શું, હકીકતમાં ટાઈમ ટ્રાવેલિંગ શક્ય છે? ટાઈમ ટ્રાવેલિંગ વિષે જાણવા જેવા સત્ય.

મિત્રો, તમે બધાએ ટાઈમ ટ્રાવેલિંગ વિષે જરૂર સાંભળ્યું હશે, આપણા માંથી મોટાભાગના લોકો તેને અશક્ય માને છે, પણ ઘણા લોકો તેને શક્ય જ માને છે. પણ જો કોઈ ટાઈમ ટ્રાવેલિંગને શક્ય માને છે તો કેમ માને છે? અને તેનું સાચું હોવાની શી સાબિતી છે? તે તમામ વાતો આજે આપણે જાણવા નો પ્રયાસ કરીશું.

આમ તો ઈતિહાસમાં એવી ઘણી ઘટના ઓ ઘટી ચુકી છે, જે ટાઈમ ટેબલ સાચું હોવાનું દર્શાવે છે. આવો જાણીએ આપણે ઘટનાઓ વિષે વિસ્તારથી.

નંબર ૭. chinese swiss watch

વર્ષ ૨૦૦૮ ના ડીસેમ્બર એ જયારે ચાઇનીઝ શોધકર્તાઓ એ એક ૪૦૦ વર્ષ પહેલાના એક પથ્થરને ચકાસ્યો તો તેને તેમાંથી એક વીંટીના આકારની એક ૧૦૦ વર્ષ જૂની ઘડિયાળ મળી. જેમાં સમય ૧૦ વાગીને ૬ મિનીટ ઉપર અટકેલી હતો. અને આ ઘડિયાળ સ્વીત્ઝરલૅન્ડમાં બનાવવામાં આવી હતી.

૫૦૦ વર્ષ પહેલા તો સ્વીત્ઝરલૅન્ડનું કોઈ અસ્તિત્વ પણ ન હતું પરંતુ આ ઘડિયાળ તો સ્વીત્ઝરલૅન્ડમાં બનાવવામાં આવી હતી. તો આ ઘડિયાળ એટલા વર્ષો પહેલા કેવી રીતે આવી ગઈ? તે વાત સૌની સમજ બહાર છે.

નંબર ૬. time traveling mummy :-

મંગોલિયાના પહાડોમાં ૧૦ ફૂટ ઊંડી ગુફામાં શોધકર્તાને ૧૫૦૦ વર્ષ જૂની મમી મળી. તે સામાન્ય ન હતી કેમ કે તેના પગમાં લાલ બુટ હતા, અને તે બુટ ઉપર ત્રણ સફેદ સ્ટ્રીપ હતી, જે આજના સમયમાં એડીદાસના બુટમાં જોવા મળે છે. આ એશિયાની સૌથી મોટી શોધ માંથી એક માનવામાં આવે છે. અને સાથે જ તેને ટાઈમ ટ્રાવેલિંગ સાથે પણ જોડવામાં આવે છે કેમ કે તે સમયે આવા ડીઝાઈન વાળા બુટ ક્યાંથી આવ્યા હશે?

નંબર ૫. philadelphia experiment

આ એક મિલેટ્રી શોધ હતી, આ શોધને યુએસ નેવી એ દરિયાઈ વિસ્તારમાં ૨૮ ઓક્ટોમ્બર ૧૯૪૩ થી શરુ કરી હતી, આ એક ચોંકાવી દે તેવી ઘટના છે. કેમ કે યુએસનું એક જહાજ પોતાની જગ્યાએથી અચાનક ગુમ થઇ ગયું, અને તે વખતે તે જહાજ નોથ વર્જીનીયામાં જોવા મળ્યું, આ જહાજનો ઉપયોગ એટલા માટે કરવામાં આવતો હતો કે જહાજને દુશ્મનોના રડારથી છુપાવી શકાય.

પરંતુ આ શોધની આડઅસરને કારણે જહાજ ટાઈમ ટ્રાવેલ કરી ગયું, અને એક વાત ચોંકાવનારી એ છે કે વર્જીનીયામાં જહાજને જોયું તો જહાજમાં રહેલા તમામ લોકોના શરીરના અંગ જુદા જુદા હતા કેમ કે ટાઈમ ટ્રાવેલ દરમિયાન તે બધાના શરીરના અંગો જહાજમાં ફસાઈ ગયા હોય, અમુક લોકો જહાજ માંથી ગુમ પણ હતા. જેની ભાળ આજ સુધી નથી મળી શકી.

નંબર ૪. flight into the future

આ ઘરના છે વર્ષ ૨૦૩૫ ની જયારે ટેર માર્શલ, વિક્ટર બોર્ડર એ પોતાના વિમાન ઉપર એક પરીક્ષણ કર્યું હતું, સ્કોટલૅન્ડથી પોતાના દેશ માટે પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે તેમણે પોતાનો નિયમિત રસ્તો બદલીને એક અજાણ્યા રસ્તેથી જવાનો વિચાર કર્યો. જે એડીનબર્ડ શહેરથી લગભગ નજીક હતો. જે રસ્તેથી તે જવાના હતા તે બંધ પડેલો રસ્તો હતો પોતાના પ્રવાસ દરમિયાન તેને એક ભયંકર આંધીનો સામનો કરવો પડ્યો, અને તેમનું વિમાન અસલામત થઇને જમીન ઉપર આવવા લાગ્યું હતું.

જયારે તેમણે પોતાનું વિમાન જમીન ઉપર ઉતાર્યું તો તેમણે જોયું કે બંધ પડેલું એર્વેસ હતું. ત્યાં ચાર પીળા વિમાન પણ હતા, જે આધુનિક ટેકનોલોજી વાળા લગતા હતા. જયારે તે ચાર વર્ષ પછી ત્યાં શોધ કરવા ગયા, તો તેને તે ચાર વિમાન ફરી જોવા મળ્યા. જેણે તેમણે ચાર વર્ષ પહેલા જ જોઈ લીધા હતા. પરંતુ આ વિમાનોની શોધ તેમના જોયા પછી ઘણા વર્ષો પછી થઇ.

નંબર ૩. time traveler in charlif chaplin movie

1928 માં ચાર્લી ચેપલનના એક ફિલ્મના પ્રમોશન દરમિયાન એક કુટેજ જોવા મળી જેમાં એક મહિલા એક સેલ ફોન ઉપર વાત કરતી કેમેરામાં કેદ થયેલી છે. ત્યારે તેની ઉપર એટલું ધ્યાન ન આપ્યું. પરંતુ આજે જયારે આ વિડીયો ઉપર ધ્યાનથી જોવામાં આવ્યું તો જોવા મળ્યું કે એક મહિલા સેલ ફોન ઉપર વાત કરતી જોવા મળી રહી છે. જો કે ૧૯૨૮ માં તો સેલ ફોનની શોધ પણ થઇ ન હતી. આ વિડીયોને બનાવનાર જ્યોર્જ એ આ વિડીયોને ઘણા લોકોને દેખાડ્યો. પણ કોઈએ એ મહિલાને ન ઓળખી.

નંબર ૨. mysterious man in the book

વર્ષ ૧૯૭૪ માં પ્રિન્ટ કરવામાં આવેલા આ પુસ્તકમાં જુના સમયની વાર્તા અને ફોટા હતા, તે કેપ્સ કોટની હતી, જે હાલમાં કેનેડા અને અમેરિકા વચ્ચે છે. ત્યાર પછી તેનો એક ફોટો સૌથી ચોંકાવનારો હતો, જેમાં તમામ લોકોને ફોટા વખતે જોવામાં આવ્યા હતા, ઓળખવામાં આવ્યા હતા, તમામ એ ૧૯૭૦ ના સમયના કપડા પહેર્યા હતા. પણ એક માણસ તેમાંથી એવો હતો, જે મોર્ડન કપડા અને મોર્ડન હેર સ્ટાઈલ સાથે ફોટામાં જોવા મળી રહ્યા હતા, જોઈ શકાય છે તે મોર્ડન કપડામાં હતા અને તેની બાજુની વ્યક્તિ તેને આશ્ચર્ય સાથે જોઈ રહી છે.

નંબર ૧. time traveling hipster

આ ફોટાને ધ્યાનથી જુવો શું તમને તેમાં કાંઈ વિચિત્ર જોવા મળે છે, આ ફોટો કેનેડાના મ્યુઝીયમ માંથી લેવામાં આવ્યો છે. અને તેને 1941 માં પાડવામાં આવ્યો હતો. આ ફોટો કેનેડાના સાઉથ ફોરના ઉદ્ઘાટન દરમિયાન પાડવામાં આવ્યો હતો. આ ફોટો એકદમ સાચો છે.

તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. પણ તેમાં દેખાઈ રહેલો આ વ્યક્તિ બીજા લોકોથી એકદમ અલગ હતો, તેના કપડા આજના સમયના લાગતા હતા. તેની હેર સ્ટાઈલ અને ચશ્માં પણ મોર્ડન લાગી રહ્યા છે. તો શું આ વ્યક્તિ સમય પહેલા ઈતિહાસમાં પહોચી ગયો હતો? કોઈ નથી જાણતું.

મિત્રો તમને આમાંથી કયો નંબર સૌથી સારો લાગ્યો તે અમને જરુર જણાવશો.