માત્ર ૫ દિવસમાં દુર થશે ડાયાબીટીસ ની સમસ્યા, અચૂક નુસખો છે આ, જુઓ વિધિ અને વાપરો

મધુમેહ કે શુગર ની બીમારી એક ભયાનક રોગ છે. લોહીમાં શુગરનું પ્રમાણ વધેલું લાગે છે, આ રોગ દર્દીઓના લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ કે અવયવ ના વધવાને કારણે થાય છે. આ દર્દીઓમાં આંખો, કીડની, સ્નાયુ, મસ્તિક, હ્રદયના ક્ષતિગ્રસ્ત થવાથી તેના ગંભીર, જટિલ, ઘાતક રોગનો ભય વધી જાય છે.

ભારતમાં ૫ કરોડ ૭૦ લાખ લોકોને ડાયાબીટીસ છે અને ૩ કરોડ થી વધુ ને થઇ જશે થોડા વર્ષોમાં (સરકાર એવું જણાવી રહેલ છે),દર બે મીનીટમાં એક માણસ ડાયાબિટીસથી મૃત્યુ પામે છે.

આ બીમારીનો અત્યાર સુધી કોઈ સ્થાયી ઉપાય નથી નીકળી આવ્યો. તેથી જો તમારે ડાયાબીટીસ ને નિયંત્રિત કરવો હોય તો સારો પૌષ્ટિક આહારની સાથે-સાથે તમારે પોતાની લાઈફસ્ટાઈલમાં પણ પરિવર્તન લાવવો પડશે.
આજ કાલ મધુમેહની બીમારી સદી બીમારી છે તેનાથી કોઈનું લીવર ખરાબ થઇ જાય છે, કોઈની કીડનીને કોઈ ને પેરાલીસીસ થઇ રહ્યું છે કોઈને બ્રેઈનડેડ … સુગર કેટલાય નામથી ઓળખાય છે જેમ કે મધુમેહ, મધુમેહ કે ખાંડ ની બીમારી એક ખતરનાક રોગ છે.

રક્ત ગ્લોકોઝ (blood sugar level) સ્તર વધેલું મળે છે, આ રોગના દર્દી(લોહીમાં ગંદા કોલેસ્ટ્રોલ)ના વધવાના લીધે થાય છે. આ દર્દીમાં આંખો, ગુર્દાઓ,સ્નાયુઓ,માથું,હ્રદયના ક્ષતિગ્રસ્ત થવાથી આના ગંભીર,જટિલ,ઘાતક રોગોનો ખતરો વધી જાય છે.

ભોજન પેટમાં જઈને એક પ્રકારના ઇંધણ માં બદલાઈ જાય છે જેને ગ્લુકોઝ કહે છે. આ એક પ્રકારની શર્કરા હોય છે. ગ્લુકોઝ આપણા રક્તધારા માં મળે છે અને શરીરની લાખો કોશિકાઓમાં પહોચે છે. પેન્ક્રીસ (અગ્ન્યાશય) ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે ઇન્સ્યુલીન પણ રક્તધારામાં મળે છે અને કોશિકાઓ સુધી જાય છે.

ડાયાબીટીસ નાં ઈલાજ માટે આ બનાવો

૫૦ ગ્રામ કાળામરી, ૫૦ ગ્રામ જીરું, ૧૦ ગ્રામ લવિંગ ને મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવો

દરરોજ ૨ ટાઈમ આ અડધી ચમચી પાણી સાથે લેવું  ૫ થી ૭ જ દિવસ માં તમને ફેર પડેલો દેખાશે

બીજી એક રીત ડાયાબીટીસ માટે છે જે એકદમ સરળ છે તમે એ પણ અજમાવી જુયો.

આકળા નાં પાંદડા ને ગેસ કે સ્ટવ પર સેકી દો પછી એને એક તગારા માં પાથરી ને ઉપર ઉભા રહેવું. સવારે નરળા કોઠે આકળા નાં પાંદડા ઉપર ત્યાં સુધી ઉભા રહેવું જ્યાં સુધી મો માં કડવાશ નાં આવવા લાગે. ખાસ પગ નાં તળિયા બરાબર સાફ કરી ને ઉભા રહેવું.

ડાયાબીટીસ માં શું ખાવું નાં ખાવું જાણવા આની પર ક્લિક કરો >>> ડાયાબીટીસ માં શું ખાવું શું નાં ખાવું 

વિડીયો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.