એકદમ દેશી કાઠિયાવાડી અંદાજ માં ગુજરાતી સિંઘમ ની કોમેડી

એકદમ દેશી કાઠિયાવાડી અંદાજ માં ગુજરાતી સિંઘમ ફની કોમેડી ની ધૂમ ડાયલોગ સાંભળો
આટલી બધી ખરપિયો? હાલ બાર નીકળ લગ્ગા ક્યાં ગયો મરદ મૂછાળો? બોલાવ એને. થા ઘર ભેગી નો આમ ને આમ અંગુઠો મારવા આવતો રેજે સમજાવ આને લગ્ગા કોણ સે મારો બાપ મારી લેશે આખા ગામ ની મારી લે હું નાથુ કાળિયો।

કેમ સે બકા સુ સે આ બધુ. કાંઈ હોય તો કે દિકા મારી લેશુ। તારી માને દે.

આ વિડીયો 4 લાખ થી વધુ લોકો દ્વારા જોવાય છે ખુબજ કોમેડી ને પેટ પકડી ને હસાવતી આ વિડીયો ને માણો ને ખાસ ગમે તો સેર કરજો

સોસીયલ મીડિયા પર વર્ષો થી લોકો મહેનત કરી ને આવું બધું ખાલી એક પ્રયોગ માટે બનાવતા રહ્યા છે જેમ જેમ ઈન્ટરનેટ થી લોકો જોડાતા જાય છે યુજ વધતો જાય છે તેમ તેમ લોકો સુધી સારી રચાનાયો પહોચતી જાય છે.

લોકો જાતે પણ પોતાના ટેલેન્ટ ને રજુ કરવા સોસીયલ મીડિયા નો ઉપયોગ કરવા માંડ્યા છે એમાંથી લોકો ને ગમતી વસ્તુ આપોઆપ વાયરલ થઇ જાય છે.

સોસીયલ મીડિયા પર અત્યાર સુધી હિન્દી વાળા નું પ્ર્ભત્વ વધુ રહ્યું છે પણ હવે ગુજરાત માં પોતાની માતૃભાષા માં કામ કરવા વાળા ટેલેન્ટેડ લોકો ની મહેનત રંગ લાવી રહી છે લોકો ને અસલ ગુજરાતી ખુબ પસંદ પડે છે. હિન્દી વાળા ની કોપી કર્યા સિવાય પોતાના અસલી દેસી રંગ ઢંગ ની વિડીયો બોલી સોંગ ખુબ લોકપ્રિયતા પામે છે. દરેક લોકો ને પોતાની માતૃભાષા ને વધુ મહત્વ આપવું જોઈએ સાઉથ નાં ફિલ્મો એમની જ ભાષા માં વર્ષો થી બની રહ્યા છે જે આજે બોલીવુડ ને પણ પાછુ પાડી રહ્યા છે.

આપડે હિન્દી ને મહત્વ ઘણું આપ્યું હવે ગુજરાતી ને પણ ખુબ મહત્વ ને પ્રાયોરીટી આપસું તો આપડા ગુજરાતી ટેલેન્ટ ને સાહિત્ય ને ખુબ સારી રોનક પ્રદાન કરી સકસું.

જુયો આ વિડીયો નો ઓડિયો માતૃભાષા ની મજા જ કેમ છે એ તમને ફિલ થાશે

વિડીયો