈફલો મળી જશે. હાલ માં ભારતીય સુરક્ષાદળ ૫.૫૬X૪૫ એમએમ ઇનસાસ રાઈફલો થી જુદી છે.

તમારા વિચાર મુજબ ભારતની સેના પાસે બીજા કેવા અદ્યતન સાધનો હોવા જોઈએ. જેમ કે બુલેટ પ્રૂફ જેકેટ, ટેંક, વિમાનો કે બીજા એવા સાધનો. કોમેન્ટ બોક્ષમાં જણાવો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.