આ ઉપાય કરવાથી હદથી વધુ થશે સેક્સ પાવરમાં વધારો, છે ચમત્કારી ઉપાય.

સેક્સ પાવર વધારવા માટે પાંચ ચમત્કારી ઉપાય તમારી સેક્સ લાઈફને વધુ સારી બનાવે છે. તમે પણ સેક્સ પાવર વધારવાના પાંચ ચમત્કારી ઉપાય અપનાવો અને તમારી લવ લાઈફમાં રોમાંચની પળ વધારો. સેક્સ પાવર વધારવા માટે તમારે શુ કરવાનું છે? અવો અમે તમને જણાવીએ છીએ.

પાવર વધારવાના પાંચ ચમત્કારી ઉપાય :

લસણને સેક્સ વધારવા અમે સેક્સ સંબંધી નબળાઈને દુર કરવામાં ઘણું ઉપયોગી માનવામાં આવે છે. લસણની બે કળીઓ દરરોજ ખાવાથી શરીરની સેક્સ ક્ષમતા વધે છે.

ડુંગળી પણ સેક્સ શક્તિ વધારવામાં ઘણી મદદરૂપ છે, ખાસ કરીને સફેદ ડુંગળી. જેને સેક્સ સંબંધી કોઈ તકલીફ હોય, તેમણે ડુંગળીનું સેવન કરવું જોઈએ. ૬ મી.લી. ડુંગળીનો રસ, ૩ ગ્રામ ઘી અને અઢી ચમચી મધ એક સાથે ભેળવીને દરરોજ સવાર સાંજ પીને ઉપર સાકર ભેળવેલું દૂધ પીવો. આ પ્રયોગ ૨-૩ મહિના સુધી કરવાથી વીર્યમાં વૃદ્ધી થાય છે અને સેક્સ શકતી વધે છે.

દિવસમાં બે વખત જાંબુ ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે.

૨૦૦ મી.લી. ગાયના દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી વીર્યની ખામી દુર થાય છે.

૧૫ ગ્રામ સફેદ મુસલીના મૂળને ૧ કપ દૂધમાં ઉકલીને દિવસમાં બે વખત લો. તેનું નિયમિત સેવનથી નપુસંકતા અને શીધ્રપતન માંથી છુટકારો મળે છે.

શકતી વધારવાના બીજા ઘરેલું નુસખા :

સેક્સ ઈચ્છા વધારવા માટે ૧૫૦ ગ્રામ ગાજરને કાપીને અડધા બોઈલ્ડ ઈંડા અને ૧ ચમચી મધ ભેળવીને બે મહિના સુધી દિવસમાં એક વખત ખાવ.

શિયાળાની ઋતુમાં સવારે બે ત્રણ ખજુરને ઘીમાં શેકીને નિયમિત રીતે ખાવ.

૧ ગ્રામ જાયફળનું ચૂર્ણ સવારે તાજા પાણી સાથે લેવાથી સેક્સ ક્ષમતા વધે છે.

સેક્સ શકતી વધારવા માટે દરરોજ ૧૦૦ ગ્રામ ખારેક ખાવ.

વાટેલી ખારેક, બદામ, પીસ્તા અને બીલી ફળના બીજને સરખા ભાગે ભેળવીને ખાવાથી પણ સેક્સ સંબંધી નબળાઈ દુર થાય છે.

થોડા દ્રાક્ષને સારી રીતે પાણીમાં ઘોળીને દૂધમાં ઉકાળો. તેથી તે ફૂલીને મીઠા થઇ જશે. તે ખાધા પછી દૂધ પણ પી લો.

સવારે નાસ્તામાં એક ગ્લાસ ટમેટાના રસમાં થોડું એવું મધ ભેળવીને પીવાથી શરીરની શક્તિ વધે છે.

૧ ચમચી કાપેલા લીલા ધાણાને એક કપ પાણીમાં ૧૫ મિનીટ સુધી ઢાંકીને ઉકાળો. તેને ગાળીને ૨-૪ ચમચી દિવસમાં એક વખત લો.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ થોડા એવા ઉપાય જે તમારા સેક્સ પાવર વધારવામાં મદદરૂપ છે.

તુલસી :

૧૫ ગ્રામ રુલસીના બીજ અને ૩૦ ગ્રામ સફેદ મુસલી બન્ને લઇને ચૂર્ણ બનાવી લો. પછી તેમાં ૬૦ ગ્રામ સાકર વાટીને ભેળવી દો અને બોટલમાં ભરીને મૂકી દો. આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધ સાથે ૫ ગ્રામના પ્રમાણમાં સેવન કરવાથી યોન નબળાઈ દુર થાય છે.

લસણ :

૨૦૦ ગ્રામ લસણ વાટીને ૬૦ ગ્રામ મધ ભેળવીને એક સ્વચ્છ બોટલમાં ભરીને ઢાંકણું લગાવીને કોઈ પણ અનાજમાં ૩૧ દિવસ માટે મૂકી દો. ૩૧ દિવસ પછી ૧૦ ગ્રામના પ્રમાણમાં ૪૦ દિવસ સુધી તેને લો. તેનાથી યોન શકતી વધે છે.

જાયફળ :

૧ ગ્રામ જાયફળનું ચૂર્ણ સવારે તાજા પાણી સાથે સેવન કરવાથી થોડા દિવસોમાં જ યોનની નબળાઈ દુર થાય છે.

તજ :

૨ ગ્રામ તજનું ચૂર્ણ સવાર સાંજ દૂધ સાથે સેવન કરવાથી વીર્ય વધે છે અને યોન નબળાઈ પણ દુર થઇ જાય છે.

ખજુર :

શીયાળામાં સવારે બે ત્રણ ખજુરને ઘીમાં શેકીને નિયમિત ખાવ, ઉપર ઈલાયચી, સાકર નાખીને ઉકાળેલું દૂધ પીવો. તે ઉત્તમ યોન શક્તિવર્ધક નુસખો છે.