રિસર્ચ (ચોક્કી ના જતા) : જાડી પત્ની વાળા પતિ રહે છે ખુશ.

આજકાલના સમયમાં મોટા ભાગના છોકરાઓનો છોકરી પસંદ કરવાનો ટ્રેડ કંઈક અલગ જ પ્રકારનો જોવા મળે છે અને તેમાં સૌથી મુખ્ય છે પાતળી અને સ્લીમ બાંધો ધરાવતી છોકરીઓ. પહેલાના સમયમાં છોકરીઓની પસંદગી છોકરાના માતા પિતા જ કરતા હતા અને છોકરાઓને તો સગાઈ થાય પછી જ પોતાના લગ્ન કઈ છોકરી સાથે થવાના છે તેની જાણ થતી હતી. અને તેમ છતાં પણ લગ્ન જીવન સારી જ રીતે ચાલતું હતું.

આપેલ રિસર્ચમાં કેટલી સત્યતા છે એ તમારી કોમેન્ટ દ્વારા ખબર પડશે માટે જે પણ લોકો આ માનતા હોય તે આવશ્ય કોમેન્ટમાં પોતાનો મત રજુ કરે. પહેલા વાંચી લો કે શું કહે છે રિચર્ચ.

પરંતુ આજના સમયમાં તો છોકરાઓ જ પોતાના માટે છોકરીઓની પસંદગી કરતા હોય છે અને તે પણ પાતળા બાંધાની અને સ્લીમ. પરંતુ તેઓ નથી જાણતા કે જાડો બાંધો ધરાવતી છોકરીઓ પણ કેટલી નસીબદાર હોય છે. અને તેની સાથે લગ્ન કરવાથી છોકરાઓનું જીવન કેવું પસાર થાય છે, આવો આજના આ લેખમાં તેના વિષે વિસ્તારથી જાણીએ.

મોટા ભાગે પુરુષોને લાંબી, પાતળી અને ફીટ પત્નીઓ ગમે છે, પણ એક શોધ મુજબ જે છોકરા જાડી છોકરીઓ સાથે રીલેશનમાં રહે છે, તે બીજાની સરખામણીમાં વધુ ખુશ રહે છે. નેશનલ ઓટોનોમસ યુનિવર્સીટી ઓફ મેક્સિકોમાં એક સ્ટડી કરી હતી, તેના પછી આ વાત સામે આવી કે જાડી છોકરીઓ સાથે લગ્ન અથવા પ્રેમમાં પડેલા પુરુષ વધુ ખુશ રહે છે.

સ્ટડી મુજબ કર્વી પ્લસ સાઈઝ મહિલાઓના જીવન સાથી પાતળી મહિલાઓના સાથીઓ સાથે દસ ગણા વધુ ખુશ રહે છે. જાડી છોકરીઓ પોતાના પુરુષ પાર્ટનર પર જીમ જવા અને ફીટ રહેવાનું દબાણ ન નાખવું.

તે પોતે જ વજન ઓછું કરવાનો પ્રયત્ન નથી કરતી અને સાથે જ ખાવાનું ખુબ પસંદ કરે છે. જે કપલ્સ વધુ મળીને હસે છે તેમનું જીવન સારું હોય છે અને સંબંધ ટકાઉ હોય છે.

જાડી મહિલાઓના પ્રેમમાં પડેલા પુરુષ વધુ હસે છે અને જીવન માટે તેમનું વર્તન વધુ સકારાત્મક હોય છે. કર્વી મહિલાઓ નાની નાની ભેટ પર ખુશ થઇ જાય છે.

જાડી છોકરીઓ વધુ ખુશદિલ હોય છે અને તેમનો સેન્સ ઓફ હ્યુમર વધુ સારો હોય છે. તેના સિવાય આવી મહિલાઓ સામે ખુલીને બોલવું, પોતાને એક્સપ્રેસ કરવું વધુ સરળ રહે છે. તેના સિવાય આ પણ જોવાયુ છે કે કર્વી છોકરીઓને ખાવાનું બનાવવામાં રસ હોય છે અને તે હંમેશા સારું ખાવાનું બનાવે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.