પ્રેગનેંસી પછી શિલ્પા શેટ્ટી એ ઘટાડ્યું 21 કિલો વજન, ફોલો કર્યો આ ડાયટ પ્લાન.

પ્રેગ્નેંસી પછી શિલ્પા શેટ્ટી એ લગભગ ૨૧ કિલો વજન ઓછું કર્યું. જો તમે પણ શિલ્પાની જેમ વજન ઓછું કરવા માગો છો? તો તેના માટે તમારે તેમની બતાવેલી ટીપ્સનું નિયમિત રીતે પાલન કરવાની જરૂર છે.

પ્રેગ્નેંસી પછી મોટાભાગની મહિલાઓનું વજન વધી જાય છે કેમ કે શરીર માં ઘણા હાર્મોનલ ફેરફાર આવે છે. જેવા કે દરેક મહિલા નું વજન વધી જાય છે તેવી રીતે પ્રેગ્નેંસી પછી શિલ્પા શેટ્ટી નું પણ વજન વધ્યું હતું. પરંતુ ઘણી જ સારી રીતે તેમણે પોતાનું વજન ઓછું કરી લીધું.

જો તમે પણ શિલ્પા શેટ્ટી જેમ વજન ઓછું કરવા માગો છો? તો તેની બતાવેલી ટીપ્સનું સારી રીતે પાલન કરો, કેમ કે પ્રેગ્નેંસી પછી તેમણે લગભગ ૨૧ કિલો વજન ઓછું કર્યું છે. શિલ્પા શેટ્ટી પોતાની ફીટનેસ માટે ઘણી ફેમસ છે અને ફીટ રહેવા માટે તે નિયમિત રીતે યોગ નો અભ્યાસ પણ કરે છે. આવો શિલ્પા શેટ્ટી એ વજન કેવી રીતે ઓછું કર્યું જાણીએ.

ફળો અને શાકભાજીનું સેવન કરવું :-

પ્રેગ્નેંસી પછી વજન ઓછું કરવા માટે તમે પોષ્ટિક ફળો કે શાકભાજી નું સેવન કરી શકો છો. તેમાં ફાઈબર, કેલ્શિયમ અને પોટેશિયમ વધુ પ્રમાણમાં રહેલા હોય છે, જે શરીર ઉપર રહેલી વધારાની ચરબીને સરળતાથી ઓગાળવામાં મદદ કરે છે.

ડાયટ પ્લાન નું પાલન :-

વજન ઓછું કરવા માટે શિલ્પા પોતાના દિવસ ની શરુઆત આંબળા ના જ્યુસ થી કરતી હતી. તે આખો દિવસ બ્રાઉન શુગર, બ્રાઉન રાઈસ, બ્રાઉન પાસ્તા અને બીજા બ્રાઉન ફાર્બસ નું સેવન કરતી હતી.

વર્કઆઉટ :-

શિલ્પા વજન ઓછું કરવા માટે સ્ટેન્થ ટ્રેનીંક થી લઇ ને કાર્ડિયો થી લઇ ને યોગા સુધી નો અભ્યાસ કરે છે. સ્ટ્રેન્થ ટ્રેનીંગ અઠવાડિયા માં બે વખત, કાર્ડિયો અઠવાડિયા માં એક વખત અને યોગા નો અભ્યાસ અઠવાડિયા માં બે વખત કરે છે. તેનું વર્કઆઉટ નો અભ્યાસ વજન ઓછું કરવા સાથે સાથે માંસપેશીઓ ને પણ મજબુતી પૂરી પાડે છે.

આ રીતે ડાયટ ફોલો કરવાથી અને વર્ક આઉટ કરવાથી ડાયાબીટીસ અને અન્ય રોગો દુર રહે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.